નમસ્કાર મિત્રો, અહી ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત બીજા સત્ર એકમ-5 થી ૭ ની KBC ફોર્મેટ ક્વિઝ આપવામાં આવી છે.આ ક્વિઝ ડાઉનલોડ કરી ને કૌન બનેગા જ્ઞાનપતિ ક્વિઝ નું આયોજન કરી શકાય.
નમસ્કાર મિત્રો ,અહી ધો-૬ નવા અભ્યાસક્રમ આધારિત વિદ્યાર્થીઓના મુલ્યાંકન પુનરાવર્તન,અને દ્રઢીકરણ માટે ગેમ આધારિત ક્વિઝ આપવામાં આવી છે.આ ક્વિઝ બાળકો ઘરે પણ મોબાઈલ માં આસાની થી રમી શકશે.તે માટે સૌ
જ્ઞાનકુંજ કે મોટા પડદા પર ક્વિઝ ઓપન કરવા માટે કોઈ પણ ઈંટરનેટ બ્રાઉઝર માં જે તે એકમ ની લીંક પર ક્લિક કરી ને સીધી ક્વિઝ રમી શકો છો.