-8- Hin-Chapter01-SEM-1 TERI HAI JAMI
Pages
▼
બુધવાર, 30 જૂન, 2021
Hin-Chapter01-SEM-1 TERI HAI JAMI ક્વિઝ રમવા અહી ક્લિક કરો.
નમસ્કાર શિક્ષક મિત્રો અહિયા ખુબ સરસ મજાની ક્વિઝ જે વિદ્યાર્થીઓને ગમે તેવી છે આ ક્વિઝ ખાસિયત એ છે કે બીજાની સરખામણીમાં પોતાનો કયો રેન્ક રહે છે તે પણ જાણી શકે છે.
સોમવાર, 14 જૂન, 2021
ધો.૬ સામાજિક વિજ્ઞાન એકમ-1 ચાલો ઈતિહાસ જાણીએ -પ્રેઝન્ટેશન
નમસ્કાર મિત્રો,અહિયાં ધો.૬ સામાજિક વિજ્ઞાન વિષય આધારિત એકમ -1 નું પ્રેઝન્ટેશન મુકેલ છે.
-તે ડાઉનલોડ કરી વર્ગખંડ માં ઉપયોગ કરી શકો છો.