પ્રિય વિદ્યાર્થીઓ...
હોમ લર્નિંગ અંતર્ગત આપ સૌ ઘરે બેસી ને વિવિધ માધ્યમ નો ઉપયોગ કરીને શિક્ષણ લઈ રહ્યા છો.
👉આ ક્વિઝ ધો.7 માટે સામાજિક વિજ્ઞાન એકમ 1 થી 4 તેમજ 9,10,એકમો નો સમાવેશ થયો છે.
👉 આ ક્વિઝ વિદ્યાર્થીઓ પોતાના હોમવર્ક તરીકે કરી શકશે....
👉ક્વિઝ થી આપણી ક્યાં કચાશ છે તે જાણી શકાય છે.. તો ફટાફટ આ લિંક નો ઉપયોગ કરીને કવિઝ રમી શકો છો.·
ધો-૭ એકમ-1 રાજપૂત યુગ,નવા વંશો
https://quizizz.com/join?gc=10525296
એકમ -2 દિલ્હી સલ્તનત
https://quizizz.com/join?gc=38312560
એકમ 3 મુઘલ શાસન
https://quizizz.com/join?gc=46439024
એકમ 4 મધ્યયુગીન સ્થાપત્ય
https://quizizz.com/join?gc=41196144
એકમ-૧ થી ૪ પુનરાવર્તન
https://quizizz.com/join?gc=12360304
એકમ 9 પૃથ્વીની આંતરિક રચના
https://quizizz.com/join?gc=23239280
એકમ-૧૦ પર્યાવરણ અને તેના ઘટકો
https://quizizz.com/join?gc=59757128
👉આ ક્વિઝ માં ફક્ત એક જ વાર ભાગ લેવો..બધા જ પ્રશ્નો પૂર્ણ કરવા..
👉 ક્વિઝ પૂર્ણ થવા નો સમય સુધી..કલાકે. તારીખ:31/10/2020 સવારે 7:30 કલાકે
ક્વિઝ..તૈયાર કરનાર.
એ.આર.ઉમતીયા
ઉ.શિ. થુવર પ્રા.શાળા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો