Pages

સોમવાર, 2 સપ્ટેમ્બર, 2013

એકમ ક્વીઝ


                                                 નમસ્કાર શિક્ષક મિત્રો ...અત્યારે ગુણવત્તા સભર શિક્ષણ ની જરૂરિયાત છે. માટે દરેક ૬ થી ૮ ની શાળા માં સરકાર દ્વારા કમ્પ્યુટર લેબ આપેલી છે. માટે અહિયાં એક સારો પ્રયત્ન કરેલ છે.તમામ એકમ ની ક્વીઝ બનાવી બાળકો નું સારી રીતે મુલ્યાંકન કરી શકાય.ઘરે પોતાના બાળકો માટે પણ  ઉપયોગ કરી શકાય. માટે ડાઉનલોડ કરી ઉપયોગ કરો અને પ્રતિભાવ મોકલાવો .જેથી અન્ય ક્વીઝ બનાવવાનો ઉત્સાહ વધી શકે.     
             
તે માટે એક ફ્લેશ પ્લેયર સોફ્ટવેર ને જરૂર પડશે.તે નીચે લીંક મુકેલ છે.
                                                                                            પ્રજાપતિ ગુણવંત ભાઈ દ્વારા બનાવેલ

વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ -૭  
  1. ચુંબક ના ગુણધર્મો -ધો.૭ 
  2.   પ્રકાશ અને અરીસા -૨ 
  3.  આપનું સૂર્યમંડળ -૩ 
  4. ઉષ્ણતાપમાન - 
  5. તત્વ સંયોજન -૫  
  6. પદાર્થ નું અલગીકારણ -૬  
  7. પર્યાવરણ સંતુલન -૭    હજુ વધુ ઉમેરાશે ......
  1.   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો