Pages

શુક્રવાર, 11 ઑક્ટોબર, 2013

SHALA PANCHAYAT ELECTION

   ધોરણ -૮ માં સામાજિક વિજ્ઞાન મો  એક પ્રવુતિ આવે છે .શાળા પંચાયત ની ચુંટણી કરવી.
 જો આપ  આ પ્રવુતિ કરવા માંગતા હો  તો તેના માટે ના બધા document અહી થી ડાઉનલોડ કરો.અને બાળકો ને લોકશાહી મો ચૂંટણી અંગે ની માહિતી આપો.
સૌ પ્રથમ જાહેરનામું બહાર પાડો.

 FORM DOWNLOAD
ELECTION SIMBOL DOWNLOAD 

2 ટિપ્પણીઓ:

  1. વાહ સાહેબ,્વાહ,
    ખરેખર બહુ સરસ છે આપનો આ પ્રયોગ.
    ફોટા જોઇને પણ મજા પડિ ગઇ હો....વેલ ડન સર

    જવાબ આપોકાઢી નાખો