Pages

સોમવાર, 29 ઑગસ્ટ, 2016

જ્ઞાન સપ્તાહ અંતર્ગત .વક્તૃત્વ સ્પર્ધા ના વિષયો..

નમસ્કાર શિક્ષક મિત્રો.
અહીંયા જ્ઞાન સપ્તાહ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા કરી શકાય તેવા નિબંધો અહીં આપેલા છે.બાળકો ને તૈયાર કરાવવા માટે ઉપયોગી થશે.

Click here..

ज्ञान सप्ताह आयोजन फाइल 2016*

Image result for GYAN SAPTAH


 तमारा शिक्षक मित्रो ने जरूर शेर करजो*
CLICK HERE

રવિવાર, 28 ઑગસ્ટ, 2016

શુક્રવાર, 26 ઑગસ્ટ, 2016

સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.8

        અહિયાં ધો.8  માટે સામાજિક વિજ્ઞાન વિષય ના પુનરાવર્તન માટે 
કિવઝ સ્પર્ધા માટે નું સોફ્ટવેર આપવામાં આવ્યું છે.જેથી તમે વિદ્યાર્થી ના ૬ ગ્રુપ પાડી ને ક્વિઝ નું આયોજન કરી શકાય છે.મોટા સ્ક્રીન પર બતાવો.કુલ ૧૦૦ પ્રશ્નો છે.

શનિવાર, 20 ઑગસ્ટ, 2016

મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી ! ”

      પ્રાથમિક  શિક્ષણ આજે વર્ગખંડ પુરતુ મર્યાદિત નથી રહયું. આજે  વર્ગખંડમાંના બાળકોને તેના વર્ગશિક્ષક કે વિષય શિક્ષક [ એક] માત્રના જ જ્ઞાન , વિચારો કે પ્રવ્રુત્તિઓથી પરિપુર્ણ કરી શકાતું નથી કારણ કે કોઇ એક એકમ વર્ગખંડમાંના બધા જ બાળકોને તમે ઉપયોગ કરેલ સરળમાં સરળ પધ્ધતિ કે પ્રવૃત્તિ ધ્વારા પણ પુરેપૂરી સમજ આપી શકતા નથી તે સમયે આપણને એમ થાય છે કે “મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી!”પણ ત્યારે તમે ખરેખર વિચાર કરજો કે, તમે પ્રયોજેલી પદ્ધતિ યોગ્ય હતી? અને જો હા! તો કોના માટે? તે પધ્ધતિ કે પ્રવૃત્તિ સરળ હતી? તો કોના માટે? બાળકો માટે કે પછી આપણા માટે ...... અમને એક વાર્તા યાદ આવે છે.... એક તળાવમાં ઘણી બધી માછલીઓ અને એક દેડકો રહેતા, માછલીઓએ દેડકાને ભાઇ બનાવ્યો હતો. એક દિવસ...   એક તળાવમાં ઘણી બધી માછલીઓ અને એક દેડકો રહેતા, માછલીઓએ દેડકાને ભાઇ બનાવ્યો હતો. એક દિવસ દેડકાએ  માછલીઓને કહયું હું તળાવ બહારની દુનિયા જોવા જાઉં? માછલીઓ કહે ના, તું અમારો એક્નો એક ભાઇ છે તારા વિના અમને ન ગમે. દેડકો ન માન્યો અને પાણી બહારની દુનિયા જોવા નિકળી ગયો, થોડા દિવસ પછી પાછો તળાવમાં આવ્યો ત્યારે બધી માછલીઓ ભેગી થઇ પાણી બહારનું   પુછવા લાગી, ત્યારે દેડકાએ કહયું અરે! બહાર તો પ્રાણીઓ
પણ હોય છે? માછલીઓએ પુછ્યું  ‘પ્રાણીઓ, કેવા પ્રાણીઓ? દેડકાએ કહયું તેને ચારપગ હોય ,એક પુંછડી હોય, માથે શિંગડા હોય.  સમજી ગયા માછલીઓ કહે હા,ભાઇ સમજી ગયા. માછલીઓને કેટલી અને કેવી સમજ પડી ખબર છે
.................પછી દેડકાએ કહ્યું "અરે, બહેનો બહાર તો માણસો પણ હોય છે.માછલીઓએ પુછ્યું માણસો..., કેવા....માણસો? દેડકાએ કહયું  "તેને બે હાથ હોય, બે પગ હોય ,પણ તે ઉભા ચાલે. સમજી ગયા? માછલીઓ કહે હા ભાઇ બરાબર સમજી ગયા. " માછલીઓને કેટલી અને કેવી સમજ  પડી ખબર છે?............પછી દેડકાએ કહ્યું "અરે, બહેનો બહાર તો માણસો પણ હોય છે.માછલીઓએ પુછ્યું માણસો..., કેવા....માણસો? દેડકાએ કહયું  "તેને બે હાથ હોય, બે પગ હોય ,પણ તે ઉભા ચાલે. સમજી ગયા? માછલીઓ કહે હા ભાઇ બરાબર સમજી ગયા. " માછલીઓને કેટલી અને કેવી સમજ  પડી ખબર છે?
 જુઓ ચિત્ર નંબર-૨.... 
ચિત્ર-:૨ 
                                   ........કદાચ આવું જ બને છે આપણા વર્ગખંડમાં આમ આપણું ઘણું ખરું શૈક્ષણિક કાર્ય  દેડકા જેવું અને બાળકોની સમજ માટેનું મોડમમાછલીઓ જેવું હોય છે, પરિણામે આપણી જે તે એકમ પાછળની અઢળક મહેનત રૂપી “Bluetooth”  સર્ચિંગના અંતે no any devices found  બતાવે છે. આવું બનવાનું એક કારણ તો આપણે બાળકની સમજ શક્તિના સ્તરથી અજાણ એટલે કે અંધારામાં હોઈએ છીએ અને તે સમજ બહારનું શૈક્ષણિક કાર્ય બાળકોને બંદુકની ગોળી જેવું જ લાગતું હોય પરિણામે બાળક પાસે તે સમયે વર્ગખંડમાં બીજો કોઈ રસ્તો ન હોય તો તે ફક્ત બચાવ પ્રયુક્તિ જ કરતો હોય છે જેને  આપણે બાળકની ધ્યાનમગ્ન અવસ્થા સમજી બેસીએ છીએ         

ગુરુવાર, 18 ઑગસ્ટ, 2016

NMMS Exam E-Book & Old Paper

             આ NMMS Exam એટલે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ  ધો ૮મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે. જેમના વાલીની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦૦ થી વધુ ન હોવી જોઈએ. આ પરિક્ષા પાસ કરી મેરીટમાં આવનારને માસિક રૂ. ૫૦૦ લેખે વર્ષના ૬૦૦૦ રૂ. ની શિષ્યવૃત્તિ ચાર વર્ષ સુધી મળશે.
પરિક્ષા ફી 
સામાન્ય વિદ્યાર્થીઓ માટે ૭૦ રૂ અને અનામત વિદ્યાર્થીઓ ૫૦ રૂ.
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તા. ૦૧/૦૮/૧૭
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી  તા. ૩૦/૦૮/૧૭
ઓનલાઈન ફોર્મ ભરવા માટે www.sebexam.org
પરીક્ષાની તા. ૦૫/૧૧/૨૦૧૭
NMMS Exam 2016 જાહેરાત - PDF

NMMS Exam  E-Book & Old Paper માટે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો 



NMMS Exam E-BOOK  (Size 10MB) સૌજન્ય : Edumaterials


NMMS Exam Paper Download  : Year 2015 (Size 3.4MB)

સૌજન્ય : SEB 


સામાજિક વિજ્ઞાન ધો.૮ સત્ર :૧ એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન -

  સામાજિક વિજ્ઞાન ધો.૮ સત્ર :૧  એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન -


               ppt formet download   click here..
         pdf formet download  click here

સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.7


       
         અહિયાં ધો.7  માટે સામાજિક વિજ્ઞાન વિષય ના પુનરાવર્તન માટે 
કિવઝ સ્પર્ધા માટે નું સોફ્ટવેર આપવામાં આવ્યું છે.જેથી તમે વિદ્યાર્થી ના ૬ ગ્રુપ પાડી ને ક્વિઝ નું આયોજન કરી શકાય છે.મોટા સ્ક્રીન પર બતાવો.કુલ ૧૦૦ પ્રશ્નો છે.

             std-7 sem-1 chep-1 to 4  click here.






બુધવાર, 17 ઑગસ્ટ, 2016

સામાજિક વિજ્ઞાન -ક્વિઝ પ્રેઝન્ટેશન સોફ્ટવેર ધો.૬

  

અહિયાં ધો.૬ માટે સામાજિક વિજ્ઞાન વિષય ના પુનરાવર્તન માટે 
કિવઝ સ્પર્ધા માટે નું સોફ્ટવેર આપવામાં આવ્યું છે.જેથી તમે વિદ્યાર્થી ના ૬ ગ્રુપ પાડી ને ક્વિઝ નું આયોજન કરી શકાય છે.મોટા સ્ક્રીન પર બતાવો.કુલ ૧૦૦ પ્રશ્નો છે.

             std-6 sem-1 chep-1 to 4   click here.

સોમવાર, 15 ઑગસ્ટ, 2016

ધો .૮ સત્ર :-૧સામજિક વિજ્ઞાન એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ ફ્લેશ ક્વિઝ

 ધો .૮ સત્ર :-૧સામજિક વિજ્ઞાન  એકમ -5 પ્રાકૃતિક આપત્તિઓ ફ્લેશ ક્વિઝ
                    આ ક્વિઝ થી એકમ નું પુનરાવર્તન અને મૂલ્યાંકન માટે ઉપયોગી થશે.કુલ બહુ વિકલ્પ ના ૨૦ પ્રશ્નો આપેલા હોય છે.ક્વિઝ ના અંતે મેળવેલ ગુણ પણ બતાવવા માં આવે છે.કમ્પ્યુટર લેબ માં દરેક વિદ્યાર્થી ને બેસાડી ને આ ક્વિઝ રમાડી ને મૂલ્યાંકન કરી શકાય છે.


CLICK HERE

શનિવાર, 13 ઑગસ્ટ, 2016

કૌન બનેગા જ્ઞાનપતિ ક્વિઝ સોફ્ટવેર -જનરલ નોલેજ

   આજ ના સ્પર્ધાત્મક યુગ માં આપણા સરકારી પ્રા.શાળા ના બાળકો પણ ફરીફાઈ ટકી શકે તે માટે જનરલ નોલેજ નો મહાવરો થાય તે માટે અહી KBG ક્વિઝ મુકવામાં આવી છે.
  • કુલ ૬ ટીમો બનાવી શકાય.
  • ટીમો ના નામ પણ આપી શકાય.
  • દરેક રાઉન્ડ ના અંતે સ્ક્રીન પર દરેક ટીમ નો સ્કોર આવી જાય.
  • ઝડપી જવાબ આપવાથી બોનસ પોઈન્ટ મળે છે.અને ખોટો જવાબ આપવાથી માઈનસ થાય છે.
  • દરેક ટીમ ને કુલ ૩ લાઇફ લાઈન નો ઉપયોગ કરી શકે છે.
  • ૧.બાળકો પાસે થી જબાવ લઇ શકે.
  • 2.આગળ નો પ્રશ્ન પસંદ કરી શકે.
  • ૩.ફિફ્ટી -ફિફ્ટી નો ઓપ્શન કરી શકે 
  •  DOWNLOAD CLICK HERE.