Pages

સોમવાર, 19 ઑક્ટોબર, 2020

હોમ વર્ક ક્વિઝ.....ધો.૭ સામાજિક વિજ્ઞાન

 હોમ વર્ક ક્વિઝ.....

પ્રિય વિદ્યાર્થીઓ...

હોમ લર્નિંગ અંતર્ગત આપ સૌ ઘરે બેસી ને વિવિધ માધ્યમ નો ઉપયોગ કરીને શિક્ષણ લઈ રહ્યા છો.

👉આ ક્વિઝ ધો.7 માટે સામાજિક વિજ્ઞાન એકમ 1 થી 4 તેમજ 9,10,એકમો નો સમાવેશ થયો છે.

👉 આ ક્વિઝ વિદ્યાર્થીઓ પોતાના હોમવર્ક તરીકે કરી શકશે....

👉ક્વિઝ થી આપણી ક્યાં કચાશ છે તે જાણી શકાય છે.. તો ફટાફટ આ લિંક નો ઉપયોગ કરીને કવિઝ રમી શકો છો.·                   

ધો-૭ એકમ-1 રાજપૂત યુગ,નવા વંશો

https://quizizz.com/join?gc=10525296

એકમ -2 દિલ્હી સલ્તનત

https://quizizz.com/join?gc=38312560

એકમ 3 મુઘલ શાસન

https://quizizz.com/join?gc=46439024

એકમ 4 મધ્યયુગીન સ્થાપત્ય

https://quizizz.com/join?gc=41196144

એકમ-૧ થી ૪ પુનરાવર્તન 

https://quizizz.com/join?gc=12360304

એકમ 9 પૃથ્વીની આંતરિક રચના

https://quizizz.com/join?gc=23239280

એકમ-૧૦ પર્યાવરણ અને તેના ઘટકો

https://quizizz.com/join?gc=59757128

👉આ ક્વિઝ માં ફક્ત એક જ વાર ભાગ લેવો..બધા જ પ્રશ્નો પૂર્ણ કરવા..

👉 ક્વિઝ પૂર્ણ થવા નો સમય  સુધી..કલાકે.  તારીખ:31/10/2020 સવારે 7:30 કલાકે 

ક્વિઝ..તૈયાર કરનાર.

એ.આર.ઉમતીયા 

ઉ.શિ. થુવર પ્રા.શાળા

શુક્રવાર, 16 ઑક્ટોબર, 2020

ધો-૭ સામાજિક વિજ્ઞાન -એકમ-૧૦ પર્યાવરણ ઘટકો અને આંતરસંબંધો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન

                              નમસ્કાર શિક્ષક મિત્રો અહિં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષય  અનુરૂપ બાળકોને ખૂબ જ રસ પડે અને અભ્યાસમાં સરળતા રહે તે માટેનો અભ્યાસક્રમ આધારિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ના મુદ્દા આધારિત pdf file મુકવામાં આવી છે કે આપ ડાઉનલોડ કરી અને પોતાના વર્ગમાં ઉપયોગ કરો એ ખાસ વિનંતી છે.

ધો.૭ એકમ-૧૦ પર્યાવરણ અને આંતર સંબંધો 

 વિડીયો લીંક :- ભાગ-1 પર્યાવરણ અને તેની આસપાસ

                                     ભાગ-2 પૃથ્વી ના આવરણો

                                     ભાગ-3 ભાગ-3 પર્યાવરણ પ્રદુષણ

      pdf   ફાઈલ પ્રેઝન્ટેશન :- CLICK HERE 

        સ્વાધ્યાય :- CLICK HERE          

બુધવાર, 7 ઑક્ટોબર, 2020

હોમ વર્ક ક્વિઝ.....ધો.૬ સામાજિક વિજ્ઞાન

 હોમ વર્ક ક્વિઝ.....

પ્રિય વિદ્યાર્થીઓ...

હોમ લર્નિંગ અંતર્ગત આપ સૌ ઘરે બેસી ને વિવિધ માધ્યમ નો ઉપયોગ કરીને શિક્ષણ લઈ રહ્યા છો.

👉આ ક્વિઝ ધો.6 માટે સામાજિક વિજ્ઞાન એકમ 1 થી 4 તેમજ 9,10,એકમો નો સમાવેશ થયો છે.

👉 આ ક્વિઝ વિદ્યાર્થીઓ પોતાના હોમવર્ક તરીકે કરી શકશે....

👉ક્વિઝ થી આપણી ક્યાં કચાશ છે તે જાણી શકાય છે.. તો ફટાફટ આ લિંક નો ઉપયોગ કરીને કવિઝ રમી શકો છો.·       એકમ-1 ચાલો ઈતિહાસ જાણીએ

·       https://quizizz.com/join?gc=43936368

·       એકમ-2 આદિમાનવ ના જીવન

·       https://quizizz.com/join?gc=07432816

·       એકમ-3 પ્રાચીન નગરો અને ગ્રંથો

·       https://quizizz.com/join?gc=12413552

·      એકમ-4 ભારત ની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

·      https://quizizz.com/join?gc=34564720

·      એકમ-9-આપણું ઘર પૃથ્વી

·      https://quizizz.com/join?gc=29420144

·      એકમ-10 પૃથ્વી ના આવરણો

·      https://quizizz.com/join?gc=21293680

·      પ્રથમ સત્ર તમામ એકમ-પુનરાવર્તન

·      https://quizizz.com/join?gc=33155696

👉આ ક્વિઝ માં ફક્ત એક જ વાર ભાગ લેવો..બધા જ પ્રશ્નો પૂર્ણ કરવા..

👉 ક્વિઝ પૂર્ણ થવા નો સમય  સુધી..કલાકે.  તારીખ:22/10/2020 સવારે 9:30 કલાકે 

ક્વિઝ..તૈયાર કરનાર.

એ.આર.ઉમતીયા 

ઉ.શિ. થુવર પ્રા.શાળા