આ NMMS Exam એટલે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ ધો
૮મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે. જેમના વાલીની વાર્ષિક આવક રૂ.
૧,૫૦,૦૦૦૦ થી વધુ ન હોવી જોઈએ. આ પરિક્ષા પાસ કરી મેરીટમાં આવનારને માસિક
રૂ. ૫૦૦ લેખે વર્ષના ૬૦૦૦ રૂ. ની શિષ્યવૃત્તિ ચાર વર્ષ સુધી મળશે.
પરિક્ષા ફી
સામાન્ય વિદ્યાર્થીઓ માટે ૭૦ રૂ અને અનામત વિદ્યાર્થીઓ ૫૦ રૂ.
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તા. ૦૧/૦૮/૧૭
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૦/૦૮/૧૭
ઓનલાઈન ફોર્મ ભરવા માટે www.sebexam.org
પરીક્ષાની તા. ૦૫/૧૧/૨૦૧૭
NMMS Exam Paper Download : Year 2011 (Size 15MB)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો