પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
Pages
▼
શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013
TET
2 પરીક્ષા ની જાહેરાત આવી ગઇ છે. મિત્રો આજ બપોરના 2: 00 કલાક થી જ ઓન
લાઇન ફોર્મ ભરવાના શરૂ થશે.TET 2 પરીક્ષા ની જાહેરાત આવી ગઇ છે. મિત્રો આજ
બપોરના 2: 00 કલાક થી જ ઓન લાઇન ફોર્મ ભરવાના શરૂ થશે. મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ફિલોસોફી અને હોમ સાયન્સ વિષય સાથે બી. એ. / બી. આર. એસ. ની લાયકાત ધરાવતા ઉમેદવારોને પરીક્ષામાં બેસવાથી ભરતીની લાયકાત ધરાવે છે એવું માનવામાં આવશે નહિ અને આખરી નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન રહેશે..... TET 2 NI JAHERAT =>AAJE BPORE 2 VAGYA THI OJAS PAR ONLINE FORM BHARASE. web www.ojas.guj.nic.in par
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો