પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
Pages
▼
બુધવાર, 4 માર્ચ, 2020
ધો-૮ સત્ર-2 ઓનલાઈન ક્વિઝીઝ કોડ --
નમસ્કાર મિત્રો , અહી ધો-8
અભ્યાસક્રમ આધારિત વિદ્યાર્થીઓના મુલ્યાંકન
પુનરાવર્તન,અને દ્રઢીકરણ માટે ગેમ આધારિત ક્વિઝ આપવામાં આવી છે.આ ક્વિઝ
બાળકો ઘરે પણ મોબાઈલ માં આસાની થી રમી શકશે.
બ્લોગ પર મુકવામાં આવેલો જે તે એકમ નો ૬ અંકો નો ગેમ કોડ એન્ટર કરવાનો રહેશે.
જ્ઞાનકુંજ
કે મોટા પડદા પર ક્વિઝ ઓપન કરવા માટે કોઈ પણ ઈંટરનેટ બ્રાઉઝર માં વેબ
એડ્રેસ ટાઇપ કરીને ઉપરનો કોડ નાખી ને ગેમ રમાડી શકો છો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો