પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
Pages
▼
રવિવાર, 24 ફેબ્રુઆરી, 2013
મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે.
મુખ્ય શિક્ષકની ભરતી
કરવામાં આવશે. બજેટમાં જોગવાઈ કરવામાં આવી.
આર ટી ઈ
એક્ટ મુજબ પ્રાથમિક શિક્ષણ માં મુખ્ય શિક્ષક અને શિક્ષકની નવી જગ્યાઓ ભરવાનું
વિચાર્યું છે.આ હેતુ માટે વર્ષ ૨૦૧૩-૧૪ દરમ્યાન રૂ. ૭૩ ૨૦ ૦૦ ૦૦૦ /- ની જરૂરિયાત
રહેશે.એ પ્રમાણે બજેટમાં જોગવાઈ કરેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો