Pages

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2016

સામાજિક-ધો.૮ એકમ-૮ લોકશાહી માં સંસદ ની ભૂમિકા -પ્રેઝન્ટેશન

 

નમસ્કાર
   મિત્રો આજના આધુનિક સમયમા શિક્ષણની ક્ષિતિજો જ્યારે વિસ્તરી રહી છે ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો તેમાથી બાકાત કેવી રીતે રહી શકે? આજે ટેકનોલોજીના યુગમા વર્ગખંડમા પણ વૈવિધ્ય જોવા મળી રહ્યુ છે જે ખરેખર આધુનિક સમયની માંગ છે. કોમ્પ્યુટર અને ઇંટરનેટના આ યુગમા વર્ગખંડને જીવંત રાખવા માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પો તૈયાર છે બસ તેને યોગ્ય દિશામા વાપરવાની નૈતિકતા હોવી જરુરી છે.
આજે પ્રાથમિક શળામા શિક્ષકો વર્ગખંડમા કોમ્યુટર, ઇંટરનેટ તેમજ પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. ઘણા મિત્રો પોતે પોતાની આવડતથી ઘણા પ્રકારનુ શૈક્ષણિક સાહિત્ય પણ બનાવી રહ્યા છે. જેમા વિડિયો,પીડીએફ ફાઇલ તેમજ પીપીટી મુખ્ય છે.
પીપીટી એ આજે અસરકારક શિક્ષણ માટે ખુબ જ જરુરી અને હાથવગુ સાધન છે જેનાથી આપણુ શિક્ષણ કાર્ય ઘણુ સરળ અને અસરકારક બની જાય છે. બાળકોને પણ પીપીટી ખુબ જ પસંદ પડે છે.પીપીટી ને લીધે તેનામા ઘણા સકારાત્મમક પરિવર્તનો જોવા મળે છે અને તે ખુબ જ આનંદપુર્વક શિક્ષણકાર્યમા જોડાયેલ જોવા મળે છે.
મિત્રો પીપીટી બનાવવી એ એક રીતે જોઇએ તો એક પ્રકારની કળા છે. અને થોડો સમયા માગી લેતી પ્રક્રિયા છે.



  CLICK PPT
 CLICK PDF

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો