Pages

ગુરુવાર, 31 જાન્યુઆરી, 2013

સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત


સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત

  સી.સી.સીની પરીક્ષા પાસ કરવાની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવામાં આવીછે.
  હવે તા.૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવાની રહેશે. અન્યથા બઢતીના લાભો પાછા ખેંચવામાં આવશે.
  ૧ લી એપ્રિલ ૨૦૧૩ પછી સી.સી.સી પાસ કરેલ હોય તેવા કર્મચારી ને જ ઉચ્ચત્તર/બઢતી મળવાપાત્ર થશે.

...

બુધવાર, 30 જાન્યુઆરી, 2013

હાલમાં મળતી માહિતી મુજબ જાન્યુઆરી ૨૦૧૩ થી મોંઘવારી વધારો ૭૨% થી ૮૦% થશે...એટલે કે ૮ % ડિ.એ.માં વધારો થાય એમ છે કેન્દ્રમાં ટુંક સમયમાં જાહેરાત થાય તેવી સંભાવના છે

૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩)

૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩)
PAGE :- 1


સોમવાર, 28 જાન્યુઆરી, 2013

G.K Quiz - 1
Play or Download (Password : ok )
G.K Quiz - 2
Play or Download (Password : ok )
G.K Quiz - 3
Play or Download
G.K Quiz - 4
Play or Download

 
ગુજરાત યુનિવર્સિટી F.Y.BCOM નુ પ્ રિ ણામ જાહેર(નવેમ્બર ૨૦૧૨ મા લેવાયેલ

રવિવાર, 27 જાન્યુઆરી, 2013

શનિવાર, 26 જાન્યુઆરી, 2013

કુવારસી શાળા મો ઉજવેલ પ્રજાસત્તાક દિન ની તસ્વીરો

         ઉપ શિક્ષક કુવારસી   પટેલ પૌલિકકુમાર આર. નો ખુબ આભાર
                       (ફોટો  મોકલનાર)













બુધવાર, 23 જાન્યુઆરી, 2013

ગુજરાત નવા જીલ્લા નું વિભાજન
 

મંગળવાર, 22 જાન્યુઆરી, 2013

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજવાનો ૫રિપત્ર



મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજવાનો ૫રિપત્ર  સ્પર્ધા તારીખ - ૨૪/૦૧/૨૦૧૩

 
 

શનિવાર, 19 જાન્યુઆરી, 2013

રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટેતમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરાશે.
રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટેતમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરાશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટે તમામશાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરી એક કોપી સ્થાનિક વડાને સુપ્રત કરવાની રહેશે. જેમાં જરૃર જણાએ સ્પેશ્યલ ટીમ દ્વારા શાળાનું ઇન્સપેક્શન હાથ ધરાશેજેમાં ખરાઇ ન હોય તો નોટીસ આપી ત્રણ-ચાર માસ જેટલો સમય આપી ખામીઓ દુરકરવાની પૂરતી તકો આપી અને છતા પણ જો ખામીઓ દુર નહી થાય તો કડક કાર્યવાહી કરવા અંગેના પગલા ભરવામાં આવશે. ☀ હાલના સમયમાં પણ ઘણી પ્રા.શાળાઓમાંએક્ટના નિયમોનું ઉલંઘન થઇ રહ્યું છે અને સંચાલકો, આચાર્યો પોતાના નિયમો પ્રમાણે વર્તાઇ રહ્યાં

બુધવાર, 16 જાન્યુઆરી, 2013

DateDayTimeExamination
09-02-2013Saturday12:30 to 1:30Shiksha Surveyer
09-02-2013Saturday2:30 to 3:30Supervisor
09-02-2013Saturday4:30 to 5:30Computer Teacher
10-02-2013Sunday10:30 to 11:30Vidhya Sahyogi
10-02-2013Sunday1:00 to 2:00Shiksha Sahyogi
 10-02-2013Sunday4:00 to 5:00Field Officer
GSECS dwara thanar bharti ni exam date jaher:
Shiksha Super visor  Dt.9/2/2013
Super Visor              Dt.9/2/2013
Computer Teacher   Dt.9/2/2013
Vidhya Sahyogi        Dt.10/2/2013
Shiksha sahyogi       Dt.10/2/2013
Field Officer              Dt.10/2/2013.
www.gsecs.orgGallery Image 1
Gallery Image 1

મંગળવાર, 15 જાન્યુઆરી, 2013

અંગ્રેજી પાઠ્યપુસ્તક (બીજું સત્ર) શિક્ષક આવૃત્તિ


ધોરણ-૬

ધોરણ-૭

ધોરણ-૮

સોમવાર, 14 જાન્યુઆરી, 2013

હાઈકોર્ટના ચૂકાદાથી અંધ ઉમેદવારોને હવે ન્યાય મળવાની આશા જાગી મેરીટ હોવા છતાં વિદ્યાસહાયકની ભરતીમાં અંધ ઉમેદવારોને નોકરીથી વંચિત રખાયા હતા ભાવનગર, રવિવાર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની કરેલી ભરતીમાં અંધ ઉમેદવારોને અન્યાય થતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે હાઈકોર્ટે મનાઈ હૂકમ આપતા અંધ ઉમેદવારોને ન્યાય મળવાની આશા જાગી હતી. અત્રેઉલ્લેખનિય છે કે આ પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન સંઘ દ્વારાં સરકારના આ મનસ્વી વલણ સામે લાંબી લડત પણ ચલાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૧ એમ બે તબક્કેકરાયેલ ત્રેવિસ હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં ગુણવત્તાયાદીમાં ­ સ્થાન ધરાવતા નેત્રહિન ઉમેદવારોને નિમણુંકથી વંચિત રાખ્યા હતા તે પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘેરાજ્ય વ્યાપી લડત ચલાવી વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો આપ્યા હતા. તેમ છતાં સરકારનાં પેટનું પાણી ન હલતા ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. ૧લી નવેમ્બર ૨૦૧૨ ના રોજ ઉપરોક્ત પ્રશ્ને ગુણવત્તાયાદીમાં ­ સ્થાન ધરાવતા અંધ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે આઠ અઠવાડિયામાં નીમણુંક આપવાનીકાર્યવાહી પુર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. આઅંગે માહિતી આપતા લાભુભાઈ સોનાણી પ્રમુખ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારેહાઈકોર્ટનાં ચુકાદાની પરવાહ કર્યા વિના વિદ્યાસહાયકની જાહેરાત પ્રસિધ્ધ કરતા એડવોકેટ પાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બહારપડેલ ભારતી અંગે મનાઈ હુકમની માંગણી કરી હતી જે હાઈકોર્ટ દ્વારા ગ્રાહ્ય રખાતા હવે નેત્રહિનો માટે ન્યાય મેળવવાનો માર્ગમોકળો બન્યો છે. ઉપરોક્ત ચુકાદા બદલ વિકલાંગોમાં ખુશીનું મોજું ફેલાયું હતું.

રવિવાર, 13 જાન્યુઆરી, 2013

Rozgaar Samachar 09-01-2013   Click Here 


ગુડ બાય ૨૦૧૨ ના  બનાવો માટે       અહી ક્લીક કરો 

 

સોમવાર, 7 જાન્યુઆરી, 2013

વિદ્યાસહાયક ભરતી-

 
વિધ્યાસહાયક ભરતી પુરક જાહેરાત

 
ઉચ્ચ પ્રાથમિક વિભાગની અરજીઓ સ્વીકારવાની કાર્યવાહી ચાલતી હતી તે તાત્કાલીક અસરથી સ્થગીત કરવામાં આવી છે. 










રવિવાર, 6 જાન્યુઆરી, 2013

સોશિયલ ઓડીટ અંગે SMC શાળા દ્વારા માહિતી પ્રદર્શિત કરવા અંગેનો પરિપત્ર

સોશિયલ ઓડીટ અંગે SMC શાળા દ્વારા માહિતી પ્રદર્શિત કરવા અંગેનો પરિપત્ર

THANKS PRVINBHAI DHABHANI
 
 
 
 
 



















 

શનિવાર, 5 જાન્યુઆરી, 2013

ગુણોત્સવ ૨૦૧૩


મિત્રો ગુણોત્સવ ૨૦૧૩ નું સ્વ મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા
અઠવાડિયામાં કરવાનું રહેશે. એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.
 આ વખતે પેપરો OMR ટાઇપ હશે. બાકી નિયમો હતા એના એ જ રહેશે.
 
બનાસકાંઠામાં CRC ની ભરતી માટે સમાલાપ તારીખ ૧૦/૧/૨૦૧૧
નાં રોજ રાખવામાં આવેલ છે.        info-parvindhbhani

બુધવાર, 2 જાન્યુઆરી, 2013