પર્વત ના પ્રકાર જોડો
NMMS ની પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ક્વિઝ
ધો.6 થી 8 પત્રક -A સામાજિક વિજ્ઞાન -બીજું સત્ર
ધો.8 સમાજિક વિજ્ઞાન એકમ-6 સ્વાતંત્ર્ય ચળવળો પ્રેઝન્ટેશન
ધો.6 થી 8 સામાજિક વિજ્ઞાન એકમ ટેસ્ટ પેપર
ધોરણ 8 એકમ 5 ..અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા.
એકમ-6 સ્વાતંત્ર્ય ચળવળો
એકમ -7 આધુનિક ભારત માં કલા
એકમ :17 ન્યાયતંત્ર
ધોરણ :7 એકમ-13 આપત્તિ અને વ્યવસ્થાપન
14-સંસાધનો નું સંરક્ષણ અને તેનું જતન
એકમ-7 ભક્તિ યુગ-અને ધાર્મિક સંપ્રદાયો અને વિચારકો
ધોરણ 6 એકમ-8 ભારત વર્ષ ની ભવ્યતા
11 ભૂમિ સ્વરૂપો
એકમ-12 ચાલો નકશો સમજીએ
એકમ-13 ભારત ભ્રુપુષ્ઠ આબોહવા અને વનસ્પતિ
એકમ કસોટી માટે ઉપયોગી -ટૂંકા પ્રશ્નો -ધો-6 થી 8 સામાજિક વિજ્ઞાન
ધો.6 થી 8 માં પ્રથમ એકમ કસોટી ના સમાવેશ એકમો માંથી ટૂંકા પ્રશ્નો અને તેમના જવાબ અહી મુકેલ છે.વિદ્યાર્થીઓ ના પુનરાવર્તન માટે ખૂબ ઉપયોગી થશે.
એકમ-1 ભારત માં યુરોપિયન પ્રજા અને અગ્રેજ શાસન
એકમ-2 ભારત માં બ્રિટીશ શાસન
એકમ-9 સંસાધન
ધો.૮ એકમ-3 ભારત નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ -પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
અહિયાં મિત્રો ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-3 ભારત નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ના એકમ માટે પ્રેઝન્ટેશન મુકવામાં આવેલ છે.
ધો.૬ થી ૮ સામાજિક વિજ્ઞાન -ઓનલાઈન ક્વિઝ
નમસ્કાર મિત્રો ,અહિયાં ધો.૬ થી ૮ સામાજિક વિજ્ઞાન વિષય આધારિત ઓનલાઈન ક્વિઝ મુકેલ છે.તે વર્ગખંડ માં ઉપયોગ માં લઈ શકો છો.
ધો.8
એકમ-1 ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસન ની સ્થાપના
એકમ-3 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ
બીજું સત્ર :
એકમ-5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ
ધો-7
એકમ:૧૧ વાતાવરણ ની સજીવો પર અસર
ધો.૬
એકમ-2 આદિમાનવ ની સ્થાયી જીવન ની સફર
એકમ-4 ભારત ની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
ધો.૮ સામાજિક વિજ્ઞાન -એકમ-15 ભારતીય બંધારણ પ્રેઝન્ટેશન
ધો.૭ -2 દિલ્લી સલ્તનત યુગ સ્થાપત્યો ને યોગ્ય શાસકોના ગૃપ માં ગોઠવો.
ધો.૭ -2 દિલ્લી સલ્તનત યુગ ના શાસકો ને તેમના વંશ માં ગોઠવો.
ધો.૬ INTERACTIVES -સામાજિક વિજ્ઞાન -પ્રાચીન ભારત ના પુરાતનસ્થળો
ધો.૮ INTERACTIVES -9 સંસાધન -સંસધાન ના પ્રકારો જૂથ માં ગોઠવો.
ધો-૮ સામાજિક વિજ્ઞાન -એકમ 10 ખનીજ અને ઊર્જા સંસાધન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
નમસ્કાર મિત્રો અહીંયા ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબ એકમ 10 ખનીજ અને ઊર્જા સંસાધન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુકવામાં આવેલું છે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માં જ્યાં વિડિયો ની લીંક મૂકેલી છે ત્યાં ક્લિક કરીને youtube ના વિડીયો સીધા બતાવી શકશો આ માટે ઇન્ટરનેટ ચાલુ રાખવું જરૂરી છે.
10-ખનીજ અનેં ઊર્જા સંસાધન -PDF
ધો.૭ સામાજિક વિજ્ઞાન એકમ-9 પૃથ્વી ની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો નું પ્રેઝન્ટેશન
પત્રક -A -ધો.૬ થી ૮ સામાજિક વિજ્ઞાન
અહિયાં નવા અભ્યાસક્રમ આધારિત ધો.6 થી 8 ના અધ્યન નિષ્પતિ આધારિત પત્રક -A EXCEL ફાઈલ માં મુકેલ છે.તે આપ ઉપયોગ માં લઈ શકો છો.
ધો.૬ સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર -તમામ એકમ ના પ્રેઝન્ટેશન
ધો-૮ સમાજિક વિજ્ઞાન એકમ-9 સંસાધન પ્રેઝન્ટેશન
ધો.૮ એકમ-2 ભારત માં બ્રિટીશ શાસન ઓનલાઈન ટેસ્ટ
એકમ કસોટી ના પ્રેક્ટીસ ટેસ્ટ માટે મોડલ ટેસ્ટ-ધો.૮ સામાજિક વિજ્ઞાન
નમસ્કાર મિત્રો,અહી એકમ કસોટી ના પ્રેક્ટીસ ટેસ્ટ માટે મોડલ ટેસ્ટ મુકવામાં આવેલ છે.જે અધ્યન નિષ્પતિ ચકાસણી માટે ખૂબ ઉપયોગી થશે.તેની પ્રિન્ટ આઉટ કરી વિદ્યાર્થી ઓને આપી શકાશે.
ધો.૮ એકમ-1 ભારત માં યુરોપિયન અને અંગ્રેજી શાસન ની સ્થાપના
સામાજિક વિજ્ઞાન વિષય :પારિભાષિક શબ્દો
નમસ્કાર મિત્રો,અહિયાં NCERT અભ્યાસક્રમ આધારિત સામાજિક વિજ્ઞાન વિષય માં આવતાં પારિભાષિક શબ્દો મુકેલ છે,તે વર્ગખંડ માં ખૂબ ઉપયોગી થશે.
ફાઈલ તૈયાર કરનાર :પ્રજાપતિ લક્ષ્મણભાઈ જેઠાલાલ
શાળા :ટોટાણા પે.કે.શાળા તા.કાંકરેજ જિ.બનાસકાંઠા
ધો.6 ના સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર -ક્વિઝ
ધો.6 ના સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર
👉📚 ખાસ આ કવિઝ શિક્ષક મિત્રો માટે
👉કુલ 120 પ્રશ્નો નો સમાવેશ કરેલ છે.
જો આપને પસંદ આવે તો જરૂર થી મંતવ્ય આપવા જેથી ભાગ :2 કવિઝ મુકીશું.
કવિઝ તૈયાર કરનાર :
એ.આર.ઉમતીયા
થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બ.કાં.
👉9427516568
ધો.7 ના સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર કવિઝ
.
https://quizizz.com/join?gc=08164966
ધો.7 ના સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર
એકમ 1 થી 4 નો સમાવેશ કરેલ છે.
👉📚 ખાસ આ કવિઝ શિક્ષક મિત્રો માટે
👉કુલ 100 પ્રશ્નો નો સમાવેશ કરેલ છે.
કવિઝ તૈયાર કરનાર :
એ.આર.ઉમતીયા
થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બ.કાં.
👉9427516568
ધો.૬ સામાજિક વિજ્ઞાન MCQ પ્રશ્નો -પ્રથમ સત્ર
નમસ્કાર અહિયાં ધો.૬ સામાજિક વિજ્ઞાન માં વિદ્યાર્થીઓ ના પુનરાવર્તન માટે ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરી પરીક્ષા ની સારી તૈયારી કરાવી શકાય તે માટે MCQ આધારિત પ્રશ્નબેંક આપવામાં આવી છે.ડાઉનલોડ કરો.
ધો.૬ સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર -પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
ધો.૮ સામાજિક વિજ્ઞાન-એકમ-2 ભારત માં બ્રિટીશ શાસન પ્રેઝન્ટેશન
નમસ્કાર શિક્ષક મિત્રો ,અહિયાં ધો.૮ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુકવામાં આવેલ છે.
ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-1 ઓનલાઈન ટેસ્ટ (નવો કોર્ષ)
ધો.૮ સામાજિક વિજ્ઞાનએકમ-1 ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસન ની સ્થાપના સ્વાધ્યાય
નમસ્કાર મિત્રો અહીંયા ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 1 સ્વાધ્યાય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને પીડીએફ ફાઈલમાં મુકવામાં આવેલ છે તેને ડાઉનલોડ કરી આપ વર્ગખંડમાં ઉપયોગ લઈ શકો છો.