નમસ્કાર મિત્રો .. અહી સામાજિક વિજ્ઞાન વિષય માંધો.૮ માટે સેમ-૨ પ્રકરણ ૧ થી ૬ માટે ઓનલાઈન ક્વિઝ મુકવામાં આવી છે. આ ક્વિઝ મોબાઈલ -કોમ્પ્યુટર માં આસાની થી રમી શકાય છે. તમારો રેન્ક કયો છે.તે જાણી શકો છો.
ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ઉત્તમ પરિણામ લાવવા માટે ઓનલાઈન ટેસ્ટ. ટેસ્ટની વિશેષતાઓ ▪બધાં જ એકમોને આવરી લેવાયા છે. ▪કોઈપણ વિદ્યાર્થી ગમે ત્યારે અને ગમે તેટલીવાર ટેસ્ટ આપી શકે છે. ▪ટેસ્ટને અંતે તરત જ પરિણામ જાણી શકાય છે. પોતાની ભૂલ ક્યાં હતી તે પણ જાણી શકે છે. ▪મોબાઈલ અને કમ્પ્યૂટર પર ચલાવી શકાય છે. આ માટે ક્લિક કરો CLICK HERE