Pages

શુક્રવાર, 31 મે, 2013

સોમવાર, 27 મે, 2013

રાજ્યમાં વિદ્યાસહાયકોની સ્થિતિ યથાવત રાખો, સમગ્ર મામલે વેકેશન બાદ નિર્ણય: સુપ્રિમ કોર્ટ
PUBLISHED: 02:05 PM, 27 May 2013 | UPDATED: 03:05 PM, 27 May 2013
વિદ્યાસહાયકોની યોજના મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાલમાં રાજ્યમાં વિદ્યાસહાયકોની જે સ્થિતિ છે.. તેને યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ સમગ્ર મામલે વેકેશન બાદ નિર્ણય લેશે. જેમા વિદ્યાસહાયકોની યોગ્યતા અને પગારધોરણ મુદ્દે નિર્ણય લેવાશે. મહત્વનું છે કે વર્ષ 2011માં રાજ્યમાં 13 હજાર વિદ્યાસહાયકોની ભરતી થઈ હતી. જેમાં અનામતની નીતિને પાળવામાં આવી ન હોવાનો આક્ષેપ થયો હતો. બાદમાં હાઈકોર્ટે પણ આ મામલે વિદ્યાસહાયકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો..જ્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમમાં વિદ્યાસહાયકોના પગાર ધોરણને પડકારવામાં આવ્યો હતો.

બુધવાર, 22 મે, 2013

રાજ્ય સરકારના કર્મયોગીઓના મોંઘવારી ભથ્થામાં 8%નો વધારો

રાજ્ય સરકારના કર્મયોગીઓના મોંઘવારી ભથ્થામાં આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 1 લી જાન્યુઆરી 2013થી અમલ કરાયો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કર્મચારીઓને આ મોંઘવારીભથ્થુ રોકડમાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારનાકર્મચારીઓની સમકક્ષ મોંઘવારી ભથ્થુ મળતું થશે. ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને હાલમાં મળતું 72 ટકા મોંઘવારી ભથ્થુ વધીને80 ટકા થશે. જેમાં અંદાજે 4.86 લાખ કર્મચારીઓને તથા સેવામાંથી નિવૃત થયેલા 3.77લાખ પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 8 ટકાના વધારાનો લાભ મળશે. જેના પરિણામે રાજ્યની તિજોરી પર અંદાજે વાર્ષિક 1036 કરોડ રુપિયાનો વધારાનો નાણાકિય બોજ પડશે."

સોમવાર, 13 મે, 2013

ધો-12 વિજ્ઞાન પ્રવાહના જુના કોર્ષમાં 10,640 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર ચારમાં 1,14,537 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ 12 સાયન્સનું પરિણાં જાહેર થઈ ચૂક્યુ છે. કુલ 92.53 ટકા પરિણામ જાહેર થયુ છે.સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 97.76 ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે સૌથી ઓછુ પરિણામડાંગ જિલ્લાનું 59 ટકા આવ્યુ છે. સિદ્ધપુર,મીઠાપુર કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 100 ટકા જાહેર થયુ છે. સંતરામપુર કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ 58.79 ટકા જાહેરથયુ છે. A-1 ગ્રેડમાં 162 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. કુલ 92. 74 વિદ્યાર્થીઓ અને92.12 વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થઈ છે. A ગૃપનું પરિણામ 94.10 ટકા આવ્યુ છે. જ્યારે B ગૃપનું પરિણામ 88.10 ટકા આવ્યુ છે. AB ગૃપનું 91.98 ટકા પરિણામ આવ્યુ છે.ગુજરાતી માધ્યમમાં 91.98 ટકા પરિણામ જાહેર થયુ છે.જ્યારે અંગ્રેજી માધ્યમનું 96.76 ટકા પરિણામ આવ્યુ છે.JEEની પરીક્ષામાં કુલ 10 હજાર 787 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે..
AB ગ્રૂપનું 91.98% પરિણામ
ગુજરાતી માધ્યમનું 91.98%
અંગ્રેજી માધ્યમનું 96.76 % પરિણામ
JEEની પરીક્ષામાં 10,787 વિદ્યાર્થી પાસ
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર
92.53 ટકા પરિણામ
પાટણ જિલ્લાનું સૌથી વધુ 97.76% પરિણામ
ડાંગ જિલ્લાનું સૌથી ઓછું 59% પરિણામ
સિદ્ધપુર, મીઠાપુર કેદ્રનું સૌથી વધુ 100% પરિણામ
સંતરામપુર કેન્દ્રનું સૌથી ઓછુ 58.79% પરિણામ
A1 ગ્રેડમાં 162 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
92.74% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
92.12% વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ
A ગ્રૂપનું 94.10% પરિણામ
B ગ્રૂપનું 88.10% પરિણામ
AB ગ્રૂપનું 91.98% પરિણામ
ગુજરાતી માધ્યમનું 91.98%
અંગ્રેજી માધ્યમનું 96.76 % પરિણામ
JEEની પરીક્ષામાં 10,787 વિદ્યાર્થી પાસ

શુક્રવાર, 10 મે, 2013

  • તમામ ઉચ્ચ પ્રાથમિક શાળાઓને ઇન્ટરનેટ જોડાણ આપવા અંગે પરિપત્ર    Download PDF:Click here graphics New-20-june.gif (11381 bytes)
  • LCD ન ધરાવતી શાળાઓને LCD અને કે.યુ.બેંડ આપવા અંગે પરિપત્ર Download PDF:Click here graphics  New-20-june.gif (11381 bytes)
  • સી.આર.સી  ખાતે નવા કોમ્પ્યુટર પ્રિન્ટર આપવા અંગે પરિપત્ર  Download PDF:Click here graphics New-20-june.gif (11381 bytes)
  • શાળાઓમાં પુસ્તકો સાચવણી માટે સ્ટીલ બુક કેશ આપવા અંગે Download PDF:Click here graphics New-20-june.gif (11381 bytes)
  • ડ્રોપ-આઉટ વધુ હોય તેવી શાળાઓની જાત તપાસ બાબત  Download PDF:Click here graphics New-20-june.gif (11381 bytes)
  • CCC Exam Notification March 2013 Download Result Copy 29,30,31 March 2013  New-20-june.gif (11381 bytes)
  • તાલુકાદિઠ એક સ્માર્ટ સ્કુલ બનાવવા માટે શાળાની પસંદગી બાબત  New-20-june.gif (11381 bytes)
  • નવીન પ્રવેશ ધોરણ-૧ માટે ૩૧/૮/૨૦૧૩ સુધી પાંચ વર્ષ પુરા થયેલ હોવા અંગે પરિપત્ર

મંગળવાર, 7 મે, 2013

રવિવાર, 5 મે, 2013

શુક્રવાર, 3 મે, 2013

Vidhyasahayak bharti Agtyana taja samacharo *1* tet na case ni next date aaj ni padi che. *1* anamat babatna court of contmt vari metar satat 7-8-9 may darmiyan chalse. Aa samay darmiyan gov. Ne ya to anamat ne kyare leva te sogandh namu raju karvanu athava suprim ma javanu.- jo gov. Suprm court ma jay ane agad no chukado manya rahe to 2011 ni bharti radd pan thay ane adhikariyo ne saja pan.- ek news eva pan che k sanivar aas pas gov. Anamat ne levani jaherat aapi sake.and 13-5 na aas pas 2012 ni jaherat aavi sake- ek aur news jo court na karne lamba samay bharti na thay to gov. Upper mate timepari contract teachers ni nimanuk karse.-and court ma 9 tarikh pachi sumer vacation padase. Aa che khabare khas for vs News by Bhavesh suthar
લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ***
ચૂંટણીપંચે રાજ્યમાં ખાલી પડેલી લોકસભાની બે બેઠકો અને વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ બીજી જૂને લોકસભાની 2 અને વિધાનસભાની 4બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. પેટાચૂંટણીનો કાર્યક્રમ વિગતવાર જોઈએ તો 8મી મેએ ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. જે બાદ પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 15મી મે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ નક્કી કરાઈ છે. તો બીજી જૂને મતદાન યોજાશે અને 5મી મેએ મત ગણતરી હાથ ધરાશે. લોકસભાની બનાસકાંઠા,પોરબંદર અને વિધાનસભાની મોરવાહડફ, લીંબડી, ધોરાજી અને જેતપુર બેઠકની પેટાચૂંટણીઓ યોજાશે. એટલે કે રાજ્યના પાંચ જિલ્લાઓમાં મે અને જૂન મહિનામાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળશે.
Banaskantha Chuntani ni pratham talim 17,18 may 2013
Info by bhadrasinh rathod
Good news....31-8-2013 sudhi 5 varsh purn karnar balak std-1 pravesh medvi sakse....
૩૧/૮/૨૦૧૩ સુધી ૫ વર્ષ પૂર્ણ કરનાર બાળકો ને શાળા માં પ્રવેશ મળશે
ગુજરાત હાઈકોર્ટ
info by-TV9