
શાળા માં મહામંત્રી તરીકે ચૂટેલ વિદ્યાર્થીની
કુમારી ચાવડા ક્રિષ્નાબેન તમામ સાથ સહકાર આપનાર મતદારોનો આભાર વ્યક્ત કરે છે.
મંત્રી મંડળ ની શપથ વિધિ રાજપાલ દ્વારા થાય છે.
મધ્યાહન મંત્રી તરીકે કુ.ફરમાનઅલી
રમતગમત મંત્રી તરીકે કુ.રાજેશભાઇ ની શપથ વિધિ
વિધાનસભા ના અધ્યક્ષ ની નિમણુક વિધાયકદ્વારા કરવામો આવેલ.છાપિયા સહદેવ ને
વિધાનસભા ગૃહ માં અધ્યક્ષ પ્રવેશતા તમામ વિધાયકો તેમનું અભિવાદન કરે છે.
વિધાનસભા માં પ્રશ્ન પૂછે છે.
વિધાનસભા માં પ્રશ્ન પૂછે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો