Pages
▼
સોમવાર, 31 ડિસેમ્બર, 2012
શનિવાર, 29 ડિસેમ્બર, 2012
દાંતા તાલુકા ની પ્રથમ ૫ શાળા ઓ ની યાદી
Sr. No | School Code | School Name | Village | Cluster | Block | District | Marks | Grade |
---|---|---|---|---|---|---|---|---|
1 | 24020309202 | MANAV MANDIR ASHRAM SCH. | KUNVARSI | KUNVARSI | DANTA | BANAS KANTHA | 8.64 | A |
2 | 24020308301 | KHEROJ PRI. SCH. | KHEROJ | VASI | DANTA | BANAS KANTHA | 7.92 | A |
3 | 24020318601 | AMBAJI HINDI PRI. SCH. | AMBAJI | AMBAJI-2 | DANTA | BANAS KANTHA | 7.72 | A |
4 | 24020311301 | MOTIPURA PRI. SCH. | MOTIPURA | BHACHADIYA-2 | DANTA | BANAS KANTHA | 7.72 | A |
5 | 24020304101 | GADH PRI. SCH. | GADH(MAHUDI) | GHORAD | DANTA | BANAS KANTHA | 7.69 | A |
ગુણોત્સવ -૨૦૧૧ Grade : A+ પ્રાપ્ત કરનાર દાંતા તાલુકા ના શિક્ષકો ને અભિનંદન
ગ્રેડ -B પ્રાપ્ત કરનાર શાળા ઓ ની યાદી -2011
Sr. No | Teacher Name | School Code | School Name | Village | Cluster | Block | District | Marks |
---|---|---|---|---|---|---|---|---|
1 | DAHYA . J PRAJAPATI | 24020308301 | KHEROJ PRI. SCH. | KHEROJ | VASI | DANTA | 2402 | 8.94 |
2 | SRIMATI HINABEN A | 24020311301 | MOTIPURA PRI. SCH. | MOTIPURA | BHACHADIYA-2 | DANTA | 2402 | 9.32 |
3 | JYOTINDRABHAI. D MAKVANA | 24020302101 | BORDIYALA PRI. SCH. | BORDIYALA | KUNVARSI | DANTA | 2402 | 9.14 |
4 | PRAVIN . N. PATEL | 24020308301 | KHEROJ PRI. SCH. | KHEROJ | VASI | DANTA | 2402 | 9.13 |
5 | B.J.PATEL | 24020318501 | KHANTHOR UMBARI PRI. SCH. | KHANTHOR UMBARI | SANALI | DANTA | 2402 | 9.09 |
6 | M.S.NINAMA | 24020311801 | NARGADH PRI. SCH. | NARGADH | NAVAVAS | DANTA | 2402 | 8.82 |
7 | AJABHAI . B VANKAR | 24020318601 | AMBAJI HINDI PRI. SCH. | AMBAJI | AMBAJI-2 | DANTA | 2402 | 8.77 |
ગ્રેડ -B પ્રાપ્ત કરનાર શાળા ઓ ની યાદી -2011
Sr. No | School Code | School Name | Village | Cluster | Block | Marks |
---|---|---|---|---|---|---|
1 | 24020317701 | VEKARI PRI. SCH. | VEKARI | MANKADI | DANTA | 6.12 |
2 | 24020302701 | CHORI PRI. SCH. | CHORI | DANTA-2 | DANTA | 7.39 |
3 | 24020312901 | PETHAPUR PRI. SCH. | PETHAPUR | DANTA-2 | DANTA | 7.02 |
4 | 24020304901 | GODHANI PRI. SCH. | GODHANI | NAVAVAS | DANTA | 6.83 |
5 | 24020301301 | BEDA PRI. SCH. | BEDA | KUNVARSI | DANTA | 6.83 |
6 | 24020314702 | SANDHOSI ADIVASI ASHRAM SCH. | SANDHOSI | SANALI | DANTA | 6.82 |
7 | 24020311801 | NARGADH PRI. SCH. | NARGADH | NAVAVAS | DANTA | 6.78 |
8 | 24020311701 | NANI TUDIYA PRI. SCH. | NANI TUDIYA | GHORAD | DANTA | 6.71 |
9 | 24020311601 | NANASADA PRI. SCH. | NANASADA | MOTASADA | DANTA | 6.69 |
10 | 24020306702 | JITPUR PRI. SCH. | JITPUR | BHACHADIYA-2 | DANTA | 6.66 |
11 | 24020301701 | BHADRAMAL PRI. SCH. | BHADRAMAL | KUNVARSI | DANTA | 6.59 |
12 | 24020309001 | RABARIVAS PRI. SCH. | KUMBHARIYA | AMBAJI-2 | DANTA | 6.52 |
13 | 24020309501 | MADHUSUDANPURA PRI. SCH. | MADHUSUDANPURA | BHACHADIYA-2 | DANTA | 6.47 |
14 | 24020318605 | ADIVASI ASHRAM SCH. | AMBAJI | AMBAJI-1 | DANTA | 6.46 |
15 | 24020302901 | DALPURA PRI. SCH.-1 | DALPURA | GHORAD | DANTA | 7.27 |
16 | 24020318501 | KHANTHOR UMBARI PRI. SCH. | KHANTHOR UMBARI | SANALI | DANTA | 7.23 |
17 | 24020301801 | BHANKHARI PRI. SCH. | BHANKHARI | NAGEL | DANTA | 7.21 |
18 | 24020302501 | CHOKIBOR PRI. SCH. | CHOKIBOR | KUNVARSI | DANTA | 7.21 |
19 | 24020303301 | DHABAVALI VAV PRI. SCH. | DHABAVALI VAV | AMBAJI-2 | DANTA | 7.17 |
20 | 24020310401 | MANDALI PAY CENTER SCH. | MANDALI | MANDALI | DANTA | 7.13 |
21 | 24020310901 | MOR DUNGARA PRI. SCH. | MOR DUNGARA | GHORAD | DANTA | 7.05 |
22 | 24020311401 | NAGEL PAY CENTER SCH. | NAGEL | NAGEL | DANTA | 6.39 |
23 | 24020314601 | SANALI PAY CENTER SCH. | SANALI | SANALI | DANTA | 6.36 |
24 | 24020314901 | SARAKALA PRI. SCH. | SARAKALA | BAMNOJ | DANTA | 6.26 |
25 | 24020308901 | KUKADI PRI. SCH. | KUKADI | MANKADI | DANTA | 6.25 |
26 | 24020319301 | MALANA PRI. SCH. | MALANA | BHACHADIYA | DANTA | 6.18 |
ગુજરાત ના મંત્રી મંડળ ની વહેચણી
મંત્રીઓને વિભાગોની ફાળવણી
☀મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી-ગૃહ ખાતુ, માહિતી ખાતુ અને અન્ય મંત્રીઓને ન ફાળવાયેલા ખાતા
☀કેબિનેટ મંત્રીઓ☀
... 1.નીતિન પટેલ - નાણા, આરોગ્ય,વાહન વ્યવહાર વિભાગ
2.આનંદીબેન પટેલ- મહેસુલ અનેમાર્ગ મકાન અને શહેરી વિકાસ વિભાગ
3.રમણલાલ વોરા- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
4. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા- શિક્ષણ, કાયદો અને પંચાયત વિભાગ
5.સૌરભ પટેલ- ખાણ અને ખનીજ, આયોજન વિભાગ
6.ગણપત વસાવા- વન અને પર્યાવરણ વિભાગ
7. બાબુ બોખિરીયા-કૃષિ, સિંચાઇ અને જળસંપત્તિ વિભાગ
☀રાજ્યકક્ષાના મંત્રીઓ☀
1.પુરુષોત્તમ સોલંકી -નશા બંધી અને આબકારી તથા શ્રમ અને રોજગાર વિભાગ
2.પરબતભાઇ પટેલ- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
3.વસુબેન ત્રિવેદી- શિક્ષણ વિભાગ
4.પ્રદીપસિંહ જાડેજા - કાયદોઅને વ્યવસ્થા અને પ્રોટોકોલઅને પ્રવાસન
5.લીલાધર વાઘેલા- યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ
6.રજનીકાંત પટેલ- ગૃહ વિભાગ
7.ગોવિંદ પટેલ- અન્ન અને નાગરિક પુરવઠો અને કૃષિ વિભાગ
8.નાનુભાઇ વાનાણી- જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ
9.જયંતીભાઇ કવાડિયા- ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ
☀મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી-ગૃહ ખાતુ, માહિતી ખાતુ અને અન્ય મંત્રીઓને ન ફાળવાયેલા ખાતા
☀કેબિનેટ મંત્રીઓ☀
... 1.નીતિન પટેલ - નાણા, આરોગ્ય,વાહન વ્યવહાર વિભાગ
2.આનંદીબેન પટેલ- મહેસુલ અનેમાર્ગ મકાન અને શહેરી વિકાસ વિભાગ
3.રમણલાલ વોરા- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
4. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા- શિક્ષણ, કાયદો અને પંચાયત વિભાગ
5.સૌરભ પટેલ- ખાણ અને ખનીજ, આયોજન વિભાગ
6.ગણપત વસાવા- વન અને પર્યાવરણ વિભાગ
7. બાબુ બોખિરીયા-કૃષિ, સિંચાઇ અને જળસંપત્તિ વિભાગ
☀રાજ્યકક્ષાના મંત્રીઓ☀
1.પુરુષોત્તમ સોલંકી -નશા બંધી અને આબકારી તથા શ્રમ અને રોજગાર વિભાગ
2.પરબતભાઇ પટેલ- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
3.વસુબેન ત્રિવેદી- શિક્ષણ વિભાગ
4.પ્રદીપસિંહ જાડેજા - કાયદોઅને વ્યવસ્થા અને પ્રોટોકોલઅને પ્રવાસન
5.લીલાધર વાઘેલા- યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ
6.રજનીકાંત પટેલ- ગૃહ વિભાગ
7.ગોવિંદ પટેલ- અન્ન અને નાગરિક પુરવઠો અને કૃષિ વિભાગ
8.નાનુભાઇ વાનાણી- જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ
9.જયંતીભાઇ કવાડિયા- ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ
ગુરુવાર, 27 ડિસેમ્બર, 2012
શનિવાર, 22 ડિસેમ્બર, 2012
હાલ આપણે દર મહિનાનાં પહેલા શનિવારે વિષયવસ્તુ સજ્જતા તાલીમ લઈ રહ્યા છીએ એ જુન ૨૦૧૩ થી દર મહિનાની જગ્યાએ ફક્ત વેકેશન માં જ લેવાની રહેશે. અને એ પણ નિવાસી તાલીમ હશે. જેનું મોનીટરીંગ તા. કે.નિ., બી.આર.સી.તેમજ HTAT નાં આચાર્યો કરશે.
- બનાસકાંઠામાં શિક્ષકો માટેની કોમ્પ્યુટર તાલીમ બે તબક્કામાં રાખેલી છે. ૧ થી ૮ ની જે શાળાઓમાં કોમ્પ્યુટર લેબ મળેલ છે તે શાળામાંથી ૫ શિક્ષક મિત્રોને આ તાલીમ આપવામાં આવશે.
- તારીખ ૨૪/૧૨/૨૦૧૨ થી તારીખ ૩૧/૧૨/૨૦૧૨ સુધી ૩ શિક્ષક્ને તારીખ ૧/૧/૨૦૧૩ થી ૭/૧/૨૦૧૩ સુધી ૨ શિક્ષક્ને
- બનાસકાંઠામાં આવતા અઠવાડિયામાં DIET દ્વારા આયોજીત રમતોત્સવનું આયોજન કરેલ છે. તેમાં પહેલા CRC કક્ષાએ ,ત્યારબાદ ઝોન કક્ષાએ અને ત્યારબાદ ડાયટ કક્ષાએ યોજાશે. જેમાં બાળકો અને શિક્ષકો પણ ભાગ લઈ શકશે.
રવિવાર, 16 ડિસેમ્બર, 2012
તાજેતર ની નોકરી માટે ની જાહેરાત ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧ મી ડીસેમ્બર
ઓંન લાઈન અરજી કરો.
ઓંન લાઈન અરજી કરો.
જુનિયર ક્લાર્ક હિસાબી વિભાગ -તાપી જીલ્લા માટે