Pages

રવિવાર, 25 ફેબ્રુઆરી, 2018

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ -કિવઝ સોફ્ટવેર

        ધો.૬ થી ૮ ના વિજ્ઞાન ટેકનોલોજી વિષય ના આધાર પર ક્વિઝ નું આયોજન કરવા માટે આ સોફ્ટવેર બનાવવા માં આવ્યું છે.જેમાં ગ્રુપ પ્રમાણે પ્રશ્નો પૂછી શકાશે.કુલ ૧૦૦ પ્રશ્નો છે.દરેક રાઉન્ડ અંતે સ્કોર આપવામાં આવશે.
સોફ્ટવેર બનવાનાર :-શ્રી.નરેશભાઈ ઢાકેચા 
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

શનિવાર, 24 ફેબ્રુઆરી, 2018

GK & Current Affairs QuizONLINE -1

                       
Welcome to GKToday, India's most liked website on GK (General Knowledge), General Awareness, Current Affairs for Banking, IBPS, RRB, RBI, SSC, CLAT, State PSC Exams; Current Affairs for UPSC/IAS Preparation; General Studies for all competitive examinations and for general readers.

GK & Current Affairs Quiz-1

શનિવાર, 17 ફેબ્રુઆરી, 2018

SMART STUDENTS ELIGIBILITY TEST-1

  •  સ્પર્ધાત્મક પરીક્ષા આપતાં વિદ્યાર્થી ઓ માટે દર અઠવાડિયે 50 ગુણ નો ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવશે.
  • શાંત અને એકાંત વાતાવરણ માં બેસીને ઓનલાઈન ટેસ્ટ આપવો.
  • આ ટેસ્ટ વખતે પોતાની પાસે નોટ-પેન ની સુવિધા રાખવી.
  • ટેસ્ટ માં પોતાનું આખું નામ અને ગામનું નામ લખવું.
  • ઓછા સમય માં વધુ ગુણ મેળવનાર દસ નું નામ આ બ્લોગ પર મુકવામાં આવશે.અને ઓનલાઈન પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • આન્સર કી પછી થી જાણ કરવામાં આવશે.
  • આ ટેસ્ટ માં મદદરૂપ બનનાર
  •  -UMATIYA ATAULLA -MANPUR TA-DANTA
  •    IMRANBHAI MOGAL-PALANPUR
  •    MOMIN RAISHBHAI  NAGEL TA-DANTA  
 CLICK HERE ONLINE TEST
answer key 


રવિવાર, 11 ફેબ્રુઆરી, 2018

સામાજિક વિજ્ઞાન-ધો-૮ સેમ-૨ ભારત ની સમસ્યાઓ -ફ્લેશ ક્વિઝ

                   નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ફ્લેશક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં KBC ફોરમેટ ના અવાજ માં તૈયાર કરેલી છે.
-આ ક્વિઝ ફક્ત કોમ્પ્યુટર અને લેપટોપ પર ચાલશે.
-જ્ઞાનકુંજ વર્ગ માં મોટા પડદા પર ગૃપ ક્વિઝ પણ રમાડી શકાય.
  અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટેWinzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.
ફ્લેશ પ્લેયર  તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.


S.S.-8-2-8 ભારત ની સમસ્યાઓ

S.S.8-2-8-ભારત ની સમસ્યાઓ ઓનલાઈન ટેસ્ટ

નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. - નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે 
👇S.S.8-2-8-ભારત ની સમસ્યાઓ

શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2018

સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર std-7 -ફ્લેશ ક્વિઝ -

                                                    નમસ્કાર શિક્ષક મિત્રો :-આ ક્વિઝ બનાવવા માટે ની માર્ગદર્શિકા .
૧.સૌ પ્રથમ કિવઝ માટે આ સોફ્ટવેર ની જરૂર પડશે.  અહી ક્લિક કરો.
 ઓપન કરી ને ક્વિઝ બનાવી શકો છો.
 આ સોફ્ટવેર દ્વારા




અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટેWinzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.
ફ્લેશ પ્લેયર  તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.


સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર std-7 

સોમવાર, 5 ફેબ્રુઆરી, 2018

KBG QUIZ --ધો.૭ સામાજિક વિજ્ઞાન -૧ થી ૬ ડીજીટલ ગૃપ ક્વિઝ

  દરેક ક્ષેત્ર માં ટેકનોલોજી નો વ્યાપ વધતો જાય છે.તો શિક્ષણ જગત આમાંથી બાકાત કઈ રીતે રહી શકે.આજે સરકારી પ્રાથમિક શાળાઓ ડીજીટલ બનવા જઈ રહી છે.જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત વર્ગખંડો ડીજીટલ બન્યા છે.
ધો.૭ માં ડીજીટલ ગૃપ ક્વિઝ નું આયોજન કઈ રીતે કરી શકાય.
-બ્લોગ પર થી તૈયાર ક્વિઝ ડાઉનલોડ કરી ને કુલ ૬ ટીમ પાડી શકાય.
-જે ટીમ નો પ્રશ્ન હશે તે ડિસ્પ્લે પર બતાવશે.જેટલો ઝડપી જવાબ આપશે તેટલા બોનસ મળશે.
-ખોટા જવાબ પર -૫ મળશે.
-રાઉન્ડ ના અંતે દરેક ટીમ નો સ્કોર પણ બતાવશે.
-ત્રણ લાઈફ લાઈન નો ઉપયોગ કરી શકાશે.


click here Download

રવિવાર, 4 ફેબ્રુઆરી, 2018

ધો.૭ સેમ-2 એકમ -૮મધ્યકાલીનસ્થાપત્યો પ્રેઝન્ટેશન






સેમ-2 એકમ -૮મધ્યકાલીનસ્થાપત્યો 
 PPT ફોરમેટ માં ડાઉનલોડ કરવા   અહી ક્લિક કરો    80MB  
 PDF ફોરમેટ માં ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો.