Pages

શનિવાર, 22 ડિસેમ્બર, 2012

  • હાલ આપણે દર મહિનાનાં પહેલા શનિવારે વિષયવસ્તુ સજ્જતા તાલીમ લઈ રહ્યા છીએ એ જુન ૨૦૧૩ થી દર મહિનાની જગ્યાએ ફક્ત વેકેશન માં જ લેવાની રહેશે. અને એ પણ નિવાસી તાલીમ હશે. જેનું મોનીટરીંગ તા. કે.નિ., બી.આર.સી.તેમજ HTAT નાં આચાર્યો કરશે.

  • બનાસકાંઠામાં શિક્ષકો માટેની કોમ્પ્યુટર તાલીમ બે તબક્કામાં રાખેલી છે. ૧ થી ૮ ની જે શાળાઓમાં કોમ્પ્યુટર લેબ મળેલ છે તે શાળામાંથી ૫ શિક્ષક મિત્રોને આ તાલીમ આપવામાં આવશે.
  • તારીખ ૨૪/૧૨/૨૦૧૨ થી તારીખ ૩૧/૧૨/૨૦૧૨ સુધી ૩ શિક્ષક્ને તારીખ ૧/૧/૨૦૧૩ થી ૭/૧/૨૦૧૩ સુધી ૨ શિક્ષક્ને
  • બનાસકાંઠામાં આવતા અઠવાડિયામાં DIET દ્વારા આયોજીત રમતોત્સવનું આયોજન કરેલ છે. તેમાં પહેલા CRC કક્ષાએ ,ત્યારબાદ ઝોન કક્ષાએ અને ત્યારબાદ ડાયટ કક્ષાએ યોજાશે. જેમાં બાળકો અને શિક્ષકો પણ ભાગ લઈ શકશે.