Pages
▼
શનિવાર, 31 જુલાઈ, 2021
ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-1 ઓનલાઈન ટેસ્ટ (નવો કોર્ષ)
નમસ્કાર મિત્રો,અહિયાં ધો.૮ સામાજિક વિજ્ઞાન માં એકમ-1 ની ઓનલાઈન ટેસ્ટ મુકેલ છે.જે લીંક દ્વારા ઓપન કરી ટેસ્ટ આપી જ્ઞાન ની ચકાસણી કરી શકાશે.
રવિવાર, 25 જુલાઈ, 2021
ધો.૮ સામાજિક વિજ્ઞાનએકમ-1 ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસન ની સ્થાપના સ્વાધ્યાય
નમસ્કાર મિત્રો અહીંયા ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 1 સ્વાધ્યાય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને પીડીએફ ફાઈલમાં મુકવામાં આવેલ છે તેને ડાઉનલોડ કરી આપ વર્ગખંડમાં ઉપયોગ લઈ શકો છો.
શુક્રવાર, 16 જુલાઈ, 2021
ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-૧ ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની વ્યવસ્થા પાવર પોઈન્ટ
નમસ્કાર મિત્રો, આ વર્ષે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નો નવા અભ્યાસક્રમ મુજબ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મૂકવામાં આવ્યું છે. વર્ગખંડમાં તેમજ અધ્યયન નિષ્પતિ સિદ્ધ કરવા માટે પ્રેઝન્ટેશન ખૂબ ઉપયોગી થશે બંને ફોર્મેટમાં પીડીએફ અને PPT માં છે તે ડાઉનલોડ કરી અને વર્ગખંડમાં આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો એ જ અપેક્ષા છે..
ગુરુવાર, 8 જુલાઈ, 2021
ધો.૭ સામાજિક વિજ્ઞાન એકમ-1 &2 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો અને દિલ્લી સલ્તનત
નમસ્કાર મિત્રો, અહિયાં ધો.૭ સામાજિક વિજ્ઞાન વિષય માં ઉપયોગી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુકેલ છે.
તે ખૂબ ઉપયોગી થશે.
આ બન્ને ફોરમેટ મો મુકેલ છે.PDF અને PPT
એકમ--2 દિલ્લી સલ્તનત