Pages

શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2020

STD 8 SEM-2 ૭-ગાંધીજી નો માર્ગ-1 ઓનલાઈન ક્વિઝ

                                       નમસ્કાર મિત્રો ,અહી ધો-૮અભ્યાસક્રમ આધારિત વિદ્યાર્થીઓના મુલ્યાંકન પુનરાવર્તન,અને દ્રઢીકરણ માટે ગેમ આધારિત ક્વિઝ આપવામાં આવી છે.આ ક્વિઝ બાળકો ઘરે પણ મોબાઈલ માં આસાની થી રમી શકશે.તે માટે સૌ પ્રથમ ગુગલ પ્લેસ્ટોર માંથી એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.CLICK DOWNLOAD APP 
  • બ્લોગ પર મુકવામાં આવેલો જે તે એકમ નો  ૬ અંકો નો ગેમ કોડ એન્ટર કરવાનો રહેશે. 
  • જ્ઞાનકુંજ કે મોટા પડદા પર ક્વિઝ ઓપન કરવા માટે કોઈ પણ ઈંટરનેટ બ્રાઉઝર માં વેબ એડ્રેસ ટાઇપ કરીને ઉપરનો કોડ નાખી ને ગેમ રમાડી શકો છો.https://quizizz.com/join  
  • ગેમ કોડ :૪૪૩૦૧૮ 
  • સીધી ક્વિઝ આ લીંક દ્વારા પણ રમી શકો છો.
  • આ ક્વિઝ રમવા અહી ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો