Pages

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014

બુધવાર, 29 જાન્યુઆરી, 2014

રાજ્‍યમાં ધો. ૧ થી ૫ માટે ૨૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી થશે:

રાજ્‍યમાં ધો. ૧ થી ૫ માટે ૨૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી થશે:

ગાંધીનગર તા. ૨૯ : રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી પમાં વધારે ઘટ ધરાવતા તાલુકાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ર૦૧૩-૧૪ માટે જ ખાસ કિસ્‍સામાં ર૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે. બાળકોનું શિક્ષણ સુધરે તે દ્દેશથી પી.ટી.સી./ડી.ઇએલ.ઇડીની લાયકાત ધરાવતા અને પ્રાથમિક વિભાગ માટેની શિક્ષણ યોગ્‍યતા કસોટી(TET)પાસ કરેલ બેરોજગાર મેદવારોને નોકરી મળે તે હેતુથી વિદ્યા સહાયકોની ભરતી કરાશે.

રાજ્‍યમાં ધોરણ ૧ થી પમાં ઘટ ધરાવતા તાલુકાઓમાં અમદાવાદના
રાણપુરમાં-રર,
ધંધુકામાં-૭,
વડોદરા કવાટમાં-૧૧પ,
છોટાદેપુરમાં-૧૦ર,
રાજકોટના માળીયામીયાંણામાં-૮પ,
વાંકાનેરમાં-ર૩,
જસદણમાં-ર૧,
દાહોદમાં-૧૩૬,
ગરબાડામાં-૧૩૩,
ધાનપુરમાં-૧૧પ,
ઝાલોદમાં-૧પ,
સાબરકાંઠાના ખેડબ્રહ્મ ામાં-૧૯પ,
જૂનાગઢના નામાં-૧૯,
પાટણના સાંતલપુરમાં-૮પ,
ભાવનગરના મહુવામાં-૭૪,
જામનગરના કલ્‍યાણપુરમાં-૧૩૮,
ખંભાળીયામાં-૧૩૬,
દ્વારકામાં-૬૯,
ભાણવડમાં-૩૬,
કચ્‍છના લખપતમાં-૪૭,
રાપરમાં-૩૯,
અબડાસામાં-૩૧,
મુન્‍દ્રામાં-ર૧,
ભરૂચના જંબુસરમાં-૩૪,
વલસાડના કપરાડામાં-૧ર૩,
મરગામમાં-૧પ,
બનાસકાંઠાના થરાદમાં-૬૦,
વાવમાં-ર૧,
સુરેન્‍દ્રનગરના ચોટીલામાં-૧પ અને
ડાંગના સુબીરમાં-૬૦,
આહવામાં-૮ એમ કુલ મળીને ર૦૦૦ વિદ્યા સહાયકોની જગ્‍યાઓ મંજૂર કરવામાં આવી છે, તેમ શિક્ષણ વિભાગના તા. ર૧-૧-ર૦૧૪ના ઠરાવમાં જણાવાયું છે.

મંગળવાર, 28 જાન્યુઆરી, 2014

FIX PAY NEWS

BAD NEWS....
FIX PAY CASE AAJE NUMBER NA AAVYO.
NEXT DATE NEXT TUESDAY.

શુક્રવાર, 24 જાન્યુઆરી, 2014

ગુરુવાર, 23 જાન્યુઆરી, 2014

HTAT BHARTI NEWS

મુખ્ય શિક્ષક વર્ગ–૩ ભરતીના ઉમેદવારો માટે અહી ક્લિક કરવું    
 સુચના
(1) પ્રથમ તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૭-૦૧-૨૦૧૪ થી તા.૩૧-૦૧-૨૦૧૪ સુધી બોલાવેલ છે.
(2) પ્રથમ તબક્કામાં ૬૩.૫૮% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(3) શારીરીક અશકતતા ધરાવતા અલ્પદ્રષ્ટિ(LV) ના ૫૭.૭૦% અને હલનચલન(OH) ના ૬૦.૩૮% સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૨૪-૦૧-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(5) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.

MISSION GUNOTSAV.B.K,.

MISSION GUNOTSAV S.S.MODAL TEST PEPAR PDF FORMET
DOWNLOAD

બુધવાર, 22 જાન્યુઆરી, 2014

STD-8 S.S.LESSON-3 QUIZ


મિત્રો, શિક્ષણ માં ખુબ ઝડપી પરિવર્તન થઇ રહ્યા છે તેવા સંજોગો માં અમે અમારી શાળા માં એક નવતર પ્રયોગ હાથ ધરીયો છે.ગુજરાત ની દરેક ઉચ્ચ પ્રાથમિક શાળા માં કોમ્પ્યુટર થી સજ્જ છે.તો મુલ્યાંકન કરવા માટે આવી એકમ ક્વીઝ બનાવવામો આવી છે.વિદ્યાર્થી ખુબજ ઉત્સાહ હોય છે.તમે પણ ડાઉનલોડ કરી તમારી શાળા માં ઉપયોગ કરો.
વધુ કવીઝ માટે એકમ ક્વીઝ ના પેજ ની મુલાકાત લો.
 DOWNLOAD         play
ટેકનીકલ સમસ્યા માટે સંપર્ક કરો. ૯૪૨૭૫૧૬૫૬૮  (7.૦૦ PM 9.00 PM)

FIX PAY CASE

BREAKING NEWS
FIX PAY CASE AAJE NUMBER NA AAVYO. NEXT TUESDAY LIST THAVANI SAKYATA. INFO - GUJARAT GOV. ADVOCATE OFFICE

શનિવાર, 18 જાન્યુઆરી, 2014

ગુરુવાર, 16 જાન્યુઆરી, 2014

*** MISSION GUNOTSAV 2013/14 ANTARGAT BANASKANTHA JILLA MA LEVANA THATA DATE 17/01/2014 NA MATHS SUBJECT NA MODEL TEST PAPERS.
*** TO DOWNLOAD MODEL MATHS PAPERS IN PDF FORMAT CLICK HERE...