Pages

શુક્રવાર, 30 મે, 2014

બનાસકાંઠા જિલ્લા પંચાયત પરિણામ (તલાટી કમ મંત્રી/FHW/MPHW/CLERK)

બનાસકાંઠા જિલ્લા પંચાયત પરિણામ (તલાટી કમ મંત્રી/FHW/MPHW/CLERK)
click result....

મંગળવાર, 27 મે, 2014

news updet-india gov.

1. नरेंद्र मोदी - प्रधानमंत्री भारत सरकार ( सांसद वाराणसी उत्तर प्रदेश )
2. राजनाथ सिंह - गृहमंत्री (सांसद लखनऊ उत्तर प्रदेश )
3. सुषमा स्वराज - विदेशमंत्री
4. अरुणजेटली - विदेश और रक्षा मंत्री
5. वेंकैया नायडू - शहरी विकाशमंत्री
6. नितिन गडकरी - भूतल परिवहन और शिपिंग मंत्री
7. सदानंद गौड़ा - रेल मंत्री
8. उमाभारती - जल संसाधन एवं
गंगा अभियान मंत्री ( सांसद झाँसी उत्तर प्रदेश )
9-नजमा हेपतुल्ला - अल्पसंख्यक कल्याण मंत्री
11. गोपीनाथ मुंडे - ग्रामीण विकाश मंत्री
12. रामविलास पासवान - उपभोक्ता मामलों के मंत्री (लोकजनशक्ति पार्टी )
13. कलराज मिश्र – उद्योग मंत्री ( सांसद देवरिया उत्तर प्रदेश )
14. मेनका गांधी -महिला एवंबालविकाश मंत्री ( सांसद पीलीभीत उत्तर प्रदेश )
15. अनंत कुमार - कैबिनेट मंत्री
16. रविशंकर प्रसाद - कानून मंत्री
17. अशोक गजपति राजू – विमान मंत्री (टी.डी.पी) अनंत गीते - कैबिनेट मंत्री ( शिव सेना )
18. हरसिमरत कौर बादल - खाद्य
19. प्रसंस्करण मंत्री (अकाली दल )
20. नरेंद्र सिंह तोमर - कैबिनेट मंत्री
21. जुएल ओरांव - आदिवासी कल्याण मंत्री
22. राधामोहन सिंह - कृषि मंत्री
23. थावरचंद गहलोद – सामाजिक न्याय मंत्री
24. स्मृति ईरानी - मानव संसाधन विकाश मंत्री

શનિવાર, 24 મે, 2014

વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના

વિદ્યાસહાયક ધોરણ (૧ થી ૫) ની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ 
વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે.
     વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા
 ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના
(૧) પ્રથમ તબક્કામાં ઉમેદવારો તા.૨૪/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓનલાઈન
 કોલલેટર મેળવી શકશે.
(૨) પ્રથમ તબક્કામાં વિદ્યાસહાયક (ધોરણ – ૧ થી ૫) ના શારીરિક અશક્તતા ધરાવતા,
માજી સૈનિક અને ૧૦% HSC (વિજ્ઞાન પ્રવાહ)ના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૮/૦૫/૨૦૧૪ ના
રોજ બોલાવેલ છે.
(૩) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર
મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(૪) માજી સૈનિક માટે ૬૩.૮૫% મેરીટ સુધીના (તમામ) ઉમેદવાર કોલ-લેટર મેળવી શકશે.
(૫) HSC(વિજ્ઞાન પ્રવાહ, >=૪૫%) ૫૫.૭૫% (તમામ) મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(૬) શારીરિક અશક્તા ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
1. હલનચલન (OH) : ૬૩.૨૩% મેરીટ (તમામ)
2. અલ્પદ્રષ્ટી (LV) : ૫૬.૮૭% મેરીટ (તમામ)
      પ્રથમ તબક્કાના કોલ લેટર

ગુરુવાર, 22 મે, 2014

રવિવાર, 18 મે, 2014

TET exam માટે on line test


TET exam માટે
Dear friend,
જો આપ TET exam માટે ની તૈયારી કરી રહ્યા હોયતો કછુઆ ઓર્ગેનાઈજસન આપને ખુબજ હેલ્પ કરી શકશે.
કછુઆ વેબસાઈટ TET exam માટે ડેઈલી ટેસ્ટ પ્રોવાઈડ કરે છે. રોજ તમે TET નો ટેસ્ટ ( kachhua.com વેબસાઇટ પર ઓનલાઈન ) આપશો બીજા દિવસે આ ટેસ્ટ નું પરિણામ , જવાબો તેમજ તમારો ગુજરાતમાં રેન્ક અને સોલ્યુસન જોઈ શકો છો.અને આ રીતે આખું વર્ષ ટેસ્ટ આપવા માટે સબસ્ક્રીપ્સન ચાર્જ છે માત્ર ૨૦૦ રૂપિયા.
આપની ઇન્ક્વાયરી નોધાવવા અને વધુ માહિતી માટે http://kachhua.com/res/order/?ref=46 લીંક પર ક્લિક કરો

શનિવાર, 10 મે, 2014

TET exam માટે

દરેક વિદ્યાર્થી, શિક્ષક અથવા શિક્ષણ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને kachhua.com સાથે અને એકબીજા સાથે જોડવા.
વિદ્યાર્થીઓ માટે એક નવો વિકલ્પ

હવે શીખવું બન્યું ખુબ સરળ.
થોડા પૈસા માં ઘણું બધું.
મારો મોબાઈલ બન્યો મારો ક્લાસ રૂમ.
દર રોજ ટેસ્ટ દર રોજ પ્રેક્ટિસ.

એક ઓન લાઈન ટેસ્ટ પુરા પડતી વેબસાઈટ એપ્લીકેશન ) ,જેમાં તમારે એક એકાઉન્ટ બનાવવાનું અને ત્યાર બાદ તમારી જરૂરિયાત મુજબ PIN CARD ની મદદ થી કોર્ષ સબસ્ક્રાઈબ કરવાનો રહેશે અને ત્યાર બાદ તમને તમારા ખાતા માં રોજ ટેસ્ટ મળશે જે MCQ પ્રકાર નો રહેશે અને ટેસ્ટ આપ્યા બાદ તેનું પરિણામ તમે બીજા દિવસે જોઈ શકશોતેમજ સાચા વિસ્તૃત જવાબો અને તમારો રેન્ક પણ જાણી શકશો..

અગાઉ આપેલા ટેસ્ટ તમે ફરી ઈચ્છો તેટલી વાર આપી શકો છો..http://kachhua.com/res/order/

શુક્રવાર, 9 મે, 2014

મંગળવાર, 6 મે, 2014

શનિવાર, 3 મે, 2014

શુક્રવાર, 2 મે, 2014