Pages

Breaking News Gunotsav: 6- Aapni Shala ma Kyare Paper Levana Chhe???

Breaking News Gunotsav: 6- Aapni Shala ma Kyare Paper Levana Chhe??? DOWNLOAD LIST ALL GUJARAT SCHOOL

સોમવાર, 28 ડિસેમ્બર, 2015

મંગળવાર, 22 ડિસેમ્બર, 2015

શુક્રવાર, 18 ડિસેમ્બર, 2015

વિદ્યાસહાયક ભરતી

વિદ્યાસહાયક ભરતી આવી રહી છે.કુલ જગ્યાઓ ૧૦૭૯ જેમાં
* ગણીત /વિજ્ઞાન - ૪૫૮* ભાષા -૩૩૩
* સામાજિક વિજ્ઞાન - ૨૮૬
* ઓનલાઇન ફોર્મ ભરાશે : ૨૩.૧૨.૨૦૧૫
* ફોર્મ ભરવાની છેલ્લી તા.૦૫.૦૧.૨૦૧૬
* કેટેગરીવાઇઝ જગ્યાઓ : જનરલ – 749 * SC-55 * ST–30 * SEBC– 245

સોમવાર, 14 ડિસેમ્બર, 2015

GUNOTSAV-6 MODEL PAPER


STD-6  GUNOTSAV-6 MODEL TEST PAPAR  ...CLICK HERE  

STD- 7 GUNOTSAV -6 MOD  TEST PAPAR        CLICK HERE


 STD-8 GUNOTSAV-6 MODEL TEST PAPAR     UPDET ....
BEST PRACTICE FOR GUNOTSAV-6 ALL PARERS ARE 100 MARKS ALL SUBJECT COVER IN PAPER FULL PAPER MCQ TYPES MORE USEFUL IN GUNOTSAV FOR BETTER PRACTICE

Read more at: http://www.edumatireals.in/2015/12/gunotsav-6-model-paper-same-as-gunotsav.html
Copyright © EDUMATERIALS TEAM
BEST PRACTICE FOR GUNOTSAV-6 ALL PARERS ARE 100 MARKS ALL SUBJECT COVER IN PAPER FULL PAPER MCQ TYPES MORE USEFUL IN GUNOTSAV FOR BETTER PRACTICE

Read more at: http://www.edumatireals.in/2015/12/gunotsav-6-model-paper-same-as-gunotsav.html
Copyright © EDUMATERIALS TEAM
BEST PRACTICE FOR GUNOTSAV-6 ALL PARERS ARE 100 MARKS ALL SUBJECT COVER IN PAPER FULL PAPER MCQ TYPES MORE USEFUL IN GUNOTSAV FOR BETTER PRACTICE

Read more at: http://www.edumatireals.in/2015/12/gunotsav-6-model-paper-same-as-gunotsav.html
Copyright © EDUMATERIALS TEAM
BEST PRACTICE FOR GUNOTSAV-6 ALL PARERS ARE 100 MARKS ALL SUBJECT COVER IN PAPER FULL PAPER MCQ TYPES MORE USEFUL IN GUNOTSAV FOR BETTER PRACTICE

Read more at: http://www.edumatireals.in/2015/12/gunotsav-6-model-paper-same-as-gunotsav.html
Copyright © EDUMATERIALS TEAM
STD -6 GUNOTSAV - 6 MODEL PAPER ........ CLICK HERE STD -7 GUNOTSAV - 6 MODEL PAPER ........ CLICK HERE STD -8 GUNOTSAV - 6 MODEL PAPER ........ CLICK HERE(UPDATE ON Soon) STD- 1 TO 5 GUNOTSAV MATERIALS ........ CLICK HERE PRIMARY SCHOOL MATE USEFUL PATRAKO ........ CLICK HERE

Read more at: http://www.edumatireals.in/2015/12/gunotsav-6-model-paper-same-as-gunotsav.html
Copyright © EDUMATERIALS TEAM

બુધવાર, 4 નવેમ્બર, 2015

સોમવાર, 19 ઑક્ટોબર, 2015

તાજેતરમાં જ લેવાયેલ (Oct.2015) પ્રાથમિક અને માધ્યમિક માટેની શિષ્યવૃતિ પરીક્ષાનું પેપર ડાઉનલોડ કરો -

તાજેતરમાં જ લેવાયેલ (Oct.2015) પ્રાથમિક અને માધ્યમિક માટેની શિષ્યવૃતિ પરીક્ષાનું પેપર ડાઉનલોડ કરો - 

CLICK ....

સરકારી ભરતીમાં CCCની સિસ્ટમ નાબૂદ કરવા કવાયત,

સરકારી ભરતીમાં CCCની સિસ્ટમ નાબૂદ કરવા કવાયત, સરકારે રિપોર્ટ મગાવ્યો
-નોકરીમાં અનિવાર્યતા અંગે સરકારે રિપોર્ટ મગાવ્યો
Harisinh Jadeja
ગાંધીનગર : સરકારી કર્મચારીઓ માટેની CCC પરીક્ષાની સિસ્ટમ જ હવે સરકારી નોકરીમાંથી દૂર થઈ જાય તે દિશામાં સરકારે વિચારણા શરૂ કરી છે. આ માટે હાલ ક્યા ક્ષેત્રમાં અને કેવી નોકરીમાં CCCની પરીક્ષાની અનિવાર્યતા નથી તે ચકાસીને રિપોર્ટ કરવા બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા મુખ્ય સચિવને કહેવાયું છે. સરકારને એવું પણ સૂચન મળ્યું છે કે નવા નોકરીમાં જોડાતા યુવાનો સામાન્ય રીતે કમ્પ્યુટરથી સારી રીતે વાકેફ હોવાથી CCCની જરૂરિયાત રહેતી નથી જેથી નવી ભરતીમાંથી પણ આ પ્રથા ટૂંક સમયમાં રદ થાય તેવી શક્યતા છે.
ફિક્સ પગારમાં પાંચ વર્ષની નોકરી પૂર્ણ થઇ હોય અને CCCની પાસ ન કરી હોય તેવા કર્મચારીઓને પણ હવે કાયમી કરવાનો નિર્ણય સરકારે બુધવારે સાંજે મળેલી કેબિનેટ બેઠકમાં લીધો છે. કર્મચારીઓ માટે CCC માટે સરકાર એક પછી એક રાહત આપતી જાય છે. અગાઉ પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયાં હોવા છતાં કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ ન કરનારા કર્મચારીઓને કાયમી નિમણુક અપાતી નહોતી.
પોલીસ અને પ્રાથમિક શિક્ષકોનો એક મોટો વર્ગ તેના કારણે કાયમી નિમણૂક અને પગાર ભથ્થા સહિતના લાભથી વંચિત રહેતો હોવાની રજૂઆતો ઊઠી હતી. સમયસર પરીક્ષા ન યોજવાના કારણે અને ક્યાંક પૂરતા પ્રમાણમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા ન થવાથી મુશ્કેલીઓ પડતી હોવાની પણ રજૂઆતો કર્મચારીઓ દ્વારા કરવામાં આ‌વી હતી.

શનિવાર, 10 ઑક્ટોબર, 2015

શુક્રવાર, 9 ઑક્ટોબર, 2015

ગુરુવાર, 8 ઑક્ટોબર, 2015

બુધવાર, 7 ઑક્ટોબર, 2015

સોમવાર, 5 ઑક્ટોબર, 2015

સોમવાર, 28 સપ્ટેમ્બર, 2015

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2015

HTAT Paper Solution/Answer Keys : English Grammar,

HTAT Paper Solution/Answer Keys :

Marks:15
1.     My sister is always true to her word.
to be true to one’s word ये एक इंग्लिश फ्रेज है.
2.     Unless you work hard, you will not pass. Means
If you do not work hard, you will not pass.
देखिये ये विडिओ
  
3.     Find out the correct spellings:
Staircase, Newspaper, Candle, Pincers
4.     Who broke the glass of window? Change Voice:
By whom was the glass of window broken?
Who का Passive Voice देखिए
5.     My father said, “Bring a book today” Means.
My father ordered to bring a book that day.
आग्नार्थ को कैसे Indirect में Change किये ये शिखने/देखने क लिए क्लिक करे:
6.     Rinku has been working since morning.
चालु पूर्ण वर्तमान काळ है.
डिटेल विडियो में देखे:
7.     A pronoun is a word which is used instead of a noun.
Pronouns का विडियो देखे
8.     Which is the false sentence?
I am reading at that time.
Present Continuous Tense का key words देख ले and समज ले
9.     Atul has been serving for three years.
since & for कब कहा कैसे क्यू यूज़ होता है, देखे
10.                        Find out simple future tense.
My brother will fly a kite on next Sunday.
Simple Future Tense:
11.                        Rina is more intelligent than Tina. – Change Degree
Tina is not so intelligent as Rina.
Positive Degree:
Comparative Degree:
12.                        Atul was too fat to climb a tree.  – Remove ‘too’
Atul was so fat that he couldn’t climb a tree
13.                         Seeing a tiger, he ran away fastly.
वर्तमान कृदंत का यूज़
14.                         Find out one correct sentence:
He is neither right nor wrong.
Neither…nor का यूज़ एवं वाक्य बनाने की रित
15.                        Change the voice:
The robbers attacked the police.
The police were attacked by the robbers.
Simple Past Tense को passive में change करनेकी मेथड
·     This is not a 'final answer key'
By:
Kishan Sir – 8347262428

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2015

બુધવાર, 16 સપ્ટેમ્બર, 2015

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2015

std-8 --lesson -6 & 7 sem-1 ppt



std-8 --lesson -7 aabohavikiy ferfar    CLICK PPT
                                                       CLICK PDF
          
  lesson -6  shasan vyvstha                CLICK PPT
                                                 CLICK PDF

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2015

GSEB HTAT Exam 2015 Hall Ticket Available Now

GSEB HTAT Exam 2015 Hall Ticket Available Now

State Examination Board Gandhinagar Is Going to conduct Teacher Eligibility HTAT for Head Teacher recruitment.

Exam date for HTAT date is : 20-09-2015
Today Board Has declared Hall Tickets For HTAT exam

 To Download Hall Ticket for HTAT exam Click on Below Link.

રવિવાર, 13 સપ્ટેમ્બર, 2015

BAL SANSAD MATE USEFUL PDF ,EXLE FILE


हिन्दी दिवस विशेषांक:

 हर वर्ष 14 सितंबर को देश में हिन्दी दिवस मनाया जाता है. यह मात्र एक दिन नहीं बल्कि यह है अपनी मातृभाषा को सम्मान दिलाने का दिन.

અહી ક્લિક કરો .

શનિવાર, 12 સપ્ટેમ્બર, 2015

બાળ સંસદ માટે ના જરૂરી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો.

બાળ સંસદ માટે ના જરૂરી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો.
આવેદન પત્ર 
બેનર મતદાન કુટીર, મતદાન મથક,પોલીંગ સ્ટાફ ના સિક્કા ,બેલેટ પેપર ,મતદાન રજીસ્ટર ,વગેરે .... 
અહી ક્લિક કરો.
 

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2015

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2015

બાળ-સંસદ ની રચના માટે ઉમેદવારી ફોર્મ

 મારી શાળા સ્વચ્છ શાળા અંતર્ગત શાળા માં બાળ મંત્રી મંડળ ની રચના કરવા માટે ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારી ફોર્મ

અહી ક્લિક કરો.

સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015