Pages

ગુરુવાર, 18 જૂન, 2015

STD-8 SEM-1 S.S.CHEP-1 PPT

BHARTA MA YUROPIYAN PRJA NU AAGMAN                
          DOWNLOAD

બુધવાર, 10 જૂન, 2015

GPSSB Talati Cum Mantri,Jr.Clerk and Other post Provisional Answer keys Declared



જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ અને જૂનાગઢ જિલ્લા દ્વારા તા. 6/6/2015 તથા તા. 7/6/2015 ના રોજ લેવાયેલ વિવિધ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી

અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ અને જૂનાગઢ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા (1) જુનીયર ક્લાર્ક (વહીવટી / હિસાબી), (2) તલાટી કમ મંત્રી, (3) મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (પુ.), (4) ફિમેલ હેલ્થ વર્કર (સ્ત્રી) સંવર્ગની તા. 6/6/2015 તથા તા. 7/6/2015 ના રોજ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી અંગેની સૂચનાઓ.

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ અને જૂનાગઢ જિલ્લા દ્વારા જાહેરાત ક્રમાંક 1 થી 4/2015-16 અનુક્રમે (1) જુનીયર ક્લાર્ક (વહીવટી / હિસાબી), (2) તલાટી કમ મંત્રી, (3) મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (પુ.), (4) ફિમેલ હેલ્થ વર્કર (સ્ત્રી) સંવર્ગની તા. 6/6/2015 તથા તા. 7/6/2015 ના રોજ લેવાયેલ સ્પર્ધાત્મક લેખીત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબની પ્રોવિઝનલ આન્સર-કી માટે નીચે આપેલ લીંક ઉપર ક્લીક કરવી.

ઉક્ત આપેલ ચારેય સંવર્ગની પ્રોવિઝનલ આન્સર-કી ચેક કરી લેવા વિનંતી છે. પ્રોવિઝનલ આન્સર-કી અંગે જો કોઈ ઉમેદવારને કોઈ વાંધા સૂચના હોય તો સચિવશ્રી, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, જિલ્લા પંચાયત કચેરી (લાગુ પડતા જિલ્લા) ખાતે તા. 10/6/2015 થી તા. 16/6/2015 (બંને દિવસો સહિત કચેરીના કામકાજના કલાકો દરમ્યાન) કચેરી સમય 18-10 સુધીમાં લેખીતમાં વાંધા સૂચનો લાગુ પડતા જિલ્લાની જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની કચેરીમાં રૂબરૂમાં જરૂરી પ્રમાણભુત આધાર પુરાવા સાથે મોકલવામાં આવશે તે જ સ્વીકારવામાં આવશે. ત્યારબાદના વાંધા સૂચનો માટે કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. વાંધા સૂચનો બાબતે મળેલ રજૂઆતોને ધ્યાનમાં લઈ સમિતિ દ્વારા આન્સર-કી ફાઈનલ કરવામાં આવશે. જે આખરી ગણાશે. જેની તમામે નોંધ લેવી.

સોમવાર, 8 જૂન, 2015

Online badli camp orders has been started

Breaking news
Online badli camp orders has been started
Order Status - online badli
http://www.dpegujarat.org/Teacher/
Status