Pages

ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2013

BUDGETની હાઇલાઇટ્સ: મધ્યમવર્ગને કોઇ રાહત નહીં




    1. SUV ગાડીઓ ઉપર એક્સાઈઝ ડ્યૂટી ત્રણ ટકા વધારીને 30% કરાઈ
  1. - ઈક્વિટી ફ્યૂચર અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર STTમાં ઘટાડાનો પ્રસ્તાવ.
  2. - નોન એગ્રી વાયદા ઉપર 0.01 ટકા કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (CTT) લદાયો.
  3. - વિદેશથી આવનાર ચામડાનો સામન સસ્તો થયો
  4. - બધી જ એસી રેસ્ટોરાં પર સર્વિસ ટેક્સ, બધી એસી રેસ્ટોરાં થશેમોંઘી
  5. - 2000 રૂપિયાનો મોબાઇલ ફોન મોંઘો થયો, એક્સાઇઝ ડ્યૂટી વધારીને 6% કરાઇ
  6. - મહિલાઓ એક લાખ રૂપિયાનું સોનું ડ્યુટી વગર ખરીદી શકશે
  7. - મોંઘા બાઇક પર 75% થી વધારી ડ્યુટી 100% કરાઇ
  8. - વિદેશી ગાડીઓ પર 75% થી વધારી ડ્યુટી 100% કરાઇ
  9. - ટેક્સ સ્લેબ 10 ટકા , 20 ટકા અને 30 ટકા બની રહેશે
  10. - 5 લાખની આવક પર 200 રૂપિયાની ટેક્સ છૂટ
  11. - એક કરોડ રૂપિયાની વાર્ષિક આવક પર 10% સરચાર્જ
  12. - એજ્યુકેશન સેસ 3% બની રહેશે
  13. - 50 લાખની પ્રોપર્ટીના ખરીદ-વેચાણ પર એક ટકા ટેક્સ
  14. - ખેતીની જમીનના ખરીદ-વેચાણ પર કોઇ પ્રકારનો ટેક્સ નથીકાસ માટે રૂ.77000 કરોડ
  15. મહિલા વિકાસ માટે 97000 કરોડ રૂપિયા
  16. અલ્પસંખ્યક વિકાસ માટે 3511 કરોડ રૂપિયાની ફાળવણી
  17. અનુસૂચિત જનજાતિ માટે 24598 કરોડ રૂપિયા
  18. અનુસૂચિત જાતિ માટે 41561 કરોડ રૂપિયા
  19. આવતા નાણાંકીય વર્ષ માટે 16 લાખ 65 કરોડ ખર્ચનું લક્ષ્ય
      1. સિગારેટ ઉપર એક્સાઈઝ ડ્યૂટી વધારીને 18% કરાઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો