પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
Pages
▼
બુધવાર, 7 ઑગસ્ટ, 2019
ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા કોર્ષ -ઓનલાઈન ક્વિઝ
નમસ્કાર,મિત્રો
સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ
એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન
કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે
- આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ
,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.
-જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને
પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી
પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી
શકાશે.
-👇
નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે નવો કોર્ષ ધો.૬ .૧.ચાલો ઈતિહાસ જાણીએ ૨. આદિમાનવો ની સ્થાયી જીવન ની સફળ . ૩.પ્રાચીન નગરો અને ગ્રંથો 4.પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો