Pages

સોમવાર, 5 ફેબ્રુઆરી, 2018

KBG QUIZ --ધો.૭ સામાજિક વિજ્ઞાન -૧ થી ૬ ડીજીટલ ગૃપ ક્વિઝ

  દરેક ક્ષેત્ર માં ટેકનોલોજી નો વ્યાપ વધતો જાય છે.તો શિક્ષણ જગત આમાંથી બાકાત કઈ રીતે રહી શકે.આજે સરકારી પ્રાથમિક શાળાઓ ડીજીટલ બનવા જઈ રહી છે.જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત વર્ગખંડો ડીજીટલ બન્યા છે.
ધો.૭ માં ડીજીટલ ગૃપ ક્વિઝ નું આયોજન કઈ રીતે કરી શકાય.
-બ્લોગ પર થી તૈયાર ક્વિઝ ડાઉનલોડ કરી ને કુલ ૬ ટીમ પાડી શકાય.
-જે ટીમ નો પ્રશ્ન હશે તે ડિસ્પ્લે પર બતાવશે.જેટલો ઝડપી જવાબ આપશે તેટલા બોનસ મળશે.
-ખોટા જવાબ પર -૫ મળશે.
-રાઉન્ડ ના અંતે દરેક ટીમ નો સ્કોર પણ બતાવશે.
-ત્રણ લાઈફ લાઈન નો ઉપયોગ કરી શકાશે.


click here Download

2 ટિપ્પણીઓ: