Pages

સોમવાર, 4 એપ્રિલ, 2016

સામાજિક વિજ્ઞાન ધો.૭ સેમ-2 એકમ -૮ PPT

 ભાર વગર નું ભણતર,ગમ્મત સાથે જ્ઞાન ,જેવા શબ્દો ત્યારે સાર્થક થશે જયારે વર્ગખંડોમાં માં ચિત્ર સાથે શિક્ષણ,ટેકનોલોજી નો ભરપુર ઉપયોગ થાય.એ માટે હમેશા આ દિશા માં સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયો માં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે તો આ જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે છે.તે માટે આ બ્લોગ દ્વારા અવારનવાર PPT મુકવામાં આવે છે.તે વર્ગખંડોમાં માં ઉપયોગ થાય તે જ અમારો હેતુ છે.જય હિન્દ આ લીંક થી મધ્યકાલીન સ્થાપત્ય ની જાણકારી  સારી રીતે આપી શકાય.


PPT ફોરમેટ માં ડાઉનલોડ કરવા   અહી ક્લિક કરો    80MB
 PDF ફોરમેટ માં ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો. 11MB

1 ટિપ્પણી:

  1. ઉમાંતીયા ભાઈ આપનું કામ વખાણવા લાયક છે પરતું મારું આપને એક સુચન છે કે આપ જે ppt બનાવેલ તેની સાઈઝ 142MB ની છે જેના બદલે આ ppt ૧૦MBની આસપાસ બને તેવા પ્રયત્ન કરશો આપનું કામ દીપી ઉડશે

    બાબુભાઈ પટેલ
    એજ્યુસફર

    જવાબ આપોકાઢી નાખો