
Pages
▼
સોમવાર, 30 સપ્ટેમ્બર, 2013
બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013
7th Pay Commision Structure
કેન્દ્રીય કર્મચારીઓ આનંદો: 7મા પગારપંચની રચનાને મંજૂરી
તાજેતરમાં જ કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો
આપીને ખુશખુશાલ કરી દેનાર કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને વધુ એક ભેટ આપી
છે. વડાપ્રધાને સાતમા પગાર પંચની રચનાને મંજૂરી આપતાં કેન્દ્રીય
કર્મચારીઓમાં ખુશીની લહેર દોડી ગઇ છે. આ નવા પગારપંચની ભલામણો 1લી
જાન્યુઆરી-2016થી લાગુ કરવામાં આવશે. છેલ્લે કેન્દ્ર સરકારે 5મી
ઓક્ટોબર-2006માં છઠ્ઠા પગાર પંચની રચના કરી હતી અને ત્યારે કર્મચારીઓના
મોંઘવારી ભથ્થા, ઘરભાડુ, પ્રવાસભથ્થુ, બોનસ અને અન્ય ભથ્થાઓને રિવાઇઝ
કરવામાં આવ્યા હતાં.
કેન્દ્ર સરકાર પાસે ઘણા સમયથી સાતમા પગાર પંચની
રચનાની માગણી કેન્દ્રીય કર્મચારીઓના જુદા જુદા સંગઠનો દ્વારા કરવામાં આવતી
હતી. જો કે થોડા સમય પહેલા કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી નમોનારાયણ
મીનાએ કહ્યું હતું કે પ્રત્યેક પગારપંચના સમયગાળામાં 10 વર્ષનો ગેપ હોવો
જરી છે.
કેન્દ્રીય કર્મચારીઓએ સાતમા પગાર પંચની રચનાની માગણીની સાથે
સાથે કર્મચારીના મુળ પગારમાં 50 ટકા મોંઘવારી ભથ્થાને ભેળવી દેવાની પણ
માગણી કરી હતી. જો કે કેન્દ્ર આ માગણી સ્વિકારવા તૈયાર નથી. કેન્દ્રએ પણ એવું કહ્યું છે કે છઠ્ઠા પગારપંચે આ પ્રકારની માગણી નકારી કાઢી છે.
હવે જ્યારે વડાપ્રધાને આજે સાતમા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે ત્યારે
કર્મચારીઓની કેટલી માગણી નવા પગારપંચ દ્વારા સ્વિકારવામાં આવે છે તેના ઉપર
કર્મચારીઓની મીટ મંડાયેલી છે.
સાતમા પગાર પંચની રચનાથી કેન્દ્રના લગભગ 54 લાખ કર્મચારીઓને ફાયદો થવાની આશા છે.
મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2013
FIX PAY NEWS..
FIX PAY NEWS..
AAJE COURT NUMBER 11 MA AAPNO 25 NUMBER HATO. 22 MA NUMBER SUDHI
KARYAVAHI THAI ANE PACHHI COURT TIME PURO THAYO. NEXT WEEK NI DATE PADSE
- INFO - ANIL KUMAR MISHRA'S OFFICE
સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013
રવિવાર, 22 સપ્ટેમ્બર, 2013
શનિવાર, 21 સપ્ટેમ્બર, 2013
ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2013
બુધવાર, 18 સપ્ટેમ્બર, 2013
Textbooks Teacher Edition
| |||||||||||||||||||||
|
મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2013
શનિવાર, 14 સપ્ટેમ્બર, 2013
ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2013
બુધવાર, 11 સપ્ટેમ્બર, 2013
aekam kasoti pepar
પ્રથમ સત્ર કસોટી પેપર
STD-6-SS-U-1.docView Download
STD-8-SS-UNIT- 4.docx View Download | / | 22k | |
STD-8-SS-U-3.doc View Download | / | 60k | Ataulla Umatiya |
STD-8-SS-U-21.docx View Download | / | 30k | Ataulla Umatiya |
STD-8-SS-UNIT-1.docx View Download | / | 23k | Ataulla Umatiya |
STD-7-SS-UNIT-8.docx View Download | / | 22k | Ataulla Umatiya |
STD-7-SS-UNIT-5.docx View Download | / | 24k | Ataulla Umatiya |
STD-7-SS-U-6.docx View Download | / | 34k | Ataulla Umatiya |
STD-7-SS-U-4.docx View Download | / | 28k | Ataulla Umatiya |
STD-7-EN-U-4.docx View Download | / | 22k | Ataulla Umatiya |
STD-7-SS-U-3.doc View Download | / | 42k | Ataulla Umatiya |
STD-7-SS-U-1.doc View Download | / | 47k | Ataulla Umatiya |
STD-6-SS-U-5.doc View Download | / | 37k | Ataulla Umatiya |
STD-6-SS-U-4.docx View Download | / | 21k | Ataulla Umatiya |
STD-6-S-U-3.docx View Download | / | 25k | Ataulla Umatiya |
BREAKING AND BAD NEWS FOR FIX PAY
NEW DATE UPDATE IN WEBSITE
DATE 24/09/2013
www.courtnic.ni c.in/ supremecourt/ casestatus_new/ caseno_new_alt.a sp
મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2013
રવિવાર, 8 સપ્ટેમ્બર, 2013
શનિવાર, 7 સપ્ટેમ્બર, 2013
શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013
ગુરુવાર, 5 સપ્ટેમ્બર, 2013
Happy teachers day.

આપણાં દેશમાં ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન તા.૫ સપ્ટે.ને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક શિક્ષકમાંથી આગળ વધીને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હતાં. તેમની ગરીમાને યાદ કરી શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક જીવનમાં ડગલે ને પગલે માર્ગદર્શન આપે છે. વિદ્યાર્થીઓના સફળ જીવનનો પાયો શિક્ષક દ્વારા રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓને અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જતા શિક્ષક ને આજ ના શિક્ષક દિને કોટી કોટી વંદન.
બુધવાર, 4 સપ્ટેમ્બર, 2013
TET-2 2013 PROVISINOSAL ANSWER KEY WEBSITE PAR MUKAI GAYI 6e... CLICK HERE...
http:// gujarat-education.gov.in/seb/
મંગળવાર, 3 સપ્ટેમ્બર, 2013
સોમવાર, 2 સપ્ટેમ્બર, 2013
એકમ ક્વીઝ
નમસ્કાર શિક્ષક મિત્રો ...અત્યારે ગુણવત્તા સભર શિક્ષણ ની જરૂરિયાત છે. માટે દરેક ૬ થી ૮ ની શાળા માં સરકાર દ્વારા કમ્પ્યુટર લેબ આપેલી છે. માટે અહિયાં એક સારો પ્રયત્ન કરેલ છે.તમામ એકમ ની ક્વીઝ બનાવી બાળકો નું સારી રીતે મુલ્યાંકન કરી શકાય.ઘરે પોતાના બાળકો માટે પણ ઉપયોગ કરી શકાય. માટે ડાઉનલોડ કરી ઉપયોગ કરો અને પ્રતિભાવ મોકલાવો .જેથી અન્ય ક્વીઝ બનાવવાનો ઉત્સાહ વધી શકે.
તે માટે એક ફ્લેશ પ્લેયર સોફ્ટવેર ને જરૂર પડશે.તે નીચે લીંક મુકેલ છે.
પ્રજાપતિ ગુણવંત ભાઈ દ્વારા બનાવેલ
ફ્લેશ પ્લેયર તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.
૧.બે મહારાજ્યો
૨. પૃથ્વી ફરે છે
૩. સરકાર
૪. રાજપૂત યુગ
૫. સ્થળ અને સમય
૬. મધ્યયુગીન શાસનવ્યવસ્થા અને સ્થાપત્ય
૭. ભારત સ્થાન , સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ
૮. મધ્યયુગનું દિલ્લી દર્શન
૯. રાજ્યની શાસનવ્યવસ્થા
વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ -૭ ૧.બે મહારાજ્યો
૨. પૃથ્વી ફરે છે
૩. સરકાર
૪. રાજપૂત યુગ
૫. સ્થળ અને સમય
૬. મધ્યયુગીન શાસનવ્યવસ્થા અને સ્થાપત્ય
૭. ભારત સ્થાન , સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ
૮. મધ્યયુગનું દિલ્લી દર્શન
૯. રાજ્યની શાસનવ્યવસ્થા
- ચુંબક ના ગુણધર્મો -ધો.૭
- પ્રકાશ અને અરીસા -૨
- આપનું સૂર્યમંડળ -૩
- ઉષ્ણતાપમાન -
- તત્વ સંયોજન -૫
- પદાર્થ નું અલગીકારણ -૬
- પર્યાવરણ સંતુલન -૭ હજુ વધુ ઉમેરાશે ......
રવિવાર, 1 સપ્ટેમ્બર, 2013
TET-ll (6 to 8) General and S.S Question Paper (01-09-2013) Download
Language Question Paper View Online
Paper Solution for General Section Download
COPY---MARU GUJARAT
Language Question Paper View Online
Paper Solution for General Section Download
COPY---MARU GUJARAT