Pages

બુધવાર, 23 ડિસેમ્બર, 2020

ધો.8 સામાજિક વિજ્ઞાન ક્વિઝ

 ધો.8 સામાજિક વિજ્ઞાન ક્વિઝ

નમસ્કાર,વિદ્યાર્થીઓ અને શિક્ષકો

 હોમ લર્નિગ અંતર્ગત વિદ્યાર્થીઓ અલગ –અલગ માધ્યમ નો ઉપયોગ કરી ને શિક્ષણ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પોતે સ્વ-ચકાસણી કરી શકે તે આ ક્વિઝ મુકવામાં આવી છે.

આ ક્વિઝ ની લાક્ષણીકતાઓ :-

·      વિદ્યાર્થી ગમે ત્યારે રમી શકે છે.કોઈ ઈમેલ ની જરૂર પડતી નથી.

·      બીજા ની સરખામણી માં પોતે કયા રેન્ક માં છે.તે જોઈ ને પોતાનો રેન્ક સુધારવા માટે વારંવાર ક્વિઝ રમે છે.

·      આ ક્વિઝ માં ફક્ત પોતાનું નામ લખવું.

·      ક્વિઝ રમવા માટે જેતે એકમ ના નીચે આપેલ લીંક ઓપન કરવી.

ક્વિઝ ની સમય મર્યાદા :

·      આ ક્વિઝ પૂરી કરવાની છેલ્લી તારીખ :2/1/2021 ત્યાર બાદ નવા કોડ માટે બ્લોગ ની મુલાકાત લેવી. https://ataullaumatiya.blogspot.com/

ધો.૮ સેમ-2

એકમ- 1 સામાજિક ધાર્મિક જાગૃતિ

https://quizizz.com/join/quiz/5fccd83d8104ad001b150de9/start?studentShare=true

 એકમ-2 પર્યાવરણ પ્રદુષણ

https://quizizz.com/join?gc=52825300

રવિવાર, 20 ડિસેમ્બર, 2020

ધો.૬ સામાજિક વિજ્ઞાન ક્વિઝ

 ધો.૬ સામાજિક વિજ્ઞાન ક્વિઝ

નમસ્કાર,વિદ્યાર્થીઓ અને શિક્ષકો

 હોમ લર્નિગ અંતર્ગત વિદ્યાર્થીઓ અલગ –અલગ માધ્યમ નો ઉપયોગ કરી ને શિક્ષણ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પોતે સ્વ-ચકાસણી કરી શકે તે આ ક્વિઝ મુકવામાં આવી છે.

આ ક્વિઝ ની લાક્ષણીકતાઓ :-

·      વિદ્યાર્થી ગમે ત્યારે રમી શકે છે.કોઈ ઈમેલ ની જરૂર પડતી નથી.

·      બીજા ની સરખામણી માં પોતે કયા રેન્ક માં છે.તે જોઈ ને પોતાનો રેન્ક સુધારવા માટે વારંવાર ક્વિઝ રમે છે.

·      આ ક્વિઝ માં ફક્ત પોતાનું નામ લખવું.

·      ક્વિઝ રમવા માટે જેતે એકમ ના નીચે આપેલ લીંક ઓપન કરવી.

ક્વિઝ ની સમય મર્યાદા :

·      આ ક્વિઝ પૂરી કરવાની છેલ્લી તારીખ :2/1/2021 ત્યાર બાદ નવા કોડ માટે બ્લોગ ની મુલાકાત લેવી. https://ataullaumatiya.blogspot.com/

 ·  5:શાંતિ ની શોધમાં ગૌતમ બુદ્ધ

https://quizizz.com/join?gc=42752852

·  6.મોર્ય યુગ :સમ્રાટ અશોક

https://quizizz.com/join?gc=56384340

·  7: ગુપ્ત યુગ અને અન્ય શાસકો : 

https://quizizz.com/join?gc=46291796

શનિવાર, 19 ડિસેમ્બર, 2020

ધો.૭ સામાજિક વિજ્ઞાન -એકમ -15 રાજ્ય સરકાર HOME WORK QUIZ

હોમ વર્ક ક્વિઝ.....

પ્રિય વિદ્યાર્થીઓ...

હોમ લર્નિંગ અંતર્ગત આપ સૌ ઘરે બેસી ને વિવિધ માધ્યમ નો ઉપયોગ કરીને શિક્ષણ લઈ રહ્યા છો.

👉આ ક્વિઝ ધો.7 માટે સામાજિક વિજ્ઞાન એકમ 15  રાજ્ય સરકાર  સમાવેશ થયો છે.

👉 આ ક્વિઝ વિદ્યાર્થીઓ પોતાના હોમવર્ક તરીકે કરી શકશે....

👉ક્વિઝ થી આપણી ક્યાં કચાશ છે તે જાણી શકાય છે.. તો ફટાફટ આ લિંક નો ઉપયોગ કરીને કવિઝ રમી શકો છો.·     CLICK HERE