અહિંઅગાઉ બનાવેલી KBCFlash Gameનું નવું વર્ઝન આપેલ છે. આGAMEનેKBCગેમશોના દ્રશ્ય-શ્રાવ્યનો ઉપયોગ કરી રસપ્રદ બનાવેલ છે. રમતની પદ્ધત્તિ પણKBCગેમશો જેવી જ છે. જુદી-જુદી રકમ સાથે કુલ15પ્રશ્નો ક્રમશ: રજૂ થશે. આ સાથે ત્રણ લાઇફ-લાઇન50-50, FLIP QUESTIONઅનેAUDIENCE POLLઆપી છે. તો ડાઉનલોડ કરો અને વિદ્યાર્થીઓને જ્ઞાનથી કરોડપતિ બનાવો. http://shalasetu.co.in