Pages

▼

શનિવાર, 20 સપ્ટેમ્બર, 2014

શાળા પંચાયત ચુંટણી -૨૦૧૪ -૧૫

અમારી શાળા માં ધો.૮ સામાજિક માં એકમ ૮ માં શાળા પંચાયત ની ચુંટણી યોજો .તેમાં બાળકોને સમગ્ર ચુંટણી પ્રક્રિયા વિષે સમજ આપવામાં આવી .જાહેરનામું.ઉમેદવારી ફોમ ભરવા .પ્રતીકોની પસંદગી.ચુંટણી પ્રક્રિયા .મતગણતરી કરવામો આવી.
વધુ વિગત જોવા શાળા ના બ્લોગ ની મુલાકાત લો અને પોતાની શાળા માં યોજો.
http://thuvarvadgam.blogspot.in/



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો