
Pages
▼
ગુરુવાર, 31 ઑક્ટોબર, 2013
બુધવાર, 30 ઑક્ટોબર, 2013
મંગળવાર, 29 ઑક્ટોબર, 2013
સોમવાર, 28 ઑક્ટોબર, 2013
રવિવાર, 27 ઑક્ટોબર, 2013
શુક્રવાર, 25 ઑક્ટોબર, 2013
સોમવાર, 21 ઑક્ટોબર, 2013
Fix Pay Case New Date-29/10/2013
Fix Pay Case New Date-29/10/2013
  
 BAD NEWS..................
  Fix Pay Case New Date-29/10/2013
  Mitro hmensh ni jem aa vakhate pan hamna New date update Thai gyi che,
  aavtikal ni date 22/10/2013 ni supreme ma Sunavani hti pan Daily Cause
 list ma aapna case no number n hto mate new date pdi che,hve 29/10/2013
 ni Rah jovi pdse..
શનિવાર, 19 ઑક્ટોબર, 2013
શુક્રવાર, 18 ઑક્ટોબર, 2013
બુધવાર, 16 ઑક્ટોબર, 2013
PARINAM PATRAK 6 TO 8
ડાઉનલોડ ધોરણ ૬ થી ૮
ધોરણ ૧ ,૨
નવું પરિણામ પત્રક સુધારા -વધારા સાથે તા.૧૬/૧૦/૨૦૧૩ અપડેટ કરેલ છે.
પરિણામ પત્રક ની સમસ્યા માટે
શ્રી .પ્રજાપતિ ગુણવંતભાઈ ઉ.શિ.મહોબત ગઢ તા.દાંતા જિ.બ.કા.
૯૪૨૭૯૦૯૦૩૮ ના મોબાઈલ .પર સંપર્ક કરવો.
STD-7&8 MO SANSAD NI BHUMIKA MO SHALA PANCHYAT NI RACHANA-VIDHANSHABAH KARYVAHI
 
s.s. teacher mate jo aap shala mo s.s.antragat pruvati karavamagta  ho to std-7&8 mo rajyashashanvyvastha-sansandni  bhumika mo shala panchayt ni chutni-matgantari-mantrimadr-s hapthvidhi-vidhanshabani karyvahi-adhyaksh ni nimanuk aa pruvati mate tame jarur thi jojo
 .http:// thuvarvadgam.blogspot.in/2013/ 10/ std-7-mo-sansad-ni-bhumika-mo-s hala.html
.http://
  મતગણતરી  પ્રક્રિયા શાળા માં મહામંત્રી તરીકે ચૂટેલ વિદ્યાર્થીની
કુમારી ચાવડા ક્રિષ્નાબેન તમામ સાથ સહકાર આપનાર મતદારોનો આભાર વ્યક્ત કરે છે.
મંત્રી મંડળ ની શપથ વિધિ રાજપાલ દ્વારા થાય છે.
મધ્યાહન મંત્રી તરીકે કુ.ફરમાનઅલી
રમતગમત મંત્રી તરીકે કુ.રાજેશભાઇ ની શપથ વિધિ
વિધાનસભા ના અધ્યક્ષ ની નિમણુક વિધાયકદ્વારા કરવામો આવેલ.છાપિયા સહદેવ ને
વિધાનસભા ગૃહ માં અધ્યક્ષ પ્રવેશતા તમામ વિધાયકો તેમનું અભિવાદન કરે છે.
વિધાનસભા માં પ્રશ્ન પૂછે છે.
વિધાનસભા માં પ્રશ્ન પૂછે છે.
સોમવાર, 14 ઑક્ટોબર, 2013
સામાજિક વિગ્નાન ધોરણ ૬-૭-૮ પ્રશ્નબેન્ક 
સામાજિક વિગ્નાનમા તમે ટેસ્ટ લેવા માન્ગતા હોય તો પ્રશ્નબેન્ક તૈયાર છે.નાનકડી ટેસ્ટ લઇ લો,ગુણોત્સવમા કામ આવશે.આ પ્રશ્નબેન્ક બનાવવાની જહેમત બિપિનભાઇ દેવળિયા (બી.આર.પી.તાલાલા) એ ઉઠાવી છે,આ તકે તેમનો આભાર.
ધોરણ ૬ પ્રશ્નબેન્ક
ધોરણ ૭ પ્રશ્નબેન્ક
ધોરણ ૮ પ્રશ્નબેન્ક
by....puran gondaliya
સામાજિક વિગ્નાનમા તમે ટેસ્ટ લેવા માન્ગતા હોય તો પ્રશ્નબેન્ક તૈયાર છે.નાનકડી ટેસ્ટ લઇ લો,ગુણોત્સવમા કામ આવશે.આ પ્રશ્નબેન્ક બનાવવાની જહેમત બિપિનભાઇ દેવળિયા (બી.આર.પી.તાલાલા) એ ઉઠાવી છે,આ તકે તેમનો આભાર.
ધોરણ ૬ પ્રશ્નબેન્ક
ધોરણ ૭ પ્રશ્નબેન્ક
ધોરણ ૮ પ્રશ્નબેન્ક
by....puran gondaliya
રવિવાર, 13 ઑક્ટોબર, 2013
શુક્રવાર, 11 ઑક્ટોબર, 2013
SHALA PANCHAYAT ELECTION
   ધોરણ -૮ માં સામાજિક વિજ્ઞાન મો  એક પ્રવુતિ આવે છે .શાળા પંચાયત ની ચુંટણી કરવી.
જો આપ આ પ્રવુતિ કરવા માંગતા હો તો તેના માટે ના બધા document અહી થી ડાઉનલોડ કરો.અને બાળકો ને લોકશાહી મો ચૂંટણી અંગે ની માહિતી આપો.
સૌ પ્રથમ જાહેરનામું બહાર પાડો.




 
FORM DOWNLOAD
ELECTION SIMBOL DOWNLOAD
જો આપ આ પ્રવુતિ કરવા માંગતા હો તો તેના માટે ના બધા document અહી થી ડાઉનલોડ કરો.અને બાળકો ને લોકશાહી મો ચૂંટણી અંગે ની માહિતી આપો.
સૌ પ્રથમ જાહેરનામું બહાર પાડો.




FORM DOWNLOAD
ELECTION SIMBOL DOWNLOAD































