DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત


સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત

  સી.સી.સીની પરીક્ષા પાસ કરવાની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવામાં આવીછે.
  હવે તા.૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવાની રહેશે. અન્યથા બઢતીના લાભો પાછા ખેંચવામાં આવશે.
  ૧ લી એપ્રિલ ૨૦૧૩ પછી સી.સી.સી પાસ કરેલ હોય તેવા કર્મચારી ને જ ઉચ્ચત્તર/બઢતી મળવાપાત્ર થશે.

...
સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત Reviewed by UMATIYA ATAULLA on 06:45 PM Rating: 5

દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ -૨૦૧૨/૧૩


દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ -૨૦૧૨/૧૩ દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ -૨૦૧૨/૧૩ Reviewed by UMATIYA ATAULLA on 06:45 AM Rating: 5
હાલમાં મળતી માહિતી મુજબ જાન્યુઆરી ૨૦૧૩ થી મોંઘવારી વધારો ૭૨% થી ૮૦% થશે...એટલે કે ૮ % ડિ.એ.માં વધારો થાય એમ છે કેન્દ્રમાં ટુંક સમયમાં જાહેરાત થાય તેવી સંભાવના છે
Reviewed by UMATIYA ATAULLA on 06:37 AM Rating: 5

ફિક્સ પે કેસની NEXT DATE:11/02/2013


ફિક્સ પે કેસની NEXT DATE:11/02/2013 ફિક્સ પે કેસની NEXT DATE:11/02/2013 Reviewed by UMATIYA ATAULLA on 06:19 AM Rating: 5

૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩)

૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩)
PAGE :- 1


૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩) ૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩) Reviewed by UMATIYA ATAULLA on 06:16 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:18 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 08:36 AM Rating: 5
ગુજરાત યુનિવર્સિટી F.Y.BCOM નુ પ્ રિ ણામ જાહેર(નવેમ્બર ૨૦૧૨ મા લેવાયેલ
Reviewed by UMATIYA ATAULLA on 08:22 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 08:55 AM Rating: 5

કુવારસી શાળા મો ઉજવેલ પ્રજાસત્તાક દિન ની તસ્વીરો

         ઉપ શિક્ષક કુવારસી   પટેલ પૌલિકકુમાર આર. નો ખુબ આભાર
                       (ફોટો  મોકલનાર)













કુવારસી શાળા મો ઉજવેલ પ્રજાસત્તાક દિન ની તસ્વીરો કુવારસી શાળા મો ઉજવેલ પ્રજાસત્તાક દિન ની તસ્વીરો Reviewed by UMATIYA ATAULLA on 08:43 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 07:17 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:41 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 09:27 AM Rating: 5
ગુજરાત નવા જીલ્લા નું વિભાજન
 

Reviewed by UMATIYA ATAULLA on 07:21 PM Rating: 5

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજવાનો ૫રિપત્ર



મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજવાનો ૫રિપત્ર  સ્પર્ધા તારીખ - ૨૪/૦૧/૨૦૧૩

 
 
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજવાનો ૫રિપત્ર મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજવાનો ૫રિપત્ર  Reviewed by UMATIYA ATAULLA on 09:35 AM Rating: 5

એકમ કસોટી

એકમ કસોટી એકમ કસોટી Reviewed by UMATIYA ATAULLA on 07:50 AM Rating: 5
રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટેતમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરાશે.
રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટેતમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરાશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટે તમામશાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરી એક કોપી સ્થાનિક વડાને સુપ્રત કરવાની રહેશે. જેમાં જરૃર જણાએ સ્પેશ્યલ ટીમ દ્વારા શાળાનું ઇન્સપેક્શન હાથ ધરાશેજેમાં ખરાઇ ન હોય તો નોટીસ આપી ત્રણ-ચાર માસ જેટલો સમય આપી ખામીઓ દુરકરવાની પૂરતી તકો આપી અને છતા પણ જો ખામીઓ દુર નહી થાય તો કડક કાર્યવાહી કરવા અંગેના પગલા ભરવામાં આવશે. ☀ હાલના સમયમાં પણ ઘણી પ્રા.શાળાઓમાંએક્ટના નિયમોનું ઉલંઘન થઇ રહ્યું છે અને સંચાલકો, આચાર્યો પોતાના નિયમો પ્રમાણે વર્તાઇ રહ્યાં
Reviewed by UMATIYA ATAULLA on 03:35 AM Rating: 5
DateDayTimeExamination
09-02-2013Saturday12:30 to 1:30Shiksha Surveyer
09-02-2013Saturday2:30 to 3:30Supervisor
09-02-2013Saturday4:30 to 5:30Computer Teacher
10-02-2013Sunday10:30 to 11:30Vidhya Sahyogi
10-02-2013Sunday1:00 to 2:00Shiksha Sahyogi
 10-02-2013Sunday4:00 to 5:00Field Officer
GSECS dwara thanar bharti ni exam date jaher:
Shiksha Super visor  Dt.9/2/2013
Super Visor              Dt.9/2/2013
Computer Teacher   Dt.9/2/2013
Vidhya Sahyogi        Dt.10/2/2013
Shiksha sahyogi       Dt.10/2/2013
Field Officer              Dt.10/2/2013.
www.gsecs.orgGallery Image 1
Gallery Image 1

Reviewed by UMATIYA ATAULLA on 06:16 PM Rating: 5
અંગ્રેજી પાઠ્યપુસ્તક (બીજું સત્ર) શિક્ષક આવૃત્તિ


ધોરણ-૬

ધોરણ-૭

ધોરણ-૮
Reviewed by UMATIYA ATAULLA on 06:59 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:53 PM Rating: 5
હાઈકોર્ટના ચૂકાદાથી અંધ ઉમેદવારોને હવે ન્યાય મળવાની આશા જાગી મેરીટ હોવા છતાં વિદ્યાસહાયકની ભરતીમાં અંધ ઉમેદવારોને નોકરીથી વંચિત રખાયા હતા ભાવનગર, રવિવાર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની કરેલી ભરતીમાં અંધ ઉમેદવારોને અન્યાય થતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે હાઈકોર્ટે મનાઈ હૂકમ આપતા અંધ ઉમેદવારોને ન્યાય મળવાની આશા જાગી હતી. અત્રેઉલ્લેખનિય છે કે આ પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન સંઘ દ્વારાં સરકારના આ મનસ્વી વલણ સામે લાંબી લડત પણ ચલાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૧ એમ બે તબક્કેકરાયેલ ત્રેવિસ હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં ગુણવત્તાયાદીમાં ­ સ્થાન ધરાવતા નેત્રહિન ઉમેદવારોને નિમણુંકથી વંચિત રાખ્યા હતા તે પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘેરાજ્ય વ્યાપી લડત ચલાવી વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો આપ્યા હતા. તેમ છતાં સરકારનાં પેટનું પાણી ન હલતા ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. ૧લી નવેમ્બર ૨૦૧૨ ના રોજ ઉપરોક્ત પ્રશ્ને ગુણવત્તાયાદીમાં ­ સ્થાન ધરાવતા અંધ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે આઠ અઠવાડિયામાં નીમણુંક આપવાનીકાર્યવાહી પુર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. આઅંગે માહિતી આપતા લાભુભાઈ સોનાણી પ્રમુખ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારેહાઈકોર્ટનાં ચુકાદાની પરવાહ કર્યા વિના વિદ્યાસહાયકની જાહેરાત પ્રસિધ્ધ કરતા એડવોકેટ પાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બહારપડેલ ભારતી અંગે મનાઈ હુકમની માંગણી કરી હતી જે હાઈકોર્ટ દ્વારા ગ્રાહ્ય રખાતા હવે નેત્રહિનો માટે ન્યાય મેળવવાનો માર્ગમોકળો બન્યો છે. ઉપરોક્ત ચુકાદા બદલ વિકલાંગોમાં ખુશીનું મોજું ફેલાયું હતું.
Reviewed by UMATIYA ATAULLA on 06:05 PM Rating: 5
Rozgaar Samachar 09-01-2013   Click Here 
Reviewed by UMATIYA ATAULLA on 07:41 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 07:38 AM Rating: 5

ગુણોત્સવ તૈયારી નો પરિપત્ર





 
ગુણોત્સવ તૈયારી નો પરિપત્ર ગુણોત્સવ તૈયારી નો પરિપત્ર  Reviewed by UMATIYA ATAULLA on 02:16 AM Rating: 5

મુખ્ય શિક્ષક જોબ ચાર્ટ

મુખ્ય શિક્ષક જોબ ચાર્ટ મુખ્ય શિક્ષક જોબ ચાર્ટ Reviewed by UMATIYA ATAULLA on 07:00 AM Rating: 5

વિદ્યાસહાયક ભરતી-

 
વિધ્યાસહાયક ભરતી પુરક જાહેરાત

 
ઉચ્ચ પ્રાથમિક વિભાગની અરજીઓ સ્વીકારવાની કાર્યવાહી ચાલતી હતી તે તાત્કાલીક અસરથી સ્થગીત કરવામાં આવી છે. 










વિદ્યાસહાયક ભરતી- વિદ્યાસહાયક ભરતી- Reviewed by UMATIYA ATAULLA on 06:52 PM Rating: 5


Reviewed by UMATIYA ATAULLA on 08:32 AM Rating: 5

સોશિયલ ઓડીટ અંગે SMC શાળા દ્વારા માહિતી પ્રદર્શિત કરવા અંગેનો પરિપત્ર

સોશિયલ ઓડીટ અંગે SMC શાળા દ્વારા માહિતી પ્રદર્શિત કરવા અંગેનો પરિપત્ર

THANKS PRVINBHAI DHABHANI
 
 
 
 
 



















 
સોશિયલ ઓડીટ અંગે SMC શાળા દ્વારા માહિતી પ્રદર્શિત કરવા અંગેનો પરિપત્ર સોશિયલ ઓડીટ અંગે SMC શાળા દ્વારા માહિતી પ્રદર્શિત કરવા અંગેનો પરિપત્ર Reviewed by UMATIYA ATAULLA on 08:31 AM Rating: 5

ગુણોત્સવ ૨૦૧૩


મિત્રો ગુણોત્સવ ૨૦૧૩ નું સ્વ મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા
અઠવાડિયામાં કરવાનું રહેશે. એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.
 આ વખતે પેપરો OMR ટાઇપ હશે. બાકી નિયમો હતા એના એ જ રહેશે.
 
બનાસકાંઠામાં CRC ની ભરતી માટે સમાલાપ તારીખ ૧૦/૧/૨૦૧૧
નાં રોજ રાખવામાં આવેલ છે.        info-parvindhbhani
Reviewed by UMATIYA ATAULLA on 06:42 PM Rating: 5

આધાર ડાયસ-

આધાર ડાયસ- આધાર ડાયસ- Reviewed by UMATIYA ATAULLA on 03:33 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 07:33 PM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.