Pages

રવિવાર, 25 ફેબ્રુઆરી, 2018

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ -કિવઝ સોફ્ટવેર

        ધો.૬ થી ૮ ના વિજ્ઞાન ટેકનોલોજી વિષય ના આધાર પર ક્વિઝ નું આયોજન કરવા માટે આ સોફ્ટવેર બનાવવા માં આવ્યું છે.જેમાં ગ્રુપ પ્રમાણે પ્રશ્નો પૂછી શકાશે.કુલ ૧૦૦ પ્રશ્નો છે.દરેક રાઉન્ડ અંતે સ્કોર આપવામાં આવશે.
સોફ્ટવેર બનવાનાર :-શ્રી.નરેશભાઈ ઢાકેચા 
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

1 ટિપ્પણી:

  1. આ ગેમ અમે અન્ય વિષયની બનાવી શકીએ એવી ફાઈલ મળે તો આપનો આભાર..આપના અને નરેશભાઈના નામથી પ્રસિદ્ધ કરીશું.......

    જવાબ આપોકાઢી નાખો