Pages

મંગળવાર, 19 જાન્યુઆરી, 2016

રાષ્ટ્રીય મતદાન દિવસ-સોફ્ટવેર

 રાષ્ટ્રીય મતદાન દિવસ અંતર્ગત ક્વિઝ નું આયોજન કરવા માટે આ સોફ્ટવેર આપવામાં આવ્યું છે.જેથી આપ વિદ્યાર્થી સાથે ક્વિઝ નું આયોજન કરી શકાય.કુલ ૧૦૦ પ્રશ્નો આપવામાં આવ્યા છે.

 DOWNLOAD



ક્વિઝ નું આયોજન કઈ રીતે કરશો.
  • વિદ્યાર્થી ના ગ્રુપ બનાવો.કુલ ૬ ગ્રુપ.(અનુકુળતા પ્રમાણે ૪,૫,૬,ગ્રુપ બનાવી શકાય.
  • કમ્પ્યુટર યા તો લેપટોપ ને મોટી સ્ક્રીન સાથે જોડો.
  • ક્વિઝ ઓપન કરો .(તમારા PC કે લેપટોપ માં WINARAR સોફ્ટવેર હોવું જોઈએ.)
  • જેટલા ગ્રુપ રાખવા હોય તેટલા ગ્રુપ ના નામ આપો.
  • अगर चाहे तो गृप के नाम बदल सकेंगे।
  • Start Game क्लिक करें।
  • पहेले गृप के लिए 100 प्रश्नो के नंबर दिखाई देंगे। गृप प्रश्न सिलेक्ट करेगा।  प्रश्न सिलेक्ट करने से चार विकल्प के साथ प्रस्तुत होगा
  • सभी गृप को तीन लाइफलाइन दी जाएगी। जो सही जवाब ढूंढने मे सहायक होगी।
  • गृप से जवाब लेकर विकल्प पसंद करें। गृप का रीजल्ट और स्कोर डिस्प्ले होगे।
  • प्रश्नो के कुल 15 राउन्ड होगे। सभी गृप की लाइफलाइन की स्थिति एवं स्कोरकार्ड ओटोमेटिक रेकोर्ड होगे।
  • क्विज समाप्त होने पर विजेता के साथ सभी गृप के क्रमानुसार स्कोर दिखाई देंगें।
  •  
Thank you......

EduLinks .....
Naresh Dhakecha .....


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો