સામાજિક વિજ્ઞાન નું નોલેજ વધારવા માટે દરરોજ બ્લોગ પર એક 20 ગુણ નો ઓનલાઈન
ટેસ્ટ મુકવામાં આવે છે.આજે રાજકીય શાસન વ્યવસ્થા ને લગતો પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
સામાજિક વિજ્ઞાન નું નોલેજ વધે તે માટે આ ઓનલાઈન પરીક્ષાની
શરૂઆત કરવામાં આવી છે.દરરોજ સામાજિક વિજ્ઞાન વિષય આધારિત 20 ગુણ નો ટેસ્ટ
મુકવામાં આવશે.અને ૧૨ કલાક બાદ કુલ પરીક્ષા આપનાર સ્પર્ધકો નું પરિણામ અને
રેન્ક નું લીસ્ટ પણ બ્લોગ પર મુકવામાં આવશે.
અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટેWinzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો. ફ્લેશ પ્લેયર તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો. સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ-૭ ૧.