ધો.૬ સામાજિક વિજ્ઞાન ક્વિઝ
નમસ્કાર,વિદ્યાર્થીઓ
અને શિક્ષકો
હોમ લર્નિગ અંતર્ગત વિદ્યાર્થીઓ અલગ –અલગ માધ્યમ
નો ઉપયોગ કરી ને શિક્ષણ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પોતે સ્વ-ચકાસણી કરી શકે તે આ
ક્વિઝ મુકવામાં આવી છે.
આ ક્વિઝ ની લાક્ષણીકતાઓ :-
· વિદ્યાર્થી ગમે
ત્યારે રમી શકે છે.કોઈ ઈમેલ ની જરૂર પડતી નથી.
· બીજા ની સરખામણી માં
પોતે કયા રેન્ક માં છે.તે જોઈ ને પોતાનો રેન્ક સુધારવા માટે વારંવાર ક્વિઝ રમે છે.
· આ ક્વિઝ માં ફક્ત
પોતાનું નામ લખવું.
· ક્વિઝ રમવા માટે
જેતે એકમ ના નીચે આપેલ લીંક ઓપન કરવી.
ક્વિઝ ની સમય
મર્યાદા :
·
આ ક્વિઝ પૂરી કરવાની છેલ્લી તારીખ :2/1/2021
ત્યાર બાદ નવા કોડ માટે બ્લોગ ની મુલાકાત લેવી. https://ataullaumatiya.blogspot.com/
https://quizizz.com/join?gc=42752852
https://quizizz.com/join?gc=56384340
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો