નમસ્કાર ..અહિયાં ધો.૮ સામાજિક વિજ્ઞાન વિષય માં ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવ્યો છે.બાળક
પોતાનું નામ લખી ને મોબાઈલ/ટેબ્લેટ કે કમ્પ્યુટર પર ગમે તે સ્થળે થી આ
પરીક્ષા આપી શકે છે.અને તેનું પરિણામ જાણી શકે છે.
નમસ્કાર,મિત્રો
સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ
એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન
કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે
- આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ
,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.
-જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને
પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી
પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી
શકાશે.
-👇
નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે ધોરણ :-8 સત્ર :-1 1.યુરોપિયન પ્રજા નું ભારત માં આગમન 2.આપણી આસપાસ શું ?
નમસ્કાર શિક્ષક મિત્રો ..
અહિયા સામાજિક વિજ્ઞાન માં ધો.7 સત્ર-1 પ્રકરણ -1 થી 3 આધારિત
ક્વિઝ મુકવામાં આવી છે.નીચેના કોડ નો ઉપયોગ કરી ને બાળક આ ક્વિઝ રમશે. કોડ ---291878
નમસ્કાર,મિત્રો વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ
એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન
કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને
પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી
પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી
શકાશે.
-
ધો.૮ વિજ્ઞાન -પાઠ-1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપણ આજ ની ઓનલાઈન ક્વિઝ - અહી ક્લિક કરો.
નમસ્કાર શિક્ષક મિત્રો .. અહિયા સામાજિક વિજ્ઞાન માં ધો.૮ સત્ર-1 પ્રકરણ -1 થી 3 આધારિત ક્વિઝ મુકવામાં આવી છે.નીચેના કોડ નો ઉપયોગ કરી ને બાળક આ ક્વિઝ રમશે. કોડ :093361
મોબાઈલ નો ઉપયોગ શિક્ષણ માં કઈ રીતે કરી શકાય તે માટે નવતર પ્રયોગ રૂપે વાલી ના મોબાઈલ માં પોતાનું બાળક વાલી ની હાજરી માં પરીક્ષા આપે.અને તેનું પરિણામ પણ જાણવા મળે.આ રીતે વાલી બાળક ના પ્રોગ્રેસ વિશે માહિતગાર થાય.શિક્ષક પણ તેનું પરિણામ જાણી શકે છે. ધો.૮ સેમ-1 આપણી આસપાસ શું ? અહી ક્લિક કરો.
મિત્રો અહિયાં NCERT આધારિત નવા અભ્યાસક્રમ મુજબ કમ્પ્યુટર પર રમી રમી શકાય તેવી MCQ પ્રશ્નો આધારિત એક ફ્લેશ ક્વિઝ મુકવામાં આવી છે.જ્ઞાનકુંજ પ્રોજેક્ટ વર્ગખંડ માં મોટા સ્ક્રીન પર વધુ ઉપયોગી થશે. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
નમસ્કાર,મિત્રો
સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ
એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન
કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે
- આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ
,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.
-જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને
પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી
પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી
શકાશે.
-👇
નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે