Pages

સોમવાર, 30 ઑગસ્ટ, 2021

ધો-૮ સામાજિક વિજ્ઞાન -એકમ 10 ખનીજ અને ઊર્જા સંસાધન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન

                                   
નમસ્કાર મિત્રો અહીંયા ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબ એકમ 10 ખનીજ અને ઊર્જા સંસાધન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુકવામાં આવેલું છે આ  પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માં જ્યાં વિડિયો ની લીંક મૂકેલી છે ત્યાં ક્લિક કરીને youtube ના વિડીયો સીધા બતાવી શકશો આ માટે ઇન્ટરનેટ ચાલુ રાખવું જરૂરી છે.

10-ખનીજ અને ઊર્જા સંસાધન -PPT

10-ખનીજ અનેં ઊર્જા સંસાધન -PDF


શનિવાર, 28 ઑગસ્ટ, 2021

ધો.૭ સામાજિક વિજ્ઞાન એકમ-9 પૃથ્વી ની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો નું પ્રેઝન્ટેશન


                                                                                              ધો.૭ સામાજિક વિજ્ઞાન એકમ-9 પૃથ્વી ની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો નું પ્રેઝન્ટેશન મુકવામાં આવેલ છે.



-9-પૃથ્વી ની આંતરિક રચના :PPT

9-પૃથ્વી ની આંતરિક રચના -PDF 

ગુરુવાર, 26 ઑગસ્ટ, 2021

પત્રક -A -ધો.૬ થી ૮ સામાજિક વિજ્ઞાન

                                     


    અહિયાં નવા અભ્યાસક્રમ આધારિત ધો.6 થી 8 ના અધ્યન નિષ્પતિ આધારિત પત્રક -A EXCEL ફાઈલ માં મુકેલ છે.તે આપ ઉપયોગ માં લઈ શકો છો.

ધો.૬ થી ૮ પત્રક -A -સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર

ધો.6 થી 8 પત્રક -A બીજું સત્ર

રવિવાર, 22 ઑગસ્ટ, 2021

ધો-૮ સમાજિક વિજ્ઞાન એકમ-9 સંસાધન પ્રેઝન્ટેશન

 

         નમસ્કાર મિત્રો અહિં ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 સંસાધન વિશે પ્રેઝન્ટેશન તૈયાર કરેલ છે તે આ બંને ફોર્મેટ માં મુકેલ છે તો આપ ડાઉનલોડ કરી અને પોતાના વર્ગખંડમાં ઉપયોગ કરો તેવી વિનંતી છે.

PPT-એકમ-9

PDF-એકમ-9

ગુરુવાર, 12 ઑગસ્ટ, 2021

ધો.૮ એકમ-2 ભારત માં બ્રિટીશ શાસન ઓનલાઈન ટેસ્ટ

નમસ્કાર મિત્રો,અહિયાં ધો.૮ સામાજિક વિજ્ઞાન માં એકમ-2 ની ઓનલાઈન ટેસ્ટ મુકેલ છે.જે લીંક દ્વારા ઓપન કરી ટેસ્ટ આપી જ્ઞાન ની ચકાસણી કરી શકાશે.  ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.

શનિવાર, 7 ઑગસ્ટ, 2021

એકમ કસોટી ના પ્રેક્ટીસ ટેસ્ટ માટે મોડલ ટેસ્ટ-ધો.૮ સામાજિક વિજ્ઞાન


                     





                         નમસ્કાર મિત્રો,અહી એકમ કસોટી ના પ્રેક્ટીસ ટેસ્ટ માટે મોડલ ટેસ્ટ મુકવામાં આવેલ છે.જે અધ્યન નિષ્પતિ ચકાસણી માટે ખૂબ ઉપયોગી થશે.તેની પ્રિન્ટ આઉટ કરી વિદ્યાર્થી ઓને આપી શકાશે.

ધો.૮ એકમ-1 ભારત માં યુરોપિયન અને અંગ્રેજી શાસન ની સ્થાપના 

 અહી ક્લિક કરો.

એકમ- 2 ભારતમાં બ્રિટીશ શાસન

ગુરુવાર, 5 ઑગસ્ટ, 2021

સામાજિક વિજ્ઞાન વિષય :પારિભાષિક શબ્દો



 નમસ્કાર મિત્રો,અહિયાં NCERT અભ્યાસક્રમ આધારિત સામાજિક વિજ્ઞાન વિષય માં આવતાં પારિભાષિક શબ્દો મુકેલ છે,તે વર્ગખંડ માં ખૂબ ઉપયોગી થશે.

ફાઈલ તૈયાર કરનાર :પ્રજાપતિ લક્ષ્મણભાઈ જેઠાલાલ 

                        શાળા :ટોટાણા પે.કે.શાળા તા.કાંકરેજ જિ.બનાસકાંઠા 

અહી ક્લિક કરો.

ધો.6 ના સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર -ક્વિઝ





 https://quizizz.com/join?gc=09935974

ધો.6 ના સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર

👉📚 ખાસ આ કવિઝ શિક્ષક મિત્રો માટે

👉કુલ 120 પ્રશ્નો નો સમાવેશ કરેલ છે.

જો આપને પસંદ આવે તો જરૂર થી મંતવ્ય આપવા જેથી ભાગ :2 કવિઝ મુકીશું.

કવિઝ તૈયાર કરનાર :

એ.આર.ઉમતીયા

થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બ.કાં.

👉9427516568

ધો.7 ના સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર કવિઝ

 






.


https://quizizz.com/join?gc=08164966

ધો.7 ના સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર

એકમ 1 થી 4 નો સમાવેશ કરેલ છે.

👉📚 ખાસ આ કવિઝ શિક્ષક મિત્રો માટે

👉કુલ 100 પ્રશ્નો નો સમાવેશ કરેલ છે.

કવિઝ તૈયાર કરનાર :

એ.આર.ઉમતીયા

થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બ.કાં.

👉9427516568

બુધવાર, 4 ઑગસ્ટ, 2021

ધો.૬ સામાજિક વિજ્ઞાન MCQ પ્રશ્નો -પ્રથમ સત્ર

                                                                             


                                                                                                                           નમસ્કાર અહિયાં ધો.૬ સામાજિક વિજ્ઞાન માં વિદ્યાર્થીઓ ના પુનરાવર્તન માટે ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરી પરીક્ષા ની સારી તૈયારી કરાવી શકાય તે માટે MCQ આધારિત પ્રશ્નબેંક આપવામાં આવી છે.

ડાઉનલોડ કરો.

સોમવાર, 2 ઑગસ્ટ, 2021

ધો.૮ સામાજિક વિજ્ઞાન-એકમ-2 ભારત માં બ્રિટીશ શાસન પ્રેઝન્ટેશન


નમસ્કાર શિક્ષક મિત્રો ,અહિયાં ધો.૮ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુકવામાં આવેલ છે.

 

PPT -માટે અહી ક્લિક કરો.

PDF માટે અહી ક્લિક કરો.