Pages

બુધવાર, 31 જુલાઈ, 2013

sabarkantha jilla fer badli babat

ગુજરાત રાજ્યના અન્ય જીલ્લા માંથી  સાબરકાંઠા જીલ્લામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં (ધો 6 થીં 8) એક તરફી જીલ્લા ફેર બદલી બાબતનો પત્ર  
(નવું-31-7-2013)

225 તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાની દિશામાં મુખ્યરમંત્રીશ્રીનો સ્તુંત્યત નિર્ણયતાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની રરપ જગ્યાશઓને મંજૂરીહાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની તમામ રરપ જગ્યા્ઓ અપગ્રેડ થશેપ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે તાલુકા સ્તગરે વિશેષ ધ્યાડન કેન્દ્રી ત કરવા માટેની શિક્ષણ મંત્રીશ્રીની ફલશ્રુતિમુખ્યુમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના અધ્યયક્ષસ્થાજનેઆજે મળેલી રાજ્યક મંત્રીમંડળની બેઠકમાં પ્રાથમિક શિક્ષણની ગૂણવત્તા સુધારવા માટે તાલુકા કક્ષાને સ્તરરે હાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની ત્રીજાવર્ગની કર્મચારી શ્રેણીની રરપ જગ્યાુઓ અપગ્રેડ કરીને તેને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-ર)માં ગેઝેટેડ ઓફિસર કક્ષામાં મૂકવાનો સ્તુરત્યલ નિર્ણય લેવામાં આવ્યોર હતો.રાજ્યી સરકારના પ્રવકતા ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મંત્રીમંડળના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતના મુખ્યજમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્રમાં સર્વગ્રાહી સુધારાની દિશામાં જે ધ્યા્ન કેન્દ્રી ત કર્યું છે તેમાં, પાયાના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉંચે લાવવા, છેલ્લા દશ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સ વ અભિયાન અને ગૂણોત્સગવ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તકર ઉંચે લાવવા સ્વામૂલ્યાં કન અને ગ્રેડેશનના નવા આયામો સફળતાપૂર્વક અપનાવ્યા છે. રાજ્યરની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક માળખાકીય સુવિધાઓનો વ્યાનપક અને સર્વગ્રાહી ધોરણે વિકાસ અને વિદ્યાસહાયકોની પારદર્શી નિમણુંકો જેવા ક્રાંતિકારીકદમો ઉઠાવ્યા્ છે, જેના પરિણામે રાજ્ય માં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપઆઉટ દર માત્ર ર.09 ટકા રહયો છે અને શાળામાં નામાંકન પ્રક્રિયા લગભગ 100 ટકા સુધી પહોંચી ગયું છે.પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રેસિંહજી ચૂડાસમાએ મુખ્યગમંત્રીશ્રી સમક્ષ, તાલુકા કક્ષાએથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગૂણવત્તા સુધારણા અને સુચારૂ વહીવટ સાથે કન્યાી કેળવણી ઉપર વિશેષ લક્ષ્ય આપી શકાય તે હેતુથી, રાજ્યઅના રરપ તાલુકાઓમાં હાલની તાલુકા કેળવણી નિરીક્ષકોની વર્ગ-3ની જગ્યાગઓ અપગ્રેડ કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે વર્ગ-ર માં (ગેઝેટેડ અધિકારી) મૂકવા રજૂઆત કરી હતી જેનો મુખ્યતમંત્રીશ્રીએ સ્વીઅકાર કર્યો હતો.ગુજરાતમાં મુખ્યકમંત્રીશ્રીની પ્રેરણાથી ૅઆપણો તાલુકો વાઇબ્રન્ટં તાલુકોૅ(ATVT)નીસંકલ્પ ના સાકાર થઇ રહી છે એટલું જ નહીં, હવે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-8 ઉમેરાવાથી ઉચ્ચVતર પ્રાથમિક શાળાઓનું વ્યાહપક ફલક વિકસ્યું છે ત્યાકરે તાલુકા સ્તનરે જ, પ્રાથમિક શિક્ષણ, મધ્યાન્હાભોજન યોજના, ગુણોત્સવવ, શાળા આરોગ્યટ ચિકિત્સાી, કન્યાત કેળવણી અને પ્રવેશોત્સીવ જેવા રાજ્યમકક્ષાના અભિયાનોના સુગ્રથિત આયોજન અને અમલીકરણ માટે તાલુકામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-ર)ની રરપ જગ્યાસઓ મંજૂર કરવામાં આવી છે. આ રરપ (વર્ગ-ર)ની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂર જગ્યાષઓ પૈકી પ0 ટકા બઢતી અને સેમી ડાયરેકટ ભરતીથી તથા પ0 ટકા સીધી ભરતીથી ભરવાનું નકકી કરવામાં આવ્યું્ છે.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની જગ્યાાઓ ઉભી થતાં, સર્વશિક્ષા અભિયાન, તાલુકાની પ્રાથમિક શાળાઓની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ, સી.આર.સી. અને બી.આર.સી.ની કામગીરી સહિત ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તથા રાઇટ ટુ એજ્યુ કેશન (RTE) જેવા ધારાઓના વિનિયમન અને દેખરેખ વધુ સુવ્યઅવસ્થિઇત ધોરણે થઇ શકશે.

મંગળવાર, 30 જુલાઈ, 2013

 
 વિદ્યાસહાયકોના પૂરા પગાર અંગે આંકડા મગાયા
Bhaskar News
કેટલો નાણાંકીય બોજ પડે તેના આંકડા માગવામાં આવ્યા
રાજય સરકાર પૂરો પગાર આપવાની તૈયારી કરતી હોવાની અટકળો તેજ બની
રાજયના શિક્ષણ વિભાગે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોકરીકરતા વિદ્યાસહાયકોની કેટલી સંખ્યા છે અને તેમને નિયમિત પગાર આપવામાં આવે તો કેટલો ખર્ચ થાય તેમ છે તેના અહેવાલ તમામજિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી પાસેથી મંગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં વિદ્યાસહાયકોને રૂ. પ૩૦૦ના ફિકસ પગારથી રાખવામાં આવે છે અને પાંચ વર્ષ નોકરી કર્યા પછી તેમને પુરો પગાર આપવામાં આવે છે. વિદ્યાસહાયકોને પુરો પગાર આપવાના મુદ્દે હાઇકોર્ટમાં રીટ કરાઇ હતી અનેતેનો ચુકાદો વિદ્યાસહાયકો તરફી આવ્યો હતો. રાજય સરકારને પુરો પગાર આપવાનો નિર્દેશ હાઇર્કોટે આપ્યો હતો. આ ચુકાદા સામે રાજય સરકાર સુપ્રિમકોર્ટમાં ગઇ છે.
રાજય સરકારે અત્યારે નિયમિત પગાર આપવાનો અહેવાલ મંગાવતા રાજય સરકાર પુરો પગાર આપવાનીતૈયારી કરી હોવાની અટકળો તેજ બની છે.
કેવા પ્રકારની માહિ‌તી માગવામાં આવી છે ?
રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્રમાં એવી સુચના અપાઇ છે કે જિલ્લામાં ફિકસ-ઉચ્ચક પગારથી ભરતી કરાયેલા વિદ્યાસહાયકો-શિક્ષકોને ખરેખર ચુકવવામાં આવેલા ફિકસ પગારની વિગત આપવાની તાકિદ કરાઇ છે. ઉપરાંત તેમને નિયમિત પગાર આપવામાં આવે તોકેટલી રકમ આપવાની થાય અને તેનો કેટલો ખર્ચ થાય તેની વિગત આપવામાં આવી છે. આ સાથે કેટલા વિદ્યાસહાયકો જિલ્લામાં નોકરી કરે છે અને તેમને કઇ જોગવાઇ હેઠળ પગાર અપાય છે તેની માહિ‌તી પણ આપવાની સુચના અપાઇ છે.
રાજયમાં ૭૦ હજાર વિદ્યાસહાયકો ૂક્ઘ્; રાજયમાં પ્રાથમિક શાળાઓનું ત્રિસ્તરીય માળખું છે. જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં પપ હજાર, મહાનગર-નગરપાલિકા સંચાલિત પ્રાથમિકશાળામાં સાત હજાર તેમજ તાજેતરમાં ભરતી આઠ હજાર વિદ્યાસહાયકો મળી ૭૦ હજાર વિદ્યાસહાયક થાય છે.
૧૦.૯૨ અબજનો વાર્ષિ‌ક બોજ પડી શકે
રાજય સરકાર દ્વારા પૂરો પગાર અપાય તો મહિ‌ને રૂ. ૧૮ હજાર આસપાસનો પગાર થાય છે. હાલમાં ફિકસપગારમાં રૂ. પ૩૦૦નો પગાર અપાય છે. આવા સંજોગોમાં નિયમિત પગાર આપવામાં આવે તો ૭૦ હજાર વિદ્યાસહાયકોનો મહિ‌ને રૂ. ૯૧ હજાર અને વાર્ષિ‌ક રૂ. ૧૦.૯૨ અબજનો નાણાંકીય બોજ પડે તેમ છે.

શનિવાર, 27 જુલાઈ, 2013

શુક્રવાર, 26 જુલાઈ, 2013

બુધવાર, 24 જુલાઈ, 2013

વિકલ્પવાળા શિક્ષકોની બદલી અંગે પ્રવર્તી રહેલા તર્ક-વિતર્ક
ભુજ, તા. 23 : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના શિક્ષકો પૈકી ઉચ્ચ પ્રા. વિભાગના ધો. 6થી 8ના શિક્ષકોના આવતીકાલે યોજાનારા બદલી કેમ્પ સુધી સિનિયોરિટીના પ્રશ્ર્નનું નિરાકરણ નહીં આવતાં સત્તાવાળાઓના વલણ પર મીટ મંડાઇ છે.
શિક્ષકવર્તુળોના જણાવ્યા અનુસાર કેટલાક શિક્ષકો અન્યાયના મુદ્દે અદાલતમાં ગયા છે, તેમના કેસમાં નવી મુદ્દત પડી છે. બીજી તરફ હવે આવતીકાલે ભુજમાં કેમ્પ યોજાઇ રહ્યો છે, ત્યારે અનેક સવાલ ઊઠ્યા છે.
વિકલ્પવાળા ઉચ્ચ પ્રા. શિક્ષકોની સિનિયોરિટી ગણાશે કે કેમ ? વળી વિકલ્પ લીધેલા શિક્ષકોને જે તે વખતે મૌખિક સૂચના પ્રમાણે સિનિયોરિટી ગણાશે તે આધારે વિકલ્પ લઇ ઉચ્ચ પ્રા. વિભાગમાં જનાર શિક્ષકોને સિનિયોરિટીના પ્રશ્ર્નોનું આજદિન સુધી નિરાકરણ ન આવતાં શિક્ષકોમાં નિરાશા ફેલાઇ છે.
વર્તુળોના જણાવ્યા અનુસાર 2010ની ભરતીવાળા નવા વિદ્યાસહાયકો ભુજ જેવા શહેરી મથકોએ આવી જશે અને જૂનાને અન્યાય થશે. ખરેખરઅદાલતના ચુકાદા સુધી બદલીના ઓર્ડર ઇશ્યુ ન કરવા જોઇએ.
4 ROUND DECLARE

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૯-૭-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૫-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૮.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
કેટેગરી ક્યાં મેરીટ સુધીના
મહિલા ઉમેદવાર- ઓપન કેટેગરી ૬૪.૨૫ સુધી
અનુસૂચિત જાતિ – ભાઈઓ ૬૪.૧૫ સુધી
અનુસૂચિત જાતિ – બહેનો ૬૩.૮૧ સુધી
અનુસૂચિત જન જાતિ – ભાઈઓ-બહેનો ૫૫.૪૦ સુધી
બક્ષી પંચ – ભાઈઓ-બહેનો ૬૩.૬૯ સુધી

રવિવાર, 21 જુલાઈ, 2013

HTAT (મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી) - ઓગસ્ટ 2013 જાહેરાત:

HTAT ફોર્મ ઓનલાઈન 20/7/2013 થી 29/7/2013 સુધી ભરી શકાશે.

અન્ય બધી વિગતો માટે http://gujarat-education.gov.in/seb પર Latest News & Announcements વિભાગ જુઓ અથવા આ લિંક પર ક્લીક કરો: http://gujarat-education.gov.in/seb/Portal/News/95_1_HTAT-2013%20Notification.pdf

શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો માટે તેમ જ પરીક્ષા અભ્યાસક્રમના માળખા માટેના ઠરાવ માટે આ લિંક પર ક્લિક કરો: http://gujarat-education.gov.in/seb/Portal/News/96_1_HTAT%20Notification%20(2).pdf

HTATનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે 20/7/2013 બપોરે 2 વાગ્યા પછી OJASની વેબસાઈટ પર આ લિંક પર જાઓ: http://ojas.guj.nic.in/
તૈયારી માટે નું સાહિત્ય ડાઉનલોડ કરવા માટે આ લિંક પર જાઓ.

ગુરુવાર, 18 જુલાઈ, 2013

રવિવાર, 14 જુલાઈ, 2013

ધો.૧થી ૫ના પીટીસી-ગ્રેજ્યુએટ શિક્ષકો બદલી કેમ્પોથી વંચિત
--------------------------------------------------------------
વર્ષોથી દૂરના વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધો.૧થી ૫નાં છાત્રોને ભણાવતા શિક્ષકોનો બદલી કેમ્પોમાં સમાવેશ કરાયો નથી. રાજયના પ્રા
થમિક શિક્ષણ વિભાગે બદલી માટે પ્રથમ તક ધો.૬ થી ૮માં ફરજ બજાવતા શિક્ષકોને આપી છે અને જૂના શિક્ષકોમાં અન્યાયની લાગણી પ્રવર્તી રહી છે. નોંધપાત્ર છે કે, રાજયના કેટલાક જિલ્લાઓમાં બદલી કેમ્પ થઈ ગયા છે અને અન્ય જિલ્લાઓમાં સોમવારથી શરૂ થાય છે. ધો.૬થી ૮ના વિકલ્પ કેમ્પોમાં સમાવિષ્ટ ન કરાતાં રોષ શિક્ષકોને સિનિયોરિટીનો લાભ આપવા રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ જ પરિણામ નહીં ધો.૧ થી ૫માં શિક્ષકો તરીકે ફરજ બજાવતાં પીટીસીની લાયકાતવાળા શિક્ષકો વર્ષોથી અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવે છે. તેમનો તાજેતરના બદલી કેમ્પોમાં સમાવેશ કરાયો નથી. આ અંગે રજૂઆત કરવા છતાં તેમને પ્રત્યુત્તર મળે છે કે આ કેમ્પ ૬ થી ૮ના શિક્ષકો માટે છે. આવા શિક્ષકોને બદલી કેમ્પોમાં સિનિયોરિટીનો લાભ આપવા રાજય સરકારમાં પણ રજૂઆત કરાઈ હોવા છતાં પરિણામ મળ્યું નથી. આમ, ૫ કે ૨૫ વર્ષથી ધો.૧ થી ૭ સુધીમાં બાળકોને ભણાવનાર શિક્ષકોને સિનિયોરિટીનો લાભ આપી બદલી કેમ્પોમાં સમાવવા જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે. આ ઉપરાંત, પીટીસી બાદ બીએ કે બી.એસ.સી સુધીનો અભ્યાસ કરનાર શિક્ષકોને પણ આ બદલી કેમ્પોથી વંચિત રાખવામાં આવ્યા છે. જેના કારણે આ શિક્ષકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. આગામી બદલી કેમ્પોમાં ધો.૧ થી ૫માં ભણાવતા પીટીસીની લાયકાતવાળા શિક્ષકોને લાભ મળે તે જરૂરી છે.
Que :
------
1) બદલી કેમ્પમાં આ શિક્ષકોને વંચિત રાખવા હતા તો અગાઉ લાભ આપ્યો અને હવે નહી તો કેમ્પની સૂચના માં તેનો ઉલ્લેખ કેમ ન કરવામાં આવ્યો .

2) મૌખિક સૂચના ને આધારે કેમ્પ વિકલ્પ વાળાઓને બેસવા ન દેવા માટે કોઈ પણ પ્રકાર ના નિયમો નું પાલન કરાવા માટે તેઓને લેખિત માં પણ આપવાનું મુનાસિફ ન સમજયું.

3) તેમની સીનીયોરિટી મૂળ શાળાની પણ ના ગણી ને વિકલ્પ વાળા પરિપત્રનું પણ ઉલ્લ્ન્ધ્ન કર્યું તેમાં અગાઉના બદલીના નિયમોને ધ્યનમાં લેધા સિવાય તેમણે પહેલા મૂળ શાળામાં સમાવવા ત્યાર બાદ પે સેન્ટરની શાળામાં અને ત્યાર બાદ તાલુકાની શાળામાં જ સમાવવા ...તો તેમની આટલા વર્ષોની સીનીયોરીટી ને નવેસરથી ગણી ને તમામ નિયમોનું ઉલન્ધ્ધ્ન કરવામાં આવેલ અને બદલી કેમ્પમાં બેસવા પણ ન દીધા . ના તો 1 થી 5 માં બદલી નો લાભ ના મળ્યો કે નાતો 6 થી 8 માં .

4) સામાજીક વિજ્ઞાન વિષયની ભરતી જ નથી થઈ તો તેમના રેગ્યુલર ભરતી કેમ્પ યોજીને શું સાબિત કરવા માંગતા હતા કે સામાજીક વિજ્ઞાન વિષયના બદલી કેમ્પમાં એકપણ શિક્ષકે ભાગ ના લીધો ????????

જાગો અને વિકલ્પવાળા મિત્રો લડત આપો

શનિવાર, 13 જુલાઈ, 2013

PATAN JILLA NI KHALI JAGYA NU LIST WWW.SSAPATAN.ORG PAR MUKAI GAYU CHHE

JE AAP TYA THI DOWNLOAD KARI SAKO CHHO

SARVA SHIKSHA ABHIYAN PATAN - HOME
www.ssapatan.org

શુક્રવાર, 12 જુલાઈ, 2013

ગુરુવાર, 11 જુલાઈ, 2013

બુધવાર, 10 જુલાઈ, 2013

GOOD NEWS..GOOD NEWS
B.K. Patel saheb , DPEO , Banaskantha nu evu kahevu chhe ke bija jillavala vikalpvalani badli karva de ke na de hu vikalpvalane mul shalanitarikh gani badlino labh aapvano chhu. Abhinandan ane aabhar sahebno...
INFO BY-GURU CHANKYA
 
BANASKANTH BADLI KEMP NEWS..
23-7-13 AND 24-7-13 BADLI KEMP
29-7-13 GENAREL KEMP yojase tevi sakytao se.
Info by-guruji
banskanth oversetp kem 15-7 to 18-7 vache yojase...sakytao ..
Info-adharbhut sutro.
info : kano asvar

Jamngr badli camp taza
news:vikalp varani mul juni
siniority gnwama avi/new vikalp
vada mate bdli camp baad
nahivat skyta..dpeo jmngr.

સોમવાર, 8 જુલાઈ, 2013

રવિવાર, 7 જુલાઈ, 2013

VIDHYASAHAYAK BHARTI

અગત્યની સૂચના
સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે.
કેટેગરી ગણિત-વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન
અલ્પદ્રષ્ટિ ૫૮.૪૭ ૫૫.૫૮
હલનચલન (OH) ૫૪.૫૧ ૬૩.૭૩
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.

(5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.

કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

શનિવાર, 6 જુલાઈ, 2013

VIKLAP VALA TEACHER NE BADLI NO LABHA MALSHE NAHI.

Info by
Viral Patel
Mitro aje me Gandhinagar sachivalyani
mulakat lidhi. Niyamak ane anya adhikario
e gaya varshe VIKLAP lidhela mitro ne badli
camp no labh malse nahi tevu janavama
avyu. Tyarbad Chandubhai Sahebne malyo.
Temne mane 3/7/2012 na divse tamam
adhikarione karel lekhit rajuat na patro
batvya ane kahyu ke aa loko manva tyar
nathi. Jethi have High Court j ek Viklap
che. Mate mitro Somvare Panchmahalna
Viklap lidela Tchrs nu group High Court ma
case file karva javanu che. Anya jilla na
mitro amari sathe joday to case vadhu
majbut banse. Case file ma jodava mangta
mitro conact kare : 9428491502
 

શુક્રવાર, 5 જુલાઈ, 2013

bharuch

*BHARUCH BADLI CAMP*

>> 8/7/13 વધ ઘટ બદલી કેમ્પ
આમોદ, વાગરા જંબુસર ભરુચ

>> 9/7/13 વધ ઘટ બદલી કેમ્પ
વાલીયા જગડિયા અંક્લેશ્રવરહાંસોટ

>> 15/7/13 1 થી 5 માટે બદલી કેમ્પ
આમોદ, વાગરા જંબુસર ભરુચ વાલીયા જગડિયા

>> 16/7/13 1 થી 5 માટે બદલી કેમ્પ જનરલ

>> 17/7/2013 અપર વિભાગ બદલી કેમ્પ
ગણિત વિ સા વિ
આમોદ, વાગરા જંબુસર ભરુચ વાલીયા જગડિયા હાંસોટ

>> 18/7/13 આમોદ, વાગરા જંબુસરભરુચ વાલીયા જગડિયા હાંસોટ
ભાષા

>> 19/7/13 6 થી 8 માટે બદલી કેમ્પ જનરલ
જિ.શિ અને તાલીમ ભવન ભરુચ
info: vipul patel

ગુરુવાર, 4 જુલાઈ, 2013