
Pages
▼
રવિવાર, 30 જૂન, 2013
AHEMDABAD DISTRICT.Bdli camp 9,10,12-7-2013
vadhghat camp.
10-7- vadhghat
dholka (sthal-diet)
16-7 Aantarik
citi Daskoy dandhuka barvala r
17-7 Aantarik badali.
sanand,bavla,dh olka,viramgam,d
etroj, mandal,(ta.panc hayat hall
sanand)
20-7 jilla taluka fer
aras-paras (diet)
21-7 jillano
janaral camp (diet) (samay 10 thi
શનિવાર, 29 જૂન, 2013
Baroda: Badali Camp Date…
:Vadh-Ghat: (9/7 to 11/7,)
9/7/13 Kwat, Pavi jetpur, Udepur , Naswadi,.
10/7/13 Sankheda, Dabhoi, Karajan, Shinor.
11/7/13 Padara, Vadodara, Savali, Vaghodia.
:Antarik Taluka: (16/7 to 18/7)
16/7/13 Padara, Vadodara, Savali, Vaghodia.
17/7/13 Sankheda, Dabhoi, Karajan, Shinor.
18/7/13 Kwat, Pavi jetpur, Udepur , Naswadi,
20/7/13 Janaral camp.
22/7/13 Jilla Fer
Info by: Pavi jetpur Taluka Ghatak Sang Maha Mantri.
Note: aa date ma kadach ferfar thai sake.
*Katch jilla badli cemp*
>> 2-7-13 over setap
mandvi, abdasa, lakhapat, nakhatana, bhuj
>> 3-7-13 over setap
anjar, rapar, bhachau, gandhidham
>> 5-7-13 taluka fer
bhuj
>> 6-7-13 taluka fer
rapar
>> 7-7-13 taluka fer
bhachau
>> 8-7-13 taluka fer
mundra, mandvi
>> 12-7-13 taluka fer
gandhidham, ajnjar
>> 13-7-13 taluka fer
nakhatarana, lakhapat, abhdasa
>> 17-7-13 genrel camp
mandvi, abda, lakhpat, nakhtar, mundra, bhuj,
>> 18-7-13 genrel cemp
rapar, bhachau, gandhidham, anjar,
>> 19-7-13 jilla fer..
શુક્રવાર, 28 જૂન, 2013
KHEDA JILLI BADLI CAMP
>>9-7-13-nadiad -taluka shala
uttarsanda
>>12-7-13- matar & kheda-
kanya shala kheda
>>15-7-13- mahemadabad-shi
kshakbhavan
>>16-7-13-thashara- mukhya
kumarshala, dakor
>>17-7-13- balasinor & virpur-
talukashala,virpur
>>18-7-13- kapadvanj- mukhya
kanya shala
>>19-7-13- mahudha & kathlal-
talukashala kathlal
>>22-7-13 general camp
1 to 5-9.00 vage &
6 to 8 10.00 vage- uttarsanda
>>23-7-13 jilla aras paras
1 to 5- 9.00 am &
6 to 8-10.00 am- pij kumar shala
ગુરુવાર, 27 જૂન, 2013
વિદ્યાસહાયક ભરતી -2012/13 કામચલાઉ મેરીટ યાદી
Good news
Merit list declared
પ્રોવિઝનલ મેરીટ યાદી વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) માર્કશીટના કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ગણતરીમાં લેવામાં આવેલ છે.
(2) વિદ્યાસહાયક ભરતી-2012-13ની તા.24/09/2012, તા.08/01/2013 અને તા.10/06/2013ની જાહેરાતમાં દર્શાવેલ શરતો મુજબ
સામાજિક
અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું તા.01/04/2012 થી તા.10/10/2012ના
સમયગાળામાં ઈસ્યુ થયેલ ક્રિમીલિયેર સર્ટી. ગ્રાહ્ય રાખવામાં આવશે.
જેમણે
આ સમયગાળાનું ક્રિમીલિયેર સર્ટી. રજૂ ન કરેલ હોય તેમણે ક્ષતિ સુધારણામાં આ
ક્રિમીલિયેર સર્ટી. રજૂ કરી સુધારો કરાવી લેવો. આ સમયગાળા સિવાયના અન્ય
સમયગાળાના ક્રિમિલિયેર સર્ટી. ગ્રાહ્ય રહેશે નહીં અને તેવા ઉમેદવાર સામાજિક
અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીને બદલે જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે.
૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.
Click here for Merit list
મંગળવાર, 25 જૂન, 2013
સોમવાર, 24 જૂન, 2013
મહેસાણા જિલ્લામાં ધો.૬થી ૮માં ૬૮પ શિક્ષકોની ઘટ
જિલ્લામાં શિક્ષકો વિના પ્રાથમિક શિક્ષણ બન્યું 'ભારરૂપ’
બાળકના ઘડતર માટે પ્રાથમિક શિક્ષણને પાયારૂપ માનવામાં આવેછે. પરંતુ આજે
પ્રાથમિક શિક્ષણ સામે સવાલ ખડા થયા છે. પુરતા શિક્ષકો વિના ઉચ્ચ પ્રાથમિક
વિભાગના બાળકોનું ભણતર અટવાઇ રહ્યું છે. ધો.૮ને પ્રાથમિક શિક્ષણમાં સમાવી
તો લેવાયું છે પરંતુ પુરતા શિક્ષકો હજુ મુકાયા નથી. જિલ્લામાં ધો.૬થી૮માં
અંદાજે ૬૮પ જેટલા શિક્ષકોની નોંધપાત્ર ઘટ હોવાનું બહાર આવ્યું છે.
શિક્ષકોની ઘટને લીધે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાનો કુકસ ગામનો કિસ્સો
તાજો જ છે. શિક્ષકો વિના બાળકોનું ભણતર અટવાતું હોવાથી રોષે ભરાયેલા
ગામલોકોએ મંગળવારે શાળાના મુખ્ય પ્રવેશ દ્વારને તાળુ મારી દીધું હતું. આ
ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે ત્યાં ચોંકાવનારી વિગતો
પ્રકાશમાં આવી છે. જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ૯૮૭ જેટલી પ્રાથમિક
શાળાઓમાં ૭પ૩૪ જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. પરંતુ મંજૂર મહેકમની સામે
૬૧૦ જેટલા શિક્ષકોની ઘટ વરતાઇ રહી છે. જેમાં સૌથી ખરાબ હાલત ધો.૬થી૮ના
ઉચ્ચ પ્રાથમિક વિભાગની છે.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ
૨૦૧૦-૧૧થી અત્યારસુધી તબક્કાવાર ૬પ૨ જેટલી પ્રાથમિક શાળાઓમાં ધો.૮ શરૂ
કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી પુરતા શિક્ષકો નથી મુકાયા,હજુ ૬૮પ જેટલા
શિક્ષકોની ઘટ છે. ધો.૬થી૮માં ૨૯૪૪ શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલ છે. જેની
સામે ૨૨પ૯ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. શિક્ષકોની ઘટને લીધે શિક્ષણકાર્ય પર
માઠી અસર પડી રહી છે. છતાં તંત્ર દ્વારા 'સબ સલામત હૈ’ગાણાં ગવાઇ રહ્યાં
છે.
ગુરુવાર, 20 જૂન, 2013
ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોના માધ્યમથી વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવા બાબતની મીટીંગ
ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોના માધ્યમથી વ્યાવસાયિક
અભ્યાસક્રમો શરૂ કરવા બાબતની મીટીંગ
પ્રતિ,
કો-ઓર્ડીનેટરશ્રી,
કૌશલ્ય વર્ધન કેન્દ્ર
તા-૦૧-૦૬-૨૦૧૩ ના રોજ માનનીય મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ
મીટીંગમાં નક્કી થયા મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓ ખાતે વ્યાવસાયિક
અભ્યાસક્રમો નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્રોની મદદથી શરૂ કરવાના રહે છે.
પ્રાથમિક તબક્કે કમિશનર રોજગાર અને તાલીમ ની કચેરી તથા પ્રાથમિક શિક્ષણ
વિભાગના અધિકારીઓ સાથેની તબક્કાવાર બેઠકોમાં નક્કી થયા મુજબ રાજ્યની ૫૦૦
ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં આ વ્યાવસાયિક અભ્યાસક્રમો પૈકી હાલમાં લાઈફ સ્કીલ
તેમજ eMPOWERનાં અભ્યાસક્રમો શરૂ કરવાના રહે છે. શ્રમ અને રોજગાર વિભાગ
હસ્તકના કમિશનર રોજગાર અને તાલીમ તળે ચાલતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની ભુમિકા આ
Edu-Skill તાલીમ કાર્યક્રમ માટે મેન્ટર (માર્ગદર્શક) તરીકેની રહેશે.
જ્યારે સમગ્ર તાલીમ કાર્યક્રમનું અમલીકરણ પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકના
સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરાવવાનું રહેશે.
જે તે કૌશલ્ય વર્ધન કેન્દ્રની નજીકની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓએ પરસ્પર
સંપર્કમાં રહીને લાઇફ સ્કીલ તથા eMPOWER ના અભ્યાસક્રમો શરૂ કરવાના થાય
છે.હાલમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં આઉટસોર્સીંગ ફેકલ્ટી દ્વારા તાલીમ
આપવામાં આવે છે. તે મુજબ ૫00 ઉચ્ચતર પ્રાથમિક શાળામાં પણ કૌશલ્ય વર્ધન
કેન્દ્ર ખાતેથી ટ્રેનર પુરાપાડવાનું આયોજન છે.
તા-૧૩,૧૪,૧૫ જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ દરમિયાન માનનીય મુખ્ય મંત્રીશ્રી
, માનનીય મંત્રીશ્રીઓ, ,માનનીય ધારાસભ્યશ્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ
સહિતના મહાનુભાવોની મુલાકાત સમયે લાઇફ સ્કીલ તથા eMPOWER ના અભ્યાસક્રમોનુ
ઉદઘાટન કરવાનુ આયોજન છે જે માટે માનનીય કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને
રાજ્યનાતમામ કૌશલ્ય વર્ધન કેન્દ્રોના કો-ઓર્ડીનેટરની મીટીંગ તા.૧૦-૦૬-૨૦૧૩
ના રોજ રાખેલ છે. જેનું સ્થળ તથા સમય હવે પછી જણાવવામાં આવશે. હાલમાં
તમારીકક્ષાએથી નીચે મુજબની કામગીરી કરવાનીરહે છે.
૧. કુલ ૫૦૦ શાળાઓ કે જ્યાં પ્રાથમિક તબક્કામાં લાઇફ સ્કીલ તથા eMPOWER ની
તાલીમ શરૂ કરવાની છે તે શાળાઓની યાદી તેના શાળા કક્ષાએથી સંકલન કરનાર
કો-ઓર્ડીનેટરની યાદી તથા જે તે શાળાને કયા કેવીકે સાથે સંલગ્ન છે તેની યાદી
દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે.
૨. પસંદ કરવામાં આવેલ પ્રાથમિક શાળાનીમુલાકાત લેવાની રહેશે. ઇન્ટરનેટની
સુવિધા સહિતના ૧૦ કોમ્પ્યુટર વર્કીંગકન્ડીશનમાં છે કે નહી તથાeMPOWER ની
તાલીમ માટે યોગ્ય છે કે કેમ ?
૩. જરૂરી ઇન્ટરનેટ તથા લેનની માળખાકીયસુવિધા ઉપલબ્ધ છે કે કેમ ?
૪. જે તે પ્રાથમિક શાળા ખાતેથી લાઇફ સ્કીલ અભ્યાસક્રમ માટેની સગવડ તેમજ
અત્રેથી કોર્ષનુ બાસ્કેટ (ગૃપ ઓફ ટ્રેડ) બનાવેલ છે તેમાં કોઇ સુધારા વધારા
હોય તો તેની વિગતો
૫. eMPOWER તાલીમ કાર્યક્રમ ચલાવવામાટે પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૧ થી ૧
તેમજ સાંજે ૩ થી ૫ તેવા બે સ્લોટ્માં બે બેચ રહેશે. આ અમલીકરણથી સદર ૪૦
કલાકનો અભ્યાસક્રમ ૧૦ તાલીમાર્થીઓ લેખે દૈનિક બે બેચ ગણતાં તાલીમ કામકાજના
૨૦ દિવસમાં ૨૦ તાલીમાર્થીઓને તાલીમ આપવાની રહેશે. જેથી માસિક ૧ શાળા દીઠ ૨૦
વિદ્યાર્થીઓતાલીમ લઈ શકશે. તે પ્રકારનુ આયોજન પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે
મળી કરેલ છે જે બાબતે જરૂરી સુચનો અથવા પોતાનીઅનુકુળતા મુજબ પણ મોડ્યુલ
ગોઠવી શકશે જે અંગેની વિગતો લાવવાની રહેશે.
૬. સદર તાલીમ કાર્યક્રમના અમલીકરણ અંગે અન્ય સુચનો
Thanking You,
KVK Branch
Commissionerateof Employment and Training,
Block No 1 Third Floor Dr. Jivraj Mehta Bhavan,
Gandhinagar 382010
kvkadtdet@gmail.com
http:// www.talimrojgar. org/
BREAKING NEWS.......
GUJARAT PRIMARY SCHOOL NATAMAM HEAD TEACHERS (HTAT AND NONE HTAT ALL) E
RTI-GUJARAT NI WEB UPAR POTANI INFO MUKAVANI CHHE. JEMA POTANU NAME
DESIGNATION ANE CONTACT TEMAJ EMAIL ANE ANY INFO ONLINE MUKAVANI CHHE.
JEMA EK FORM BHARVANU CHHE.TEMAJ YEAR DARMYAN TAME KETLI RTI ANTARGAT
INFO API KETLA CHALAN BHARAVYA ANE KETLI VIGAT APIE BADHU SUBMIT KARVANU
CHHE....
* ema nicheni web open kari EDUCATION DEPARTMENT
SELECT KARI DISTRICT UPAR SELECT KARI DISTRICT MATRA GANDHINAGAR RAKHI
PUBLIC AUTHORITY MA DIRECTOR OF PRIMARY EDUCATION SELECT KARI PASSWORD
"rtiupd38" nakhi UPDATE P.I.O LIST MA UPDATE KARAVNI CHHE TAMAM
INFO......
બુધવાર, 19 જૂન, 2013
ધો.૧ થી૫માં પ્રાથમિક શિક્ષકોની ભરતી નહીં કરાતા નામદાર હાઈકોર્ટ સમક્ષ શિક્ષકોનો ઘા
સોમવાર, 17 જૂન, 2013
પ્રજ્ઞાચક્ષુઓને નિમણૂકો ન અપાતાં કન્ટેમ્પ્ટ રિટ
શનિવાર, 15 જૂન, 2013
ગુરુવાર, 13 જૂન, 2013
સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઇંગ્લિશ મીડિયમ શરૂ થશે****
ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઈંગ્લિશ મિડિયમથી શિક્ષણ આપવાનો
રાજ્ય સરકારે સૈધ્ધાંતિકપણે સ્વીકાર કર્યો છે. બદલાયેલા સમયમાં અંગ્રેજી
માધ્યમના વધેલા ક્રેઝને ધ્યાને રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે આ દિશામાં આગળ
વધવાનુ નક્કી કર્યું છે.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં પર્યાવરણની જાગૃતિ
માટે રાજ્યમાં ૧૦ ગ્રીન કોન્સેપ્ટ સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. પ્રત્યેક
તાલુકાઓમાં એક સરકારી શાળાને ' સ્માર્ટ સ્કૂલ' બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ
શરૂ થશે. પ્રાથમિક શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આ
વખતે શાળાપ્રવેશોત્સવમાં ધાર્મિક , સામાજિક સંગઠનોનેજોડવામાં આવ્યા છે. જે
કાર્યકરો જે સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાવશે તે સ્કૂલમાં વર્ષ દરમિયાન
શિક્ષણ અને શાળાકીય વ્યવસ્થાથી લઈને બાળકોના સામાજિક ઘડતરનું પણ ધ્યાન
રાખશે. આ અભિયાનમાં અગાઉ આઈએએસ અનેઆઈપીએસ અધિકારીઓએ પણ શાળા દત્તક લઈ
ચૂક્યા છે. આ નવા અભિગમને આધારે રાજ્યના ૨૨૮ તાલુકામાં આવનારા એક વર્ષ
દરમિયાન ઓછામાં ઓછી એક સરકારી પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત
કરીને આગળ વધવાનો સરકારનો લક્ષ્યાંક છે.
'' અમદાવાદ, રાજકોટ, જામનગર,
વડોદરા જેવા શહેરોમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં
અંગ્રેજી માધ્યમથી અભ્યાસ માટેની માગણીઓ આવી છે. પહેલા તબક્કે ૩૦ શાળાઓમાં
વિદ્યાર્થીઓ ઉપલબ્ધ થયેથી અંગ્રેજી માધ્યમથી શિક્ષણનો આરંભ કરવા આગળ વધી
રહ્યા છીયે ''
- પ્રો. વસુબહેન ત્રિવેદી શિક્ષણ રાજ્યમંત્રી
મંગળવાર, 11 જૂન, 2013
ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી શાળા) મેરીટ યાદી
ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી શાળા) મેરીટ યાદી
સુચના:૧) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી/અંગ્રેજી નકલ)
૨) તા. ૧૪.૬.૨૦૧૩ થી ૨૦.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ ઓનલાઈન જિલ્લાનો વિકલ્પ આપવાનો રહેશે.
મેરીટ યાદી (Subject wise)
પ્રતીક્ષા યાદી