Pages
▼
રવિવાર, 31 ઑગસ્ટ, 2014
ગુરુવાર, 28 ઑગસ્ટ, 2014
જો આપ HTAT ,બિનસચિવાલય ક્લાર્ક ની પરિક્ષા,GPSC, NET,તથા અન્ય સ્પર્ધાત્મક exam રહ્યા હોયતો કછુઆ ઓર્ગેનાઈજસન આપને ખુબજ હેલ્પ કરી શકશે.
કછુઆ વેબસાઈટ HTAT ,બિનસચિવાલય ક્લાર્ક ની પરિક્ષા,GPSC, NET માટે ડેઈલી ટેસ્ટ પ્રોવાઈડ કરે છે. રોજ તમે HTATનો ટેસ્ટ ( kachhua.com વેબસાઇટ પર ઓનલાઈન ) આપશો બીજા દિવસે આ ટેસ્ટ નું પરિણામ , જવાબો તેમજ તમારો ગુજરાતમાં રેન્ક અને સોલ્યુસન જોઈ શકો છો.અને આ રીતે આખું વર્ષ ટેસ્ટ આપવા માટે સબસ્ક્રીપ્સન ચાર્જ છે માત્ર ૨૦૦ રૂપિયા.
આપની ઇન્ક્વાયરી નોધાવવા અને વધુ માહિતી માટે અહી ક્લિક કરો.
બુધવાર, 27 ઑગસ્ટ, 2014
મંગળવાર, 26 ઑગસ્ટ, 2014
શનિવાર, 23 ઑગસ્ટ, 2014
દેશભરની શાળાઓમાં મોબાઇલ ઝામર (મોબાઇલ ફોન સિગ્નલને રોકનાર) લગાડવાની તૈયારી
દેશભરની શાળાઓમાં મોબાઇલ ઝામર (મોબાઇલ ફોન સિગ્નલને રોકનાર) લગાડવાની તૈયારી
શાળાઓમાં મોબાઇલનો ઉપયોગ રોકવાનો સરકારનો પ્રયાસ : કેબિનેટ સચિવે ૨૭મીએ બોલાવી બેઠક : આ માટે કેબિનેટ સચિવે ૨૭મીએ માનવ સંશાધન વિકાસ મંત્રાલયના અધિકારીઓની એક બેઠક બોલાવી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં તમામ શાળાઓમાં કાયમી સ્વરૂપે ઝામર લગાવવાનો નિર્ણય લેવાય શકે છે. આ બેઠકમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલય, માહિતી અને ટેકનોલોજી મંત્રાલય, દિલ્હી સરકાર તથા રાજયોના પ્રતિનિધીઓ અને સીબીએસઇના ઓફીસરોને પણ બોલાવવામાં આવ્યા છે.
સામાન્ય રીતે પ૦ મીટરના દાયરામાં મોબાઇલ ફોન સિગ્નલને રોકનાર ઝામર ૨૦ થી ૨પ હજાર રૂપિયામાં મળે છે. શાળાઓ માટે તે લગાડવાનું બહુ મોંઘુ નહી ગણાય.
મોબાઇલ ઝામર લગાવવાથી પરીક્ષા ઉપરાંત બીજી કેટલીક ગેરરીતીઓ પણ અટકાવી શકાશે.
શાળાઓમાં મોબાઇલનો દુરૂપયોગ ડામવા માટે હવે સરકારે કમર કસી છે.

ગુરુવાર, 21 ઑગસ્ટ, 2014
બુધવાર, 20 ઑગસ્ટ, 2014
મંગળવાર, 19 ઑગસ્ટ, 2014
સોમવાર, 18 ઑગસ્ટ, 2014
CCC Exam ની તૈયારી કરનાર માટે
CCC Exam ની તૈયારી કરનાર
આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર શાળા સેતુ સાઈટ ચલાવનાર મિત્ર નરેશ ઢાંકેચા દ્વારા બનાવવામાં આવી છે.
૧૩૦૦ પ્રશ્નો મુકવામાં આવ્યા છે.
તમારો સ્કોર સર્વર પર સેવ કરી શકશો.
આ ગેમ ઓનલાઈન છે.
લોગીન થયા પછી ગેમ રમીને સારી રીતે CCC Exam ની તૈયાર કરી શકો.
નીચેની લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો.
શનિવાર, 16 ઑગસ્ટ, 2014
શુક્રવાર, 15 ઑગસ્ટ, 2014
રવિવાર, 10 ઑગસ્ટ, 2014
મંગળવાર, 5 ઑગસ્ટ, 2014
સોમવાર, 4 ઑગસ્ટ, 2014
શનિવાર, 2 ઑગસ્ટ, 2014
MISSION HTAT QUIZ
MISSION HTAT QUIZ
નમસ્કાર મિત્રો હવે થી આ બ્લોગ પર HTAT ની તૈયારી રૂપે દરરોજ એક ૨૦ ગુણ નો ટેસ્ટ મુકવામાં
આવશે.
CLICK HERE
નમસ્કાર મિત્રો હવે થી આ બ્લોગ પર HTAT ની તૈયારી રૂપે દરરોજ એક ૨૦ ગુણ નો ટેસ્ટ મુકવામાં
આવશે.
CLICK HERE