પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
Pages
▼
મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2019
સામાજિક વિજ્ઞાન ધો.૬ એકમ ૧ થી ૪ ઓનલાઈન ક્વિઝ ગેમ
નમસ્કાર શિક્ષક મિત્રો,
અત્યારે ડિજીટલ યુગ માં દરેક ક્ષેત્ર માં ટેકનોલોજી માં ઉપયોગ થઈ રહ્યો છે
ત્યારે શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ થાય,તેમજ બાળકો ઘરે મોબાઈલ નો ઉપયોગ
પોતાના શિક્ષણ માટે કરે તે માટે દરેક બાળકો ને ગેમ રમવી ખૂબ ગમતી હોય
છે,આજ ગેમ અભ્યાસ આધારિત હોય તો તેનો ફાયદો વધુ હોય છે.તો મોબાઈલ માં
અભ્યાસક્રમ આધારિત ગેમ બનાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો છે.તે ગેમ નો કોડ
બાળક ને આપવામાં આવે અને ઘરે મોબાઈલમાં આ ગેમ રમે તેમાં પોતાનો રેન્ક જાણી
શકે છે. click Download APP
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો