Pages

ગુરુવાર, 4 માર્ચ, 2021

ધો.7 સામાજિક વિજ્ઞાન ક્વિઝ પ્રથમ સત્ર ની નિદાન કસોટી માટે અને તેને પુનરાવર્તન ઉપયોગી ઓનલાઈન ક્વિઝ

 


ધો.7 સામાજિક વિજ્ઞાન ક્વિઝ

પ્રિય વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો,

Ø  પ્રથમ સત્ર ની નિદાન કસોટી માટે અને તેને પુનરાવર્તન ઉપયોગી ઓનલાઈન ક્વિઝ મુકેલી છે.તે જે તે એકમ ની લીંક દ્વારા ક્વિઝ રમી શકાશે.

આ ક્વિઝ ની લાક્ષણીકતાઓ :-

·      વિદ્યાર્થી ગમે ત્યારે રમી શકે છે.કોઈ ઈમેલ ની જરૂર પડતી નથી.

·      બીજા ની સરખામણી માં પોતે કયા રેન્ક માં છે.તે જોઈ ને પોતાનો રેન્ક સુધારવા માટે વારંવાર ક્વિઝ રમે છે.

·      આ ક્વિઝ માં ફક્ત પોતાનું નામ લખવું.

·      ક્વિઝ રમવા માટે જેતે એકમ ના નીચે આપેલ લીંક ઓપન કરવી.

સા.વિ.ધો.૭ NCERT -એકમ-1 રાજપૂત યુગ,નવા વંશોhttps://quizizz.com/join?gc=51733500

એકમ -2 દિલ્હી સલ્તનત

https://quizizz.com/join?gc=42165244

એકમ 3 મુઘલ શાસન

https://quizizz.com/join?gc=61270012

એકમ 4 મધ્યયુગીન સ્થાપત્ય

https://quizizz.com/join?gc=23717884

ધો.૭ સામાજિક વિજ્ઞાન એકમ-૧ થી ૪

https://quizizz.com/join/quiz/5f680aea30faa3001bb0c758/start?studentShare=true

એકમ 9 પૃથ્વીની આંતરિક રચના

https://quizizz.com/join?gc=06809596

એકમ-૧૦ પર્યાવરણ અને તેના ઘટકો

https://quizizz.com/join?gc=56104956

એકમ-14 લોકશાહી માં સમાનતા

https://quizizz.com/join?gc=18618364

એકમ -15 રાજ્ય સરકાર

https://quizizz.com/join?gc=13244412

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો