DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

નવી શિક્ષણ નીતિ -નિયમોમાં બદલાવ

clip

નવી શિક્ષણ નીતિ -નિયમોમાં બદલાવ નવી શિક્ષણ નીતિ -નિયમોમાં બદલાવ Reviewed by UMATIYA ATAULLA on 06:28 PM Rating: 5

વિજ્ઞાન ટેકનોલોજી ધો.૮ સેમ-૧ એકમ-૫ ચેતાતંત્ર અને અતઃસ્ત્રાવી ક્વિઝ


               અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા

 કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ

 અને zip ફાઈલને ખોલવા માટેWinzip સોફ્ટવેર 

જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક 

કરી ઈનસ્ટોલ કરો.
ફ્લેશ પ્લેયર  તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.


click here..QUIZ
વિજ્ઞાન ટેકનોલોજી ધો.૮ સેમ-૧ એકમ-૫ ચેતાતંત્ર અને અતઃસ્ત્રાવી ક્વિઝ વિજ્ઞાન ટેકનોલોજી ધો.૮ સેમ-૧ એકમ-૫ ચેતાતંત્ર અને અતઃસ્ત્રાવી ક્વિઝ Reviewed by UMATIYA ATAULLA on 09:03 AM Rating: 5

સામાજિક વિજ્ઞાન -ધો.૮ સેમ-૧ UNIT -7 ફ્લેશ ક્વિઝ

સામાજિક વિજ્ઞાન -ધો.૮ સેમ-૧ UNIT -7 ફ્લેશ ક્વિઝ સામાજિક વિજ્ઞાન -ધો.૮ સેમ-૧ UNIT -7 ફ્લેશ ક્વિઝ Reviewed by UMATIYA ATAULLA on 08:08 PM Rating: 5

English-STD-8 SEM-1 UNIT-2 FLESH QUIZ-

English-STD-8 SEM-1 UNIT-2 FLESH QUIZ- English-STD-8 SEM-1 UNIT-2 FLESH QUIZ- Reviewed by UMATIYA ATAULLA on 06:50 PM Rating: 5

સામાજિક વિજ્ઞાન -ધો.૮ સેમ-૧ 7.આબોહવાકીય ફેરફાર પ્રેઝન્ટેશન

સામાજિક વિજ્ઞાન -ધો.૮ સેમ-૧ 7.આબોહવાકીય ફેરફાર પ્રેઝન્ટેશન સામાજિક વિજ્ઞાન -ધો.૮ સેમ-૧ 7.આબોહવાકીય ફેરફાર પ્રેઝન્ટેશન Reviewed by UMATIYA ATAULLA on 06:53 PM Rating: 5

ON LINE UNIT TEST

ON LINE UNIT TEST ON LINE UNIT TEST Reviewed by UMATIYA ATAULLA on 06:15 AM Rating: 5

मास्टर साहब, आप हम बच्चों को रोता छोड़कर मत जाओ

           मास्टर साहब, आप हम बच्चों को रोता छोड़कर मत जाओ
कहानी हर टीचर और देश प्रदेश के प्राथमिक शिक्षा से जुड़े हर व्यक्ति को पढनी चाहिए। हमें और आपको इस कहानी को पढने की जरुरत इसलिए भी है क्योंकि हम महंगे कान्वेंट स्कूलों में अपने बच्चों को भेजने वाले यह भूल जाते हैं कि जब तक छात्र और शिक्षक के बीच संवेदनाओं के सूत्र नहीं जुड़ जाते हर शिक्षा बेईमानी है।गाजीपुर जिले के बभनोली निवासी अवनीश यादव की तैनाती बतौर प्राथमिक शिक्षक 2009 में देवरिया के गौरी बाजार के प्राथमिक विद्यालय पिपराधन्नी गांव में हुई थी। यहाँ न तो स्कूलों में छात्र जाते थे नही शिक्षक जाते थे। गाँव वालों के लिए उनके बच्चे उनके कामकाज के हिस्सेदार थे ,जितने ज्यादा हाथ उतनी ज्यादा कमाई। जब अवनीश यहाँ आये तो ऐसा वक्त भी रहा कि कक्षा में केवल दो या तीन बच्चे ही उपस्थिति रहते थे ऐसी स्थिति देखकर उन्होंने इस गांव में घर घर जाकर सम्पर्क किया चूँकि गाँव में गरीब मजदूरों की सख्या काफी ज्यादा थी सो उन्हें काफी जोर मशक्कत करनी पड़ी। धीमे धीमे अवनीश की मेहनत रंग लाई मजदूरों ने अपने बच्चों को स्कूल भेजना शुरू कर दिया। अवनीश ने न सिर्फ गाँव के बच्चों को स्कूल तक ले आये बल्कि दिन रात उनके साथ मेहनत करके उन्हें इस योग्य बना दिया कि बड़े बड़े कान्वेंट के बच्चे इस प्राथमिक विद्यालय के बच्चों के सामने फेल हो जाए। क्या आप यकीं करेंगे कि यूपी के किसी प्राथमिक विद्यालय के बच्चे को अंतर्राष्ट्रीय राजनीति के बारे में पता हो? उन्हें ओलम्पिक खेलों में भारत के प्रतिनिधित्व की जानकारी हो? लेकिन अवनीश के बच्चे अलग थे उन्हें सब पता था । क्या सुबह क्या शाम अवनीश ने बभनौली में शिक्षा के बल पर ग्रामीणों की तकदीर बदलने का जो अभियान शुरू किया वो लगातार आगे बढ़ता चला गया। अवनीश ने केवल 6 सालों में पूरे पिप्राघन्नी की तस्वीर बदल कर रख दी। नतीजा यह हुआ कि गांव के लोग अवनीश को अपने बेटे की तरह मानने लगे उन्होंने कई पुरस्कार पाये । उनका सरकारी स्कूल किसी बड़े कान्वेंट को फेल कर रहा था कि अचानक उनका तबादला हो गया। अवनीश का तबादला हुआ यूँ लगा जैसे बच्चों से उनका अभिभावक और गाँव से उसकी किस्मत दूर चली गई हो। दो दिनों पहले इधर अवनीश की विदाई हो रही थी उधर पूरा गाँव आंसुओं में डूबा था।स्कूल के बच्चे क्या रोये ,अवनीश भी खूब रोये ,मजदूर भी रोये,किसान भी रोये , क्या बूढ़े क्या जवान हर तरह केवल रुदन था। हर आदमी केवल यही कह रहा था शिक्षक हो तो ऐसा| वहीँ बच्चे कह रहे थे "मास्टर साहब ,आप हमें छोड़कर मत जाओ ,हम बहुत रोयेंगे" । खैर अवनीश यादव को जाना था वो चला गया ,गाँव वाले बताते हैं कि हम गाँव की सीमा तक उन्हें छोड़ने गए थे जब उन्होंने गाँव की पगडण्डी को छोड़ा वो बार बार मुड़कर पीछे देख रहे थे.जब मुनीश का स्थानान्तरण हुआ पूरा गाँव फूट फूट कर रोने लगा ,गाँव वालों का कहना था कि अब हम ऐसा शिक्षक दुबारा कैसे पायेंगे ?मुनीश को भी छोड़ने गाँव वाले दूर तक आये |उनके पढाये बच्चे और गाँव वाले उनके बारे में कहते हैं "उन्होंने हमारे बच्चों को ही नहीं हमारी जिंदगी को बदल दिया था "


मास्टर साहब, आप हम बच्चों को रोता छोड़कर मत जाओ मास्टर साहब, आप हम बच्चों को रोता छोड़कर मत जाओ Reviewed by UMATIYA ATAULLA on 08:06 PM Rating: 5

ધો.૬ સેમ-૧ ૫.આપણી પૃથ્વી એકમ ફ્લેશ ક્વિઝ

ધો.૬ સેમ-૧ ૫.આપણી પૃથ્વી એકમ ફ્લેશ ક્વિઝ ધો.૬ સેમ-૧ ૫.આપણી પૃથ્વી એકમ ફ્લેશ ક્વિઝ Reviewed by UMATIYA ATAULLA on 08:03 PM Rating: 5

Reviewed by UMATIYA ATAULLA on 06:37 PM Rating: 5

31/8/16 ni sthitie setup patrak babat by niyamak


31/8/16 ni sthitie setup patrak babat by niyamak 31/8/16 ni sthitie setup patrak babat by niyamak Reviewed by UMATIYA ATAULLA on 08:05 AM Rating: 5

જ્ઞાન સપ્તાહ ની ઉજવણી -બનાસકાંઠા પરિપત્ર


જ્ઞાન સપ્તાહ ની ઉજવણી -બનાસકાંઠા પરિપત્ર જ્ઞાન સપ્તાહ ની ઉજવણી -બનાસકાંઠા પરિપત્ર Reviewed by UMATIYA ATAULLA on 06:40 AM Rating: 5

જ્ઞાન સપ્તાહ અંતર્ગત .વક્તૃત્વ સ્પર્ધા ના વિષયો..

નમસ્કાર શિક્ષક મિત્રો.
અહીંયા જ્ઞાન સપ્તાહ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા કરી શકાય તેવા નિબંધો અહીં આપેલા છે.બાળકો ને તૈયાર કરાવવા માટે ઉપયોગી થશે.

Click here..
જ્ઞાન સપ્તાહ અંતર્ગત .વક્તૃત્વ સ્પર્ધા ના વિષયો.. જ્ઞાન સપ્તાહ અંતર્ગત .વક્તૃત્વ સ્પર્ધા ના વિષયો.. Reviewed by UMATIYA ATAULLA on 09:21 PM Rating: 5

ज्ञान सप्ताह आयोजन फाइल 2016*

Image result for GYAN SAPTAH


 तमारा शिक्षक मित्रो ने जरूर शेर करजो*
CLICK HERE

ज्ञान सप्ताह आयोजन फाइल 2016* ज्ञान सप्ताह आयोजन फाइल 2016* Reviewed by UMATIYA ATAULLA on 08:54 AM Rating: 5

BADLI CAMP CASE NEW DATES 15/9/16


BADLI CAMP CASE NEW DATES 15/9/16 BADLI CAMP CASE NEW DATES 15/9/16 Reviewed by UMATIYA ATAULLA on 08:43 AM Rating: 5

એકમ ફ્લેશ ક્વિઝ ધો.૮ સેમ-૧ -૬ અંગ્રેજી શાસન ની ભારત પર અસર

એકમ ફ્લેશ ક્વિઝ ધો.૮ સેમ-૧ -૬ અંગ્રેજી શાસન ની ભારત પર અસર એકમ ફ્લેશ ક્વિઝ  ધો.૮ સેમ-૧ -૬ અંગ્રેજી શાસન ની ભારત પર અસર Reviewed by UMATIYA ATAULLA on 08:48 AM Rating: 5

સામાજિક વિજ્ઞાન -ધોરણ -૮ સેમ-૧ ૬-અંગેજી શાસન નું ભારત પર અસર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન

સામાજિક વિજ્ઞાન -ધોરણ -૮ સેમ-૧ ૬-અંગેજી શાસન નું ભારત પર અસર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સામાજિક વિજ્ઞાન -ધોરણ -૮ સેમ-૧  ૬-અંગેજી શાસન નું ભારત પર અસર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન Reviewed by UMATIYA ATAULLA on 08:20 AM Rating: 5

સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.8

        અહિયાં ધો.8  માટે સામાજિક વિજ્ઞાન વિષય ના પુનરાવર્તન માટે 
કિવઝ સ્પર્ધા માટે નું સોફ્ટવેર આપવામાં આવ્યું છે.જેથી તમે વિદ્યાર્થી ના ૬ ગ્રુપ પાડી ને ક્વિઝ નું આયોજન કરી શકાય છે.મોટા સ્ક્રીન પર બતાવો.કુલ ૧૦૦ પ્રશ્નો છે.
સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.8 સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.8 Reviewed by UMATIYA ATAULLA on 09:10 AM Rating: 5

સામાજિક વિજ્ઞાન -ધો.7 એકમ -૬ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન

સામાજિક વિજ્ઞાન -ધો.7 એકમ -૬ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સામાજિક વિજ્ઞાન -ધો.7 એકમ -૬ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન Reviewed by UMATIYA ATAULLA on 08:07 PM Rating: 5

સામાજિક વિજ્ઞાન -ધો.7 સેમ-૧ ૫.સ્થળ અને સમય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન

સામાજિક વિજ્ઞાન -ધો.7 સેમ-૧ ૫.સ્થળ અને સમય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સામાજિક વિજ્ઞાન -ધો.7 સેમ-૧ ૫.સ્થળ અને સમય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન Reviewed by UMATIYA ATAULLA on 11:35 PM Rating: 5

મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી ! ”

      પ્રાથમિક  શિક્ષણ આજે વર્ગખંડ પુરતુ મર્યાદિત નથી રહયું. આજે  વર્ગખંડમાંના બાળકોને તેના વર્ગશિક્ષક કે વિષય શિક્ષક [ એક] માત્રના જ જ્ઞાન , વિચારો કે પ્રવ્રુત્તિઓથી પરિપુર્ણ કરી શકાતું નથી કારણ કે કોઇ એક એકમ વર્ગખંડમાંના બધા જ બાળકોને તમે ઉપયોગ કરેલ સરળમાં સરળ પધ્ધતિ કે પ્રવૃત્તિ ધ્વારા પણ પુરેપૂરી સમજ આપી શકતા નથી તે સમયે આપણને એમ થાય છે કે “મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી!”પણ ત્યારે તમે ખરેખર વિચાર કરજો કે, તમે પ્રયોજેલી પદ્ધતિ યોગ્ય હતી? અને જો હા! તો કોના માટે? તે પધ્ધતિ કે પ્રવૃત્તિ સરળ હતી? તો કોના માટે? બાળકો માટે કે પછી આપણા માટે ...... અમને એક વાર્તા યાદ આવે છે.... એક તળાવમાં ઘણી બધી માછલીઓ અને એક દેડકો રહેતા, માછલીઓએ દેડકાને ભાઇ બનાવ્યો હતો. એક દિવસ...   એક તળાવમાં ઘણી બધી માછલીઓ અને એક દેડકો રહેતા, માછલીઓએ દેડકાને ભાઇ બનાવ્યો હતો. એક દિવસ દેડકાએ  માછલીઓને કહયું હું તળાવ બહારની દુનિયા જોવા જાઉં? માછલીઓ કહે ના, તું અમારો એક્નો એક ભાઇ છે તારા વિના અમને ન ગમે. દેડકો ન માન્યો અને પાણી બહારની દુનિયા જોવા નિકળી ગયો, થોડા દિવસ પછી પાછો તળાવમાં આવ્યો ત્યારે બધી માછલીઓ ભેગી થઇ પાણી બહારનું   પુછવા લાગી, ત્યારે દેડકાએ કહયું અરે! બહાર તો પ્રાણીઓ
પણ હોય છે? માછલીઓએ પુછ્યું  ‘પ્રાણીઓ, કેવા પ્રાણીઓ? દેડકાએ કહયું તેને ચારપગ હોય ,એક પુંછડી હોય, માથે શિંગડા હોય.  સમજી ગયા માછલીઓ કહે હા,ભાઇ સમજી ગયા. માછલીઓને કેટલી અને કેવી સમજ પડી ખબર છે
.................પછી દેડકાએ કહ્યું "અરે, બહેનો બહાર તો માણસો પણ હોય છે.માછલીઓએ પુછ્યું માણસો..., કેવા....માણસો? દેડકાએ કહયું  "તેને બે હાથ હોય, બે પગ હોય ,પણ તે ઉભા ચાલે. સમજી ગયા? માછલીઓ કહે હા ભાઇ બરાબર સમજી ગયા. " માછલીઓને કેટલી અને કેવી સમજ  પડી ખબર છે?............પછી દેડકાએ કહ્યું "અરે, બહેનો બહાર તો માણસો પણ હોય છે.માછલીઓએ પુછ્યું માણસો..., કેવા....માણસો? દેડકાએ કહયું  "તેને બે હાથ હોય, બે પગ હોય ,પણ તે ઉભા ચાલે. સમજી ગયા? માછલીઓ કહે હા ભાઇ બરાબર સમજી ગયા. " માછલીઓને કેટલી અને કેવી સમજ  પડી ખબર છે?
 જુઓ ચિત્ર નંબર-૨.... 
ચિત્ર-:૨ 
                                   ........કદાચ આવું જ બને છે આપણા વર્ગખંડમાં આમ આપણું ઘણું ખરું શૈક્ષણિક કાર્ય  દેડકા જેવું અને બાળકોની સમજ માટેનું મોડમમાછલીઓ જેવું હોય છે, પરિણામે આપણી જે તે એકમ પાછળની અઢળક મહેનત રૂપી “Bluetooth”  સર્ચિંગના અંતે no any devices found  બતાવે છે. આવું બનવાનું એક કારણ તો આપણે બાળકની સમજ શક્તિના સ્તરથી અજાણ એટલે કે અંધારામાં હોઈએ છીએ અને તે સમજ બહારનું શૈક્ષણિક કાર્ય બાળકોને બંદુકની ગોળી જેવું જ લાગતું હોય પરિણામે બાળક પાસે તે સમયે વર્ગખંડમાં બીજો કોઈ રસ્તો ન હોય તો તે ફક્ત બચાવ પ્રયુક્તિ જ કરતો હોય છે જેને  આપણે બાળકની ધ્યાનમગ્ન અવસ્થા સમજી બેસીએ છીએ         
મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી ! ” મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી ! ” Reviewed by UMATIYA ATAULLA on 08:38 AM Rating: 5

NMMS Exam E-Book & Old Paper

             આ NMMS Exam એટલે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ  ધો ૮મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે. જેમના વાલીની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦૦ થી વધુ ન હોવી જોઈએ. આ પરિક્ષા પાસ કરી મેરીટમાં આવનારને માસિક રૂ. ૫૦૦ લેખે વર્ષના ૬૦૦૦ રૂ. ની શિષ્યવૃત્તિ ચાર વર્ષ સુધી મળશે.
પરિક્ષા ફી 
સામાન્ય વિદ્યાર્થીઓ માટે ૭૦ રૂ અને અનામત વિદ્યાર્થીઓ ૫૦ રૂ.
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તા. ૦૧/૦૮/૧૭
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી  તા. ૩૦/૦૮/૧૭
ઓનલાઈન ફોર્મ ભરવા માટે www.sebexam.org
પરીક્ષાની તા. ૦૫/૧૧/૨૦૧૭
NMMS Exam 2016 જાહેરાત - PDF

NMMS Exam  E-Book & Old Paper માટે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો 



NMMS Exam E-BOOK  (Size 10MB) સૌજન્ય : Edumaterials


NMMS Exam Paper Download  : Year 2015 (Size 3.4MB)

સૌજન્ય : SEB 


NMMS Exam E-Book & Old Paper NMMS Exam  E-Book & Old Paper Reviewed by UMATIYA ATAULLA on 07:31 PM Rating: 5

સામાજિક વિજ્ઞાન ધો.૮ સત્ર :૧ એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન -

  સામાજિક વિજ્ઞાન ધો.૮ સત્ર :૧  એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન -


               ppt formet download   click here..
         pdf formet download  click here
સામાજિક વિજ્ઞાન ધો.૮ સત્ર :૧ એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન -   સામાજિક વિજ્ઞાન ધો.૮ સત્ર :૧  એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - Reviewed by UMATIYA ATAULLA on 07:09 PM Rating: 5

સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.7


       
         અહિયાં ધો.7  માટે સામાજિક વિજ્ઞાન વિષય ના પુનરાવર્તન માટે 
કિવઝ સ્પર્ધા માટે નું સોફ્ટવેર આપવામાં આવ્યું છે.જેથી તમે વિદ્યાર્થી ના ૬ ગ્રુપ પાડી ને ક્વિઝ નું આયોજન કરી શકાય છે.મોટા સ્ક્રીન પર બતાવો.કુલ ૧૦૦ પ્રશ્નો છે.

             std-7 sem-1 chep-1 to 4  click here.






સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.7 સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.7 Reviewed by UMATIYA ATAULLA on 06:36 PM Rating: 5

news ..

clip

news .. news .. Reviewed by UMATIYA ATAULLA on 06:25 PM Rating: 5

સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.૬

  

અહિયાં ધો.૬ માટે સામાજિક વિજ્ઞાન વિષય ના પુનરાવર્તન માટે 
કિવઝ સ્પર્ધા માટે નું સોફ્ટવેર આપવામાં આવ્યું છે.જેથી તમે વિદ્યાર્થી ના ૬ ગ્રુપ પાડી ને ક્વિઝ નું આયોજન કરી શકાય છે.મોટા સ્ક્રીન પર બતાવો.કુલ ૧૦૦ પ્રશ્નો છે.

             std-6 sem-1 chep-1 to 4   click here.
સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.૬ સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.૬ Reviewed by UMATIYA ATAULLA on 09:23 AM Rating: 5

ધો .૮ સત્ર :-૧સામજિક વિજ્ઞાન એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ ફ્લેશ ક્વિઝ

 ધો .૮ સત્ર :-૧સામજિક વિજ્ઞાન  એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ ફ્લેશ ક્વિઝ
                    આ ક્વિઝ થી એકમ નું પુનરાવર્તન અને મૂલ્યાંકન માટે ઉપયોગી થશે.કુલ બહુ વિકલ્પ ના ૨૦ પ્રશ્નો આપેલા હોય છે.ક્વિઝ ના અંતે મેળવેલ ગુણ પણ બતાવવા માં આવે છે.કમ્પ્યુટર લેબ માં દરેક વિદ્યાર્થી ને બેસાડી ને આ ક્વિઝ રમાડી ને મૂલ્યાંકન કરી શકાય છે.


CLICK HERE
ધો .૮ સત્ર :-૧સામજિક વિજ્ઞાન એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ ફ્લેશ ક્વિઝ  ધો .૮ સત્ર :-૧સામજિક વિજ્ઞાન  એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ ફ્લેશ ક્વિઝ Reviewed by UMATIYA ATAULLA on 05:04 AM Rating: 5

કૌન બનેગા જ્ઞાનપતિ ક્વિઝ સોફ્ટવેર -જનરલ નોલેજ

   આજ ના સ્પર્ધાત્મક યુગ માં આપણા સરકારી પ્રા.શાળા ના બાળકો પણ ફરીફાઈ ટકી શકે તે માટે જનરલ નોલેજ નો મહાવરો થાય તે માટે અહી KBG ક્વિઝ મુકવામાં આવી છે.
  • કુલ ૬ ટીમો બનાવી શકાય.
  • ટીમો ના નામ પણ આપી શકાય.
  • દરેક રાઉન્ડ ના અંતે સ્ક્રીન પર દરેક ટીમ નો સ્કોર આવી જાય.
  • ઝડપી જવાબ આપવાથી બોનસ પોઈન્ટ મળે છે.અને ખોટો જવાબ આપવાથી માઈનસ થાય છે.
  • દરેક ટીમ ને કુલ ૩ લાઇફ લાઈન નો ઉપયોગ કરી શકે છે.
  • ૧.બાળકો પાસે થી જબાવ લઇ શકે.
  • 2.આગળ નો પ્રશ્ન પસંદ કરી શકે.
  • ૩.ફિફ્ટી -ફિફ્ટી નો ઓપ્શન કરી શકે 
  •  DOWNLOAD CLICK HERE.    



કૌન બનેગા જ્ઞાનપતિ ક્વિઝ સોફ્ટવેર -જનરલ નોલેજ કૌન બનેગા જ્ઞાનપતિ ક્વિઝ સોફ્ટવેર -જનરલ નોલેજ Reviewed by UMATIYA ATAULLA on 04:33 AM Rating: 5

સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ-૭ પ્રથમ સત્ર

        નમસ્કાર શિક્ષક મિત્રો ..એકમ ના પુનરાવર્તન અને મૂલ્યાંકન માટે ફ્લેશ ક્વિઝ આપવામાં આવી છે.




 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ-૭ 

સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ-૭ પ્રથમ સત્ર સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ-૭ પ્રથમ સત્ર Reviewed by UMATIYA ATAULLA on 07:52 PM Rating: 5

*Good News* *Satma Pagar panch sandrbhe Mahiti taiyar rakhva babat no Niyamak shree no latest pariptra

*Good News* *Satma Pagar panch sandrbhe Mahiti taiyar rakhva babat no Niyamak shree no latest pariptra  *Good News*

*Satma Pagar panch sandrbhe Mahiti taiyar rakhva babat no Niyamak shree no latest pariptra Reviewed by UMATIYA ATAULLA on 07:39 AM Rating: 5

Online Badali Official Notification

Online Badali Official Notification Online Badali Official Notification Reviewed by UMATIYA ATAULLA on 06:28 PM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.